________________
પ્રશ્ન - ચાતુર્માસમાં સાધુઓને નગરપ્રવેશવેળાએ અને નિર્ગમવેળાએ પાદ પ્રમાર્જન થાય કે નહિ?
ઉત્તર:- રજથી પગ લપાયા હોય તો પ્રમાર્જન થાય, તે સિવાય નહિ. ૩-૧૪-૧૧૮
तथा-तपागणवर्त्तिवाचंयमवृन्दं विनाऽन्यत्र चारित्रश्रद्धानं क्रियते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-तपागणादन्यत्र चारित्रं न श्रद्धीयत इत्येकान्तो नास्ति Il3-૧૧-૧૧૨II .
પ્રશ્ન- તપાગણમાં રહેલ સાધુસમૂહ વિના બીજા ગચ્છના સાધુઓના ચારિત્રનું શ્રદ્ધાન કરાય કે નહિ?
- તપાગણ સિવાય અન્ય ગચ્છોમાં રહેલ ચારિત્રીઓના ચારિત્રનું શ્રદ્ધાન ન કરાય એવો એકાન્ત નથી. ૩-૧૫-૧૧૯
तथा-यथा वनस्पत्यादिषु जीवा एकावतारिणः शास्त्रे उक्तास्तथा मतान्तरीयवृन्दमध्येऽपि कश्चिद्भवति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-अत्र एकान्तेन નિષેધ જ્ઞાતો નાસ્તિ //રૂ-૧૬-૧૨૦||
- પ્રશ્ન- જેમ શાસ્ત્રમાં વનસ્પતિ વગેરેના જીવો એકાવતારી કહ્યા છે, તેમ અન્યદર્શનીઓની અંદર પણ કોઈ એકાવતારી હોય કે નહિ?
ઉત્તરઃ- આ વિષયમાં એ કાન્ત નિષેધ જામ્યો નથી. ૩-૧૬-૧૨૦
तथा-कथञ्चित्कारणे योगोद्वहनं विना कल्पसूत्रवाचनस्यानुज्ञा न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-अत्र कारणे तद्वाचनं कैश्चित् क्रियमाणमस्ति, अक्षराणि तु નોપત્રખ્યત્તે રૂ.૧૭-૧૨૧|
પ્રશ્ન- કારણવશાત્ કલ્પસૂત્રના યોગોદહન કર્યા વિના કલ્પસૂત્ર વાંચવાની અનુજ્ઞા છે કે નહિ?
ઉત્તર - આ વિષયમાં કારણ હોય તો કેટલાકો કલ્પસૂત્રનું વાંચન કરે છે, પણ શાસ્ત્રના અક્ષરો મળતા નથી. ૩-૧૭-૧૨૧
___ तथा-कार्मिकभुक्तिमतां मध्ये वसन् शुद्धग्राही साधुर्भवति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-कारणे सति कार्मिकभोज्यपि यदि साधुर्भवति तर्हि तद्भुक्तिमन्मध्ये वसतः शुद्धग्राहिणः साधुत्वे का शङ्का? कारणाऽभावे तु द्वयोरपि साधुत्वे विचार વાસ્તિ //j-૧૮-૧૨૨TI,
પ્રશ્ન- આધાકર્મી=સાધુને માટે કરેલું ભોજન કરનારાઓની મધ્યમાં રહેતા હોય છતાં પોતે શુદ્ધ આહાર-પાણી ગ્રહણ કરતો હોય તો તે સાધુ હોઈ શકે કે નહિ?
ઉત્તરઃ- કારણ હોય તો આધાકર્મી ભોજન કરનાર પણ જો સાધુ હોઈ શકે છે