Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 104
________________ પ્રશ્નઃ- અત્યારે જે શક્ર ઈંદ્ર છે તે પૂર્વભવમાં કાર્તિક નામનો અભિનવ શેઠ હતો, અને ગંગદત્ત જીર્ણ શેઠ હતો. આ બે શેઠે મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી. એમ શ્રી ભગવતીજીના ૧૬મા શતકના ૫ મા ઉદ્દેશાના અન્ત ભાગમાં ``વિધ્વં તેયનેસં સનાળે ત્તિ એ સૂત્રની ટીકામાં કહ્યું છે. પરંતુ વન્દારુવૃત્તિમાં વિશાલા નગરીમાં શ્રીમહાવી૨ના કાયોત્સર્ગના અધિકારમાં જીર્ણશેઠ અને અભિનવ શેઠ કહ્યા છે, તો તે કયા? ઉત્તરઃ- ``વિવ્વ તેયનેસં સનાળે’’ આ સૂત્રની ટીકામાં જે જીર્ણશેઠ અને અભિનવ કહ્યા છે, કે જેઓએ મુનિસુવ્રતસ્વામિ પાસે દીક્ષા લીધી છે, તે બીજા છે, અને વન્દારુવૃત્તિમાં વિશાલામાં જે જીર્ણશેઠ અને અભિનવ શેઠ કહ્યા છે તે જુદા જ છે, એમ જણાય છે. એટલે આ વિષયમાં સંશય શો હોઈ શકે? ૩-૫૪-૧૫૮ तथा-''तस्स अयसिआ ओलंबंति तं च वेज्जे अदक्खु ' 'त्ति भगवतीषोडशशतकपञ्चमोद्देशके क्रियाधिकारे अत्र वैद्यस्य का क्रिया ? किं जीवसत्कप्राणातिपातादिका किंवा कार्यकरणरूपा ? इति प्रश्नोऽत्रोत्तरम् - "तस्स अयसिआ ओलंबंति तं च वेज्जे अदक्खु" एतत्सूत्रे वैद्यस्य या क्रिया सा व्यापारजन्या, न जीवघातजन्या, अर्शसां जीवत्प्रतिपादकाक्षराणामनुपलम्भादिति ।।३-५५-१५९। तु પ્રશ્ન:- ``તસ્સ લયસિગા મોતંવંતિ ત વ વેખ્ખું ઝવવષ્ણુ ત્તિ’' તેના હસ લટકે છે, વૈધે લટકતા તે હરસ જોયાં.’ આ,પ્રમાણે ભગવતીજીના ૧૬મા શતકના ૫ મા ઉદ્દેશાના ક્રિયા અધિકારમાં કહ્યું છે. અહીં વૈદ્યને ક્રિયા કઈ લાગે? શું જીવ સંબંધી હિંસાદિની ક્રિયા લાગે કે કાર્ય કરવા રૂપની ક્રિયા લાગે? ઉત્તર:- ``તસ્સ અસિઞા ગોત્રંબંતિ તેં હૈં વેખ્ખું ઝવવુ’” આ સૂત્રને અનુસરીને હ૨સ પાડવામાં વૈદ્યને જે ક્રિયા લાગે છે તે વ્યાપાર જન્ય છે, પરંતુ જીવહિંસાથી થતી ક્રિયા લાગતી નથી. કારણ કે હ૨સ સજીવ છે એવા શાસ્ત્રાક્ષરો દેખાતા૬ નથી. ૩-૫૫-૧૫૯ ટિપ્પણ-૫૬. આનો ભાવાર્થ એ છે કે હ૨સ પોતે સ્વતંત્ર જીવ નથી. तथा - "भवियदव्वनेरइयस्स णं भंते ! केवइयं कालं ठिई पन्नत्ता ? गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी 'त्ति । तथा "भवियदव्वअसुरकुमारस्स णं भंते ! केवतियं कालं ठिई पन्नत्ता ? गोयमा ! जहनेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिन्नि पलिओवमाइं’'ति । तत्कथं स जीवो जन्मभवनानन्तरमेवायुर्बध्नाति किंवाऽन्यभवान्तरितः ? आयुर्बन्धे तु त्रिभागादि शास्त्रे प्रतिपादितं दृश्यत इति निर्णय: प्रसाद्य इति प्रश्नोऽत्रोत्तरम् - "भवियदव्वनेरइ अस्स० " इत्यत्र- "एगभविए अबद्धाउए अ अभिमुहिअनामगोए अ । एए तिन्नि वि देसा दव्वम्मि अ पुंडरीअस्स" .. 66

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166