________________
30.
ઉત્તરઃ- તીર્થકરો વિદ્યમાન હોય કે ન હોય પણ ઉપાંગ સૂત્રોની રચના સ્થવિર ભગવંતો કરે છે. એટલે દ્વાદશાંગીની રચના વખતે જ ઉપાંગસૂત્રોની રચના થાય એવો એકાન્ત નથી, આ પ્રમાણે નદીસૂત્રની ટીકામાં સ્પષ્ટ રીતે કહ્યું છે, તેથી વિશેષ જાણવું હોય તો ત્યાંથી જાણી લેવું. ૩-૮-૧૮૬
अथ गणिजयवन्तशिष्यपण्डितदेवविजय
गणिकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथालोकान्तिकदेवा एकावतारिणोऽष्टावतारिणो वा? इति प्रश्नोऽत्रोत्तरम्મરાવતારિખ રૂતિ જ્ઞાતત્તિ Il3-૮૩-૧૮૭||
१"लोकस्य-ब्रह्मलोकस्यान्तः-समीपं कृष्णराजीलक्षणं क्षेत्रं निवासो येषां ते, लोकान्ते वा औदयिकभावलोकावसाने भवा अनन्तरभवे मुक्तिगमनादिति लोकान्तिकाः ।।'' इति स्थानांङ्गतृतीयस्थानप्रथमोद्देशकस्य वृत्तौ , प्रवचनसारोद्धारे तु सप्ताष्टभवान्ता लोंकान्तिकाः ચિતા: |
પ્રશ્નકાર ગણિ જયવત્ત શિષ્ય પંડિત દેવવિજયગણી. પ્રશ્ન- લોકાન્તિક દેવો એકાવતારી છે? કે અષ્ટાવતારી? •
ઉત્તર:- અષ્ટાવતારી છે, એમ જણ્યું છે. ૩-૮૩-૧૮૭ ટિપ્પણ-૬૦. લોકાન્તિક દેવસ્તવ, લબ્ધિસ્તવ વગેરેમાં અને ઠાણાંગસૂત્રના ત્રીજા સ્થાનની ટીકામાં
લોકાન્તિક દેવો “અનન્તર ભવમાંજ મોક્ષ જનારા છે.” એવા ટિપ્પણરૂપ પાઠ એક પુસ્તકમાં અધિક ઉપલબ્ધ થાય છે અને તે પાઠ ઉપયોગી હોવાથી હીરપ્રશ્નોત્તરના સંપાદક સ્વર્ગત મુનિ મહારાજ શ્રી ચતુરવિજયજીએ ટિપ્પણીમાં ગ્રહણ કર્યા છે.
જુઓ હીરપ્રશ્ન મુદ્રિત પ્રતનું પૃ. ૨૪ ૨. तथा-सङ्गमकसुरः सुरेशेन निष्काशितः स भवधारणीयेन शरीरेण मेरुचूलायां जगामोत्तरवैक्रियेण वा? इति प्रश्नोऽत्रोत्तरम्-मौलेनेति विज्ञायते,
उत्तरवैक्रियस्यैतावत्कालमवस्थानाऽभावात् । यत्तु मौलं शरीरं विमानाद् बहिर्न નિચ્છતિ વ રક્તસ્ત્રાવિનિતિ યોધ્યમ્ રૂ-૮૪-૧૮૮ાા
પ્રશ્ન- ઈંદ્ર જ્યારે સંગમક દેવાધમને દેવલોકમાંથી કાઢી મૂક્યો ત્યારે તે મૂલશરીરથી મેરુપર્વતની ચૂલા ઉપર ગયો કે ઉત્તરવૈક્રિય શરીરથી ગયો?
ઉત્તર- ભવધારણીય-મૂલશરીરથી ગયો હોય એમ જણાય છે. કારણ કે ઉત્તરવૈક્રિય શરીર એટલા કાલ સુધી રહી શકે નહિ. જે એમ કહેવાય છે કે “મૂલ શરીર વિમાનથી બહાર જતું નથી, તે વચન પ્રાયિક છે એમ જાણવું. ૩-૮૪-૧૮૮
तथा-कृतसर्वविकृतिप्रत्याख्यानस्य श्राद्धस्य निर्विकृतिप्रत्याख्याने एकाशनकवद् व्यासनकमपि कल्पते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-कल्पते इति જ્ઞાતવ્યમ્ II3-૮૧-૧૮૬II