________________
ઉત્તરઃ- ચક્રવર્તી મધ્યખંડન સાધીને સેનાનીરત્ન દ્વારા સિખંડને સાધે છે, ત્યાર બાદ ગુફામાં પ્રવેશ કરી વૈતાઢય ઓળંગી મધ્યમ ખંડ સાધે છે, સેનાનીરત્નથી જ ત્યાં રહેલા સિંધુખંડન સાધીન આ બાજુ આવતાં સેનાનીથી જ ગંગાથી થયેલા બંને ખંડને સાધીને રાજધાની તરફ આવે છે, આવા ક્રમ છે. ૩-૬૫-૧૬૯
अथ पण्डितवेलर्षिगणिकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथापार्श्वस्थदीक्षितात्साधोर्गणश्चलतीति कुत्रोक्तमस्ति? इति प्रश्नोऽत्रोत्तरम्संविग्न आचार्यादिः संविग्नगीतार्थाद्यभावे संविग्नभक्तपार्थस्थादिपार्थे यदा प्रायश्चित्तमङ्गीकरोति तदा पुनव्रतारोपरूपं प्रायश्चित्तं कश्चित्प्रतिपद्यते, एवं छेदग्रन्थोવત્તાનુસારેખ સમાધાનHવસેયમ્ ll૩-૬૬-૧૭૦||
પ્રશ્નકાર પંડિત શ્રીવેલર્ષિગણિ પ્રશ્ન:- પાસસ્થા પાસે દીક્ષિત થયેલા સાધુથી ગણ ચાલી શકે છે, એવું ક્યાં કહ્યું છે?
ઉત્તર- સંવિગ્ન આચાર્યાદિ સંવિગ્નગીતાર્યાદિના અભાવે સંવિગ્નભક્તપાસત્યાદિની પાસે જ્યારે પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે છે ત્યારે કોઈ ફરીથી વ્રતોના આરોપણ કરવા રૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારે છે. આ પ્રમાણે છેદગ્રન્થમાં કહેલ વચનને અનુસરીને સમાધાન જાણવું. ૩-૬૬-૧૭)
तथा-देशपार्थस्थो वन्द्यः क्वाऽस्ति? इति प्रश्नोऽत्रोत्तरम्-पूर्वोक्ताक्षरानुसारेणाऽऽचार्यादिः प्रायश्चित्तं प्रतिपद्यमानो द्वादशावर्तवन्दनं पार्श्वस्थादेः करोति। कारणान्तरे तु सर्वपार्श्वस्थादेरपि वृद्धवन्दनादि करोतीत्यावश्यकनियुक्त्यादौ થિતતિ li3-૭-૧૭૧TI
પ્રશ્ન- કયા શાસ્ત્રમાં દેશ અસત્ય વંદનીય કહ્યો છે?
ઉત્તર - પૂર્વે કહેલ અક્ષરોના અનુસાર આચાર્ય વગેરે પાસત્થા પાસે પ્રાયશ્ચિત્ત સ્વીકારતા હોય ત્યારે પાસસ્થાને દ્વાદશાવર્ત વંદન કરે છે. કારણાન્તર હોય તો આચાર્ય વગેરે સર્વપાસસ્થાને પણ મોટા વંદનાદિ કરે છે, એમ આવશ્યક નિર્યુક્તિ વગેરેમાં કહ્યું છે. ૩-૬૭-૧૭૧
तथा-नाणकपूजा गुरोः क्वाऽस्ति? इति प्रश्नोऽत्रोत्तरम्-'"कुमारपालेन राज्ञा श्रीहेमाचार्याणां पूजा सुवर्णकमलैः प्रत्यहं क्रियते स्म'' इति कुमारपालप्रबन्धादौ प्रोक्तमस्ति तदनुसारेण नाणकपूजाऽपि साम्प्रतं क्रियमाणा दृश्यते, तेषामपि धातुमयत्वात् । तथाऽत्र वृद्धवादोऽपि-''श्रीसुमतिसाधुसूरीणां वारके मण्डपाचलदुर्गे मलिकश्रीमाफराभिधानेन सुवर्णटङ्ककैः गीतार्थानां पूजा कृता'' ત્તિ //રૂ-૬૮-૧છરા
પ્રશ્ન:- નાણાંથી ગુરુની પૂજા ક્યાં કહી છે? ઉત્તર:- “કુમારપાલરાજા શ્રી હેમચંદ્રાચાર્યની સુવર્ણ કમલોથી હમેશાં પૂજા
૮૫