________________
પ્રશ્ન - સમવસરણમાં બિરાજમાન તીર્થકરો શું ગૃહસ્થના વેષ દેખાય કે સાધુના વેષે દેખાય?
ઉત્તરઃ- સમવસરણમાં બિરાજમાન તીર્થકરો ન તો ગૃહસ્થના વેષે દેખાય, કે ન તો સાધુના વેષે દેખાય, પરંતુ લોકોત્તર સ્વરૂપે દેખાય છે. માટેજ તીર્થકરો અમુક જેવા દેખાય છે એમ ઉપમા દ્વારા કહી શકાતું નથી. કેમકે “તીર્થકરો.અ લિંગ, ગૃહસ્થલિગે કે કુલિંગે ન દેખાય' એવું શાસ્ત્રવચન છે. ૩-૪૬-૧૫૦
तथा-गणधराः प्रतिक्रमणं कुर्वाणाः स्थापनां कुर्वन्ति न वा? कुर्वाणा अपि तीर्थङ्करस्यान्यस्य वा? इति प्रश्नोऽत्रोत्तरम्-तीर्थङ्करस्य देवगुरुरूपत्वेन तत्समीपे प्रतिक्रमणादि कुर्वतां स्थापनाप्रयोजनं न स्यात् । जिनपरोक्षे तत्कृर्वतां तु स्थापनाकरणमात्मनामिवेति संभाव्यते ||३-४७-१५१।।
પ્રશ્ન- પ્રતિક્રમણ કરતાં ગણધરો સ્થાપના સ્થાપે કે નહિ? જો સ્થાપના સ્થાપે તો તીર્થકરની કે અન્યની સ્થાપના સ્થાપે?
ઉત્તર - તીર્થકરો દેવ અને ગુરુ સ્વરૂપ હોવાથી તેમની પાસે પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરતાં સ્થાપનાનું પ્રયોજન નથી. પરંતુ તીર્થકરની અવિદ્યમાનતામાં પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરતાં તેઓ આપણી જેમ સ્થાપના સ્થાપતા હોય એમ સંભાવના થાય છે. ૩-૪૭-૧૫૧
तथा-गुरुपूजासत्कं सुवर्णादिद्रव्यं गुरुद्रव्यमुच्यते न वा? तथा-प्रागेवं पूजाविधानमस्ति न वा?
तथा-कुत्र चैतदुपयोगि? इति प्रसाद्यमिति प्रश्ना अत्रोत्तराणि-गुरुपूजासत्कं सुवर्णादि गुरुद्रव्यं न भवति, स्वनिश्रायामकृतत्वात् , स्वनिश्राकृतं च रजोहरणाचं गुरुद्रव्यमुच्यत इति ज्ञायते ||३-४८-१५२|| तथा हेमाचार्याणां कुमारपालराजेन सुवर्णकमलैः पूजा कृताऽस्त्येतदक्षराणि कुमारपालप्रबन्धे सन्ति ।।३-४९-१५३।। तथा-"धर्मलाभ इति प्रोक्ते दुरादुच्छ्रितपाणये । सूरये सिद्धसेनाय ददौ कोटिं नराधिपः'' ||१|| इदं चाग्रपूजारूपं द्रव्यं तदानीं सङ्घन जीर्णोद्धारे व्यापारितमिति तत्प्रबन्धादौ श्रूयते । अत्रार्थे बहु वक्तव्यमस्ति, कियल्लिख्यते इति પ્રરત્નત્રયપ્રતિવરનાનિ? Il૩-૧૦-૧૬૪|
૧ વા: તિ પાદાન્તરમ્ | પ્રશ્ન- ગુરુપૂજા સંબંધિ સુવર્ણ વગેરે દ્રવ્ય ગુરુદ્રવ્ય કહેવાય કે નહિ? પ્રશ્ન- તથા પૂર્વે આ પ્રમાણે ગુરુપૂજાનું વિધાન હતું કે નહિ? * પ્રશ્ન:- તેમજ એ દ્રવ્યનો ઉપયોગ ક્યાં કરાય? આ જણાવવા કૃપા કરશો. ઉત્તરઃ- ગુરુપૂજા સંબંધી સુવર્ણ વગેરે સ્વનિશ્રાનું નહિ હોવાથી પોતાને સ્વાધીન
૭૪