________________
तथा-त्रिफलाकृतं प्रासुकपानीयं कुत्र सिद्धान्ते प्रोक्तमस्ति ? इति प्रश्नोऽत्रोत्तरम्-त्रिफलाकृतं प्रासुकमुदकं सिद्धान्ताऽनुमतम् । यतः-' I - ''तुंबरफले य पत्ते, रुक्खसिलातुप्पमद्दणादीसु । पासंदणे पवाते, आयवतत्ते वहे अवहे " ।।२०४।। इयं निशीथभाष्यगाथा । एतच्चूर्णो 'तुंबरफला हरितक्यादयः " इति व्याख्यातमस्तीति ।।३ - १२४-२२८॥
પ્રશ્નઃ- ત્રિફલાથી કરાયેલું પ્રાસુક પાણી કયા સિદ્ધાન્તમાં કહ્યું છે?
ઉત્તરઃ- ત્રિફલાથી બનાવેલું પ્રાસુક પાણી સિદ્ધાન્ત સંમત છે. કારણ કે– " तुंबरफले य पत्ते, रुक्खसिलातुप्पमद्दणादीसु । पासंदणे पवाते, आपवतत्ते वहे अवहे’' ||३०४||जा निशीथ भाष्यनी गाथा छे. खेनी यूर्णिमा "तुंबरफला हरितक्यादयः’’–तुं५२इस शब्दथी हरडे वगेरे अर्थ वे छे. ३-१२४-२२८ भावार्थ- 'हरडे, पत्र, वृक्षप्रेटर, शीला, मृतसेवरनी वसाहि युक्त रस्ताहि प्रभर्धन, ઝરણ, પ્રપાત, તાપ આદિ કારણયોગથી પાણી અચિત્ત થાય છે.’
टिप्पा - ६८.
तथा-1 - एकविंशतिपानीयानां प्रासुकीभवनानन्तरं पुनः कियता कालेन सचित्तता भवति ? तथा तेषां सर्वेषां सांप्रतं प्रवृत्तिः कथं नास्ति ? इति प्रश्नोंऽत्रोत्तरंम् - उष्णोदकस्य यथा वर्षादौ प्रहरत्रयादिकः कालः प्रोक्तोऽस्ति तथा प्रासुकोदक- धावनादीनामपीति बोध्यम् । तेषां प्रवृत्तिस्तु यथासम्भवं विद्यत इति ।।३-१२५-२२९।।
પ્રશ્નઃ- એકવીસ જાતના પાણી અચિત્ત થયા બાદ ફરીથી કેટલા કાલે સચિત્ત થાય છે? તથા હાલ સઘળા પ્રકારના તે પાણીની પ્રવૃત્તિ કેમ નથી?
ઉત્તરઃ- જેમ ઉકાળેલા પાણીનો વર્ષા આદિ ઋતુમાં ત્રણ પ્રહરાદિનો કાલ કહ્યો છે, તેવી જ રીતે તે સર્વે અચિત્ત પાણીનો કાલ પણ જાણવો. તે સર્વ પ્રકારના पाशीनी प्रवृत्ति पर यथासंभव छे. ३-१२५-२२८
तथा-श्राद्धो गुरुमुखे पौषधमुच्चारयति तदा गमनागमने आलोचयति न वा? इति प्रश्नोऽत्रोत्तरम् - यदि स्वयं पौषधकरणानन्तरं गमनागमने कृते भवतस्तदा गुरुमुखे पौषधकरणावसरे ते आलोचयति नान्यथेति ।।३-१२६-२३०।।
પ્રશ્નઃ- શ્રાવક ગુરુ પાસે પૌષધ ઉચ્ચરે ત્યારે ગમણાગમણે આલોવે કે નહિ? ઉત્તરઃ- જો સ્વયં પૌષધ કર્યા બાદ ગમનાગમન કર્યું હોય તો ગુરુ પાસે પૌષધ કરતી વેળાએ ગમણાગમણે આલોવે, તે સિવાય નહિ. ૩-૧૨૬-૨૩૦
।। इति सकलसूरिपुरन्दरपरमगुरुतपागच्छाधिराजभट्टारकश्री श्रीहीरविजयसूरिप्रसादीकृतप्रश्नोत्तरसमुच्चये तच्छिष्यपण्डितकीर्ति-विजयगणिसमुच्चिते
तृतीयः प्रकाशः ।।
१०६