________________
પ્રશ્ન:- દિવસના ચૌદ નિયમ ગ્રહણ કરતી વખતે કારણ નહિ હોવાથી મૈથુન અને દૂર જવાનો નિષેધ કર્યો હોય તો રાત્રિના સમયે તે. મૈથુન અને દૂરગમનને મોકળાં કરવા કહ્યું કે નહિ ?
ઉત્તર:- કલ્પી શકે છે એમ જાણ્યું છે. ૩-૩૭-૧૪૧
तथा-"देसियराइयपक्खियचाउम्मासे तहेव वरिसे य । इक्किक्के तिन्नि गमा नायव्वा पंचसेएसु'' ||१|| इति कायोत्सर्गनियुक्तिसत्कचतुर्नवतितमगाथायाः कोऽर्थः? इति प्रश्नोऽत्रोत्तरम्-कायोत्सर्गनियुक्तिचतुर्नवतितमगाथार्थो हारिभद्र्यां वृत्तौ यथा-'देसिय'त्ति दैवसिके प्रतिक्रमणे दिवसेन निर्वृत्तं दैवसिकम् , 'राइय'त्ति रात्रिके, 'पक्खिय'त्ति पाक्षिके, 'चाउम्मासिय' त्ति चातुर्मासिके, तहेव वरिसेयत्ति तथैव वार्षिके च, वर्षेण निर्वृत्तं वार्षिकं, सांवत्सरिकमिति भावना | एकैकस्मिन् प्रतिक्रमणे दैवसिकादौ त्रयो गमा ज्ञातव्याः । पञ्चस्वेतेषु दैवसिकादिष कथं त्रयो गमाः? सामायिकं कृत्वा कायोत्सर्गकरणम्, सामायिकं कृत्वा प्रतिक्रमणम्, सामायिकमेव कृत्वा पुनः कायोत्सर्गकरणम् ; इह यस्मादिवसादितीर्थं दिवसप्रधानं च तस्मादेवसिकमादाविति गाथार्थः ||३-३८-१४२।। પ્રશ્ન:- "સિયરપવિરવીવીડHસે તૈદેવ વરસે ય |
વિવેવે તિત્રિ નામ નીચઠ્ઠા પંવસે સુ’’ |૧|| આ પ્રમાણેની કાયોત્સર્ગ નિર્યુક્તિની ૯૪ની ગાથાનો શો અર્થ છે?
ઉત્તર- કાયોત્સર્ગ નિર્યુક્તિની ૯૪મી ગાથાનો અર્થ હારિભદ્રી આવશ્યક ટીકામાં આ પ્રમાણે છે. સિય'ત્તિ દિવસના પાપની આલોચના માટે કરાતું દેવસિક, રાત્રિના પાપની આલોચના માટે કરાતું રાઈ, પક્ષ સંબંધિ-૧૫ દિવસના પાપની આલોચના માટે કરાતું પખી, ચાર મહિનાના પાપની આલોચના માટે કરાતું ચોમાસી, અને એક વર્ષના પાપની આલોચના માટે કરાતું સંવત્સરી એમ પાંચ પ્રતિક્રમણ છે. તે દરેક પ્રતિક્રમણમાં ત્રણ ગમો જાણવા. આ પાંચ દેવસિક વગેરે પ્રતિક્રમણમાં ત્રણ ગમો કેવી રીતે હોય છે? તો જણાવે છે કે-–૧-સામાયિકકરેમિ ભંતે સૂત્ર કરીને કાઉસગ્ગ (શયનાસનાદિનો) કરવો, ૨-કરેમિ ભંતે કરીને પ્રતિક્રમણ-સાધુને ઉદ્દેશીને પગામસઝાય અને શ્રાવકને માટે વંદિત્તા સૂત્ર કહેવું, ૩ ફરીથી કરેમિ ભંતે કરીને કાઉસગ્ગ (બે લોગસ્સ વગેરેનો) કરવો, એમ ત્રણ ગમ સમજવા. અહીં એટલું વિશેષ સમજવું કે તીર્થની સ્થાપના દિવસે થયેલી છે, તેમ જ દિવસ પ્રધાન છે, માટે શરૂઆતમાં દેવસિક પ્રતિક્રમણ કહ્યું છે. ૩-૩૮-૧૪૨
अथ पुनः पण्डितनगर्षिगणिकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथा
यत्रैको बादरपर्याप्तस्तत्र तन्निश्रयाऽसङ्ख्याता अपर्याप्ता भवन्तीत्यत्राज्ञैव प्रमाणं युक्तिर्वा ? इति प्रश्नोऽत्रोत्तरम्-अत्राज्ञैव प्रमाणम्, युक्तिस्तु दृष्टा नास्तीति 13-૩૫-૧૪રૂI.
૭૦