________________
વિરુદ્ધ નથી. કારણ કે એમના આયુષ્યની અપવર્તનાનો-આટલી સ્થિતિ ઘટવા રૂપ-પણ મસરા-શિલ્લા’’–‘એકસો આઠ સિદ્ધ થયા’ એ જ આશ્ચર્યમાં અન્તર્ભાવ થઈ શકે છે. એમ ન કહેવું કે આ અન્તર્ભાવ યુક્તિયુક્ત નથી, કારણ કે
દરિવંસતુપૂત્તિ’’ આ પાઠમાં કહેલ આશ્ચર્યમાં યુગલિકના આયુષ્યનું અપવર્તન, અને નરકગમન એ બંનેનો અન્તર્ભાવ કરવામાં આવે છે. ૩-૬૯-૧૭૩
तथा-''अंतोमुत्तमित्तं पि'' इतिगाथया सम्यग्दृष्टेन्यूँनार्धपुद्गलपरावर्तः संसार उत्कर्षतः प्रतिपादितोऽस्ति, "जो अ किरिआवाई सो भविओ अभविओ वा'' इत्यादिदशाचूर्ण्यक्षरानुसारेण तु सम्यग्दृष्टेः क्रियावादिनो मिथ्यादृष्टेश्चोत्कर्षतो न्यूनपुद्गलपरावर्तः संसारः, परं सोऽप्यागमान्तरानुसारेण न्यूनार्धपुद्गलरूपोऽवसीयते, अत्र सम्यग्दृष्टे: क्रियावादिमिथ्यादृष्टेश्च कथं संसारसाम्यम् ? इति प्रश्नोऽत्रोत्तरम्-यद्यप्यापातमात्रेण साम्यमुक्तमस्ति, तथापि सम्यमदृष्टे: कस्यचिदाशातनाबहुलस्य विराधकस्यैवैतावान् संसारो भवति, नान्यस्य। क्रियावादिमिथ्यादृष्टिसमुदाये तु कस्यचिल्लघुकर्मण एवैकावतारित्वसम्भव इति कथं साम्यशङ्का? ત્તિ પ્રતિમતિ | તત્ત્વ તુ તત્ત્વવિહેતીતિ //રૂ-૭૦-૧૭૪TI
પ્રશ્ન- "પગન્તોમુકુત્તમિત્તપિ’ આ ગાથાએ કરીને સમ્યગ્દષ્ટિનો ઉત્કર્ષથી કાંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત સંસાર કહ્યો છે. 'નો િિરડાવી સો મવિગો 31મવિડગો વા’’– જે ક્રિયાવાદી હોય તે ભવ્ય (સમ્યગ્દષ્ટિ) અથવા અભવ્ય (મિથ્યાષ્ટિ) હોઈ શકે છે,” ઈત્યાદિ દશાચૂર્ણિના અક્ષરોના અનુસાર તો સમ્યગ્દષ્ટિ અને ક્રિયાવાદિ મિથ્યાષ્ટિનો ઉત્કર્ષથી ન્યૂન પુદ્ગલ પરાવર્ત સંસાર કહ્યો છે. પરંતુ તે પણ અન્ય આગમોને અનુસરીને કાંઈક ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્ત રૂપ જ સમજાય છે. તો અહીં સમ્યગ્દષ્ટિ અને ક્રિયાવાદી મિથ્યાદૃષ્ટિના સંસારનું સરખાપણું હોઈ શકે? - ઉત્તર- જો કે આભાસમાત્રથી સમાનતા કહી છે, તો પણ ઘણી આશાતના કરનાર વિરોધક એવા કોઈ સમ્યગ્દષ્ટિનો આટલો સંસાર હોઈ શકે છે, બીજાનો નહિ. ક્રિયાવાદી મિથ્યાબ્દિસમુદાયમાં તો કોઈક લઘુ કર્મી જીવના જ એકાવતારીપણાનો પણ સંભવ હોઈ શકે છે. માટે સમાનતાની શંકા કઈ રીતે હોઈ શકે? આ બાબત આ પ્રમાણે પ્રતિભાસે છે-જણાય છે, તે પછી તત્ત્વ તો તત્ત્વવેત્તા જાણે. ૩-૭૦-૧૭૪ ટિપ્પણ-૫૯. "મંતોમુકુત્તમત્તષિ, સિર્ચ દુષ્ણ નહિ સમ્મત્ત !
તેસિં મવઠ્ઠપુત્ર, પરિમો વેવ સંસારો IIષરૂા’ (નવતત્વ)
ભાવાર્થ-જે આત્માઓને અન્તર્મુહૂર્ત માત્ર પણ સમ્યકત્વ સ્પર્યું હોય છે તે આત્માઓનો કાંઈક ન્યૂન અર્ધપુગલ પરાવર્ત જ સંસાર રહે છે.'