Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 89
________________ ઉત્તરઃ- ઈદના દિવસની અસઝાયના વિષયમાં વૃદ્ધ પુરુષોનું આચરણ જ નિમિત્તરૂપ જણાય છે. ૩-૧૧-૧૧૫ ટિપ્પણ-૫૦. અર્થાત્ વૃદ્ધ પુરુષોએ ઈદના દિવસને અસઝાય તરીકે ગણ્યો નથી, માટે આપણે તપાગચ્છીઓ અસઝાય તરીકે ગણતા નથી. આ નોંધ કર્યા પછી એની પ્રામાણિકતાને પૂરવાર કરનાર પાઠ અમોને કેવી રીતે મલ્યો તેની વિગત નીચે પ્રમાણે છે--- ઉપરના ઉત્તરમાં મુદ્રિત પ્રતમાં વૃદ્ધાવUTમેવ’’ પાઠ છે, પણ એના સંશોધન માટે બીજી હસ્તલિખીત પ્રતો અમોએ જે સાથે તપાસી હતી તે પૈકી અત્રના દેવશાના પાડાના પ્રાચીન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતમાં - ''વૃદ્ધાનાવરણમેવ’’ પાઠ છે, તે મુદ્રિતના ઉપર્યુક્ત પાઠ કરતાં વધારે સારો શુદ્ધ લાગે છે. મુદ્રિત પ્રતનાં એવાં કોઈક સ્થળ સુધારવા યોગ્ય જણાયાં છે. આ પુસ્તકમાં મૂળગ્રંથ તેવા શુદ્ધપાઠોવાળો જ આપવામાં આવ્યો છે. તેનાં તરફ વાંચકોનું ધ્યાન ખેંચીએ છીએ. अथ पुनः पण्डितजगमालगणिकृत-प्रश्नास्तत्प्रतिवचांसि च यथा रात्रौ ये सुखभक्षिकां भक्षयन्ति तेषां सान्ध्यप्राभातिकप्रतिक्रान्तिः शुद्धिमती अन्यथा वा? इति प्रश्नोऽत्रोत्तरम्-''अविहिकया वरमकयं उस्सुयवयणं कहंति गीयत्था । पायच्छित्तं जम्हा अकए गुरुअं कए लहुअं'' ||१|| इति प्रतिक्रमणहेतुगर्भगाथानुसारेण प्रतिक्रमणकरणमेव सुन्दरं प्रतिभाति ।।३-१२-११६।। પ્રશ્નકાર પંડિત શ્રી જગમાલભંણિ પ્રશ્ન- જેઓ રાતના સમયે સુખડીનું ભક્ષણ કરે છે તેમનું સાંજનું અને સવારનું પ્રતિક્રમણ શુદ્ધ કહેવાય કે અશુદ્ધ? . ઉત્તરઃ- “અવિધિથી કરવા કરતાં નહિ કરવું સારું છે, આ વચનને ગીતાર્થો ઉત્સુત્ર વચન કહે છે. કારણ કે નહિ કરવામાં મોટું પ્રાયશ્ચિત્ત આવે છે, અને કરવામાં નાનું પ્રાયશ્ચિત્ત આવે છે.” (૧) આ પ્રતિક્રમણ ગર્ભહેતુની ગાથાના - અનુસારે પ્રતિક્રમણ કરવું એ જ સુંદર લાગે છે. ૩-૧ર-૧૧૬ तथा-रात्रौ भुक्तिमतां प्रातर्नमस्कारसहितायुपोषणप्रमुखप्रत्याख्यानं शुध्यति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-प्रत्याख्यानं शुध्यति, परं भ्राजते नेति ॥३-१३-११७।। પ્રશ્ન- રાત્રિભોજન કરનારાઓને પ્રાતઃકાલે નવકારસીથી માંડીને ઉપવાસ સુધીનું પચ્ચખ્ખાણ કરવું સુઝે કે નહિ? ઉત્તરઃ- પચ્ચખાણ શોભે-સુઝે છે ખરું, પરંતુ પ્રાતઃકાલે પચ્ચખાણ કરનાર રાત્રિભોજન કરે એ તેઓને શોભતું નથી. ૩-૧૩-૧૧૭ तथा-चतुर्मासकमध्ये साधूनां नगरप्रवेशनिर्गमे पादप्रमार्जनं भवति न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-रजोऽवगुण्डनसद्भावे सति विधीयते नान्यथा ।।३-१४-११८।।

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166