Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 107
________________ तथा-ऊकेशवालानां केचिद्देशनिह्नवत्वमास्थिषते, तत्र चोपधानापलापित्वं हेतुतयोपदर्शयन्ति । तदुपधानापलापित्वं किं तत्कृतग्रन्थेषु निषिद्धत्वेन ज्ञातम्? सांप्रतीनानामवहनदर्शनेन? स्वधिया वा? अत्रान्त्यस्तूपेक्ष्य एव | द्वितीयोऽपि न चमत्कारकारकः तेषां समुदाये प्रमादोत्पत्तेश्चिरकालीनत्वात्प्रमादेनाऽवहनं च न निह्नवतायां प्रयोजकम् | आद्ये तु तान् ग्रन्थान् दिक्षुरस्मि । यदि चैतेऽपि निह्नवास्तदा मूलशासनस्य श्राद्धाः के कुत्र वसन्ति? इत्यादितर्कविषयत्वेन प्रवचनपरीक्षागतमप्येतन्मच्चित्तेऽतीव चिन्त्यतया प्रतिभासते । केचित्तु प्रतिपदं पूत्कुर्वाणास्सन्ति यदेते निह्नवा इति । किश्च ''होइ मंगलम्'' इति पाठोऽपि न तेषां निह्नवतामावहति , वज्रस्वामिनः प्रागेव तेषां शाखायाः पृथक् पतितत्वात्; नागपुरीयादितपापक्षीयानां पञ्चदशलोगस्सकायोत्सर्गाऽभाववत् । ''काले विणए बहमाणे उवहाणे'' इत्यादिपाठोऽपि श्राद्धानामखण्ड एव तैः पाठितो दृश्यते, ततो यदि ताता एककोटितां नीत्वा प्रसादयन्ति तदा शिशुरनुगृहीतो भवतीति प्रश्नोऽत्रोत्तरम्-ऊकेशगच्छीयानां देशनिह्नवत्वं के पूत्कुर्वन्ति तन्न ज्ञायते । अस्माभिस्तु द्वादशजल्पपट्टे लिखितानामेव निह्नवत्वं श्रद्धीयते नान्येषाम् । द्वादशजल्पपट्टस्तु श्रीमतां प्राक् प्रहितोऽस्ति । किश्च, प्रवचनपरीक्षासत्कमेतदाश्रितमन्यच्च किञ्चिच्चय॑पदमन्यग्रन्थाऽननुयायि तद्विचार्यमेवास्ति । तथा नामग्राहनिर्णयज्ञापनं विना यत्र तत्र निह्नवत्ववादिनां प्रतिकारोऽपि कथं क्रियते? इति ||३-५९-१६३॥ પ્રશ્ન- ઉકેશગચ્છીઓ દેશનિદ્ભવ છે એમ કેટલાક સ્થાપે છે અને તેનું કારણ તેઓ ઉપધાનનો અપલાપ કરે છે, એમ જણાવે છે. તો તેઓએ કરેલ ઉપધાનનો અપલોપ શું તેઓના બનાવેલા ગ્રંથોમાં નિષેધેલ જામ્યો છે? અથવા વર્તમાન કાલીન તે લોકો ઉપધાન વહન કરતા દેખાતા નથી. તેથી કહે છે? કે પોતાની બુદ્ધિથી જણાવે છે? આ ત્રણ વિકલ્પોમાં છેલ્લો વિકલ્પ ઉપેક્ષા રાત્રે જ છે. બીજો વિકલ્પ પણ આશ્ચર્ય ઉપજાવે તેવો નથી, કારણ કે ઉકેશગચ્છીઓના સમુદાયમાં લાંબો કાલ થયો હોવાથી પ્રમાદે ઘર કર્યું છે, માટે પ્રમાદથી ઉપધાનનું અવહન તેઓના નિહ્નવપણામાં કારણભૂત નથી. પ્રથમ વિકલ્પ તેના નિર્નવપણામાં હેતુ હોય તો હું તેમના તેવા ગ્રંથોને જોવાની ઈચ્છાવાળો છું. અને જો એ પણ નિહ્નવો હોય તો મૂલશાસનના શ્રાવકો કોણ છે? અને ક્યાં વસે છે? ઈત્યાદિ વિચારણીય હોવાથી પ્રવચનપરીક્ષાનું વચન પણ મારા ચિત્તમાં ઘણું જ વિચારણીય તરીકે લાગે છે. વળી કેટલાક તો “આ લોકો નિહ્નવો છે એમ પગલે પુરાલે પોકાર કરે છે!” qणी 'होइ मंगलं'' 20 46 ॐशीमोनी निम्नवतामा प्रयो४ नथी. કારણ કે જેમ નાગપુરીયાદિ તપાપક્ષીયોમાં પંદર લોગસ્સનો કાઉસગ્નનો અભાવ ८०

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166