Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 120
________________ પ્રશ્નઃ- જેણે સર્વ વિગઈનું પચ્ચખ્ખાણ કર્યું હોય એવા શ્રાવકને નિવિના પચ્ચખ્ખાણમાં એકાસણાની જેમ બેસણું પણ ક૨વું કલ્પ કે નહિ? ઉત્તરઃ- કલ્પે છે એમ જાણવું. ૩-૮૫-૧૮૯ तथा - परमाधार्मिका भव्या एव इति प्रघोषः सत्योऽसत्यो वा ? इति प्रश्नोऽत्रोत्तरम्-असत्य एवेति ज्ञेयम्, उभयथापि तेषामविरोधात् । न च जन्मान्तरीयकृतदुष्कृतोक्तिपूर्वकं ते नारकान् कदर्थयन्तीत्यभव्यानां तत् कथं संगच्छते ? इति वाच्यम्, यतस्तेऽपि स्वर्गकामास्तपस्यां कुर्वाणा आगमे श्रूयन्त કૃતિ IIરૂ-૮૬-૧૬૦|| १. 'अभव्याः परमाधार्मिकपदं न प्राप्नुवन्ति' इति अर्थतः संबोधप्रकरणाभव्यकुलकादौ पूर्वसूरिपुङ्गवैः प्रोक्तं । પ્રશ્નઃ- ૫૨માધામીઓ ભવ્ય જ છે, એવો જે પ્રોષ છે, તે સાચો છે કે જુઠ્ઠો? ઉત્તરઃ- જુઠ્ઠો જ છે, એમ જાણવું. પરમાધામીઓ ભવ્ય કિંવા અભવ્ય બંને રીતે માનવામાં વિરોધ નથી. ‘જન્માંત૨માં કરેલા પાપો કહીને તે પરમાધામીઓ નારકીઓને પીડે છે, માટે જો તેઓ અભવ્ય હોય તો આ વસ્તુ કેવી રીતે સંગત થાય?’ એમ ન કહેવું. કારણ કે અભવ્યો પણ સ્વર્ગની ઈચ્છાથી તપસ્યા કરતા હોય છે, એમ આગમમાં સંભળય છે. ૩-૮૬-૧૯૦ ટિપ્પણ-૬૧: સંબંધ પ્રકરણ, અભવ્યકુલક વગેરેમાં અભવ્યોને પરમાધામી પદ ન મળે એમ કહ્યું છે. तथा - श्रीवीरेण चक्रित्वप्राप्तिपुण्यं क्व भवेऽर्जितम् ? इति प्रश्नोऽत्रोत्तरम् - अत्र निर्णयो ग्रन्थे दृष्टो नास्ति ।।३-८७-१९१।। પ્રશ્ન:- શ્રી વીરભગવાને ચક્રિપણાની પ્રાપ્તિનું પુણ્ય કયા ભવમાં ઉપાર્જ્યું ? ઉત્તરઃ- આ વિષયનો નિર્ણય (કોઈ) ગ્રંથમાં જોયો નથી. ૩-૮૭-૧૯૧ तथा-तीर्थङ्करजीवानां नरके परमाधार्मिककृता पीडा भवति न वा ? इति प्रश्नोंऽत्रोत्तरम् - अत्राप्येकान्तेन ज्ञातं नास्ति ।।३-८८-१९२।। પ્રશ્ન:- નરકમાં તીર્થંકરના જીવોને પરમાધામીએ કરેલી પીડા હોય કે નહિ? ઉત્તરઃ- આ વિષયમાં પણ પીડા ઉપજાવે કે ન ઉપજાવે એમ એકાન્ત જાણ્યો નથી. ૩-૮૮-૧૯૨ तथा - देशविरतौ चक्रिपदबन्धो भवति न वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - અત્રાઘેહાન્તો જ્ઞાતો નાસ્તીતિ IIZ-૮૬-૧૬।। પ્રશ્નઃ- દેશવિરતિ ગુણસ્થાનકે ચક્રિપદનો બંધ થાય કે નહિ? ઉત્તરઃ- આ વિષયમાં પણ એકાન્ત જાણ્યાં નથી. ૩-૮૯-૧૯૩ ૯૩

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166