________________
પ્રશ્નઃ- અત્યારે જે શક્ર ઈંદ્ર છે તે પૂર્વભવમાં કાર્તિક નામનો અભિનવ શેઠ હતો, અને ગંગદત્ત જીર્ણ શેઠ હતો. આ બે શેઠે મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી. એમ શ્રી ભગવતીજીના ૧૬મા શતકના ૫ મા ઉદ્દેશાના અન્ત ભાગમાં ``વિધ્વં તેયનેસં સનાળે ત્તિ એ સૂત્રની ટીકામાં કહ્યું છે. પરંતુ વન્દારુવૃત્તિમાં
વિશાલા નગરીમાં શ્રીમહાવી૨ના કાયોત્સર્ગના અધિકારમાં જીર્ણશેઠ અને અભિનવ શેઠ કહ્યા છે, તો તે કયા?
ઉત્તરઃ- ``વિવ્વ તેયનેસં સનાળે’’ આ સૂત્રની ટીકામાં જે જીર્ણશેઠ અને અભિનવ કહ્યા છે, કે જેઓએ મુનિસુવ્રતસ્વામિ પાસે દીક્ષા લીધી છે, તે બીજા છે, અને વન્દારુવૃત્તિમાં વિશાલામાં જે જીર્ણશેઠ અને અભિનવ શેઠ કહ્યા છે તે જુદા જ છે, એમ જણાય છે. એટલે આ વિષયમાં સંશય શો હોઈ શકે? ૩-૫૪-૧૫૮
तथा-''तस्स अयसिआ ओलंबंति तं च वेज्जे अदक्खु ' 'त्ति भगवतीषोडशशतकपञ्चमोद्देशके क्रियाधिकारे अत्र वैद्यस्य का क्रिया ? किं जीवसत्कप्राणातिपातादिका किंवा कार्यकरणरूपा ? इति प्रश्नोऽत्रोत्तरम् - "तस्स अयसिआ ओलंबंति तं च वेज्जे अदक्खु" एतत्सूत्रे वैद्यस्य या क्रिया सा व्यापारजन्या, न जीवघातजन्या, अर्शसां जीवत्प्रतिपादकाक्षराणामनुपलम्भादिति ।।३-५५-१५९।
तु
પ્રશ્ન:- ``તસ્સ લયસિગા મોતંવંતિ ત વ વેખ્ખું ઝવવષ્ણુ ત્તિ’' તેના હસ લટકે છે, વૈધે લટકતા તે હરસ જોયાં.’ આ,પ્રમાણે ભગવતીજીના ૧૬મા શતકના ૫ મા ઉદ્દેશાના ક્રિયા અધિકારમાં કહ્યું છે. અહીં વૈદ્યને ક્રિયા કઈ લાગે? શું જીવ સંબંધી હિંસાદિની ક્રિયા લાગે કે કાર્ય કરવા રૂપની ક્રિયા લાગે?
ઉત્તર:- ``તસ્સ અસિઞા ગોત્રંબંતિ તેં હૈં વેખ્ખું ઝવવુ’” આ સૂત્રને અનુસરીને હ૨સ પાડવામાં વૈદ્યને જે ક્રિયા લાગે છે તે વ્યાપાર જન્ય છે, પરંતુ જીવહિંસાથી થતી ક્રિયા લાગતી નથી. કારણ કે હ૨સ સજીવ છે એવા શાસ્ત્રાક્ષરો દેખાતા૬ નથી. ૩-૫૫-૧૫૯
ટિપ્પણ-૫૬.
આનો ભાવાર્થ એ છે કે હ૨સ પોતે સ્વતંત્ર જીવ નથી.
तथा - "भवियदव्वनेरइयस्स णं भंते ! केवइयं कालं ठिई पन्नत्ता ? गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी 'त्ति । तथा "भवियदव्वअसुरकुमारस्स णं भंते ! केवतियं कालं ठिई पन्नत्ता ? गोयमा ! जहनेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिन्नि पलिओवमाइं’'ति । तत्कथं स जीवो जन्मभवनानन्तरमेवायुर्बध्नाति किंवाऽन्यभवान्तरितः ? आयुर्बन्धे तु त्रिभागादि शास्त्रे प्रतिपादितं दृश्यत इति निर्णय: प्रसाद्य इति प्रश्नोऽत्रोत्तरम् - "भवियदव्वनेरइ अस्स० " इत्यत्र- "एगभविए अबद्धाउए अ अभिमुहिअनामगोए अ । एए तिन्नि वि देसा दव्वम्मि अ पुंडरीअस्स"
..
66