________________
''
तथा-श्राद्धानां पौरुष्यादिप्रत्याख्यानं चतुर्विधाहारमेव भवत्यन्यथापि वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - "निसिपोरिसिपुरिमेगासणाई सड्डाण दुतिचउहा " इति भाष्यवचनात् द्विविधांहारं त्रिविधाहारं चतुर्विधाहारं वा कर्तुं कल्पत इति
IIZ-૨૬-૧ZZIL
પ્રશ્નઃ- શ્રાવકોને પોરસી વગેરે પચ્ચખ્ખાણ ચોવિહારે જ હોય? કે તિવિહાર દુવિહાર પણ હોય?
ઉત્તરઃ- ``નિસિપìરિસિપુરિમેશ સારૂં સટ્ટાન યુતિષપા’૧ ‘શ્રાવકોને રાત્રિનું પચ્ચખ્ખાણ, પોરસી, પુરિમઠ્ઠ, અને એકાસણું વગેરે વિહારે, તિવિહારે, અને ચોવિહા૨ ક૨વું કલ્પ છે.” ૩-૨૯-૧૩૩.
ટિપ્પણ-૫૧.
``चउहाहारं तु नमो, रत्तिपि मुणीण सेस तिह चउहा निसि पोरिसि पुरिमेगा-सणाइं सड्ढाण दु-ति-चउहा ।"
(પચ્ચખ્ખાણ ભાષ્ય, ગા૦ ૧૨)
ભાવાર્થ:- ‘મુનિઓને નવકારશી અને સાંજનું પચ્ચખ્ખાણ ચોવિહાર હોય છે, બાકીનાં પચ્ચખ્ખાણો તિવિહાર તથા ચોવિહાર હોય છે. શ્રાવકોને રાત્રી તથા પોરસી, પુરિમઢ, એકાસણાદિ પચ્ચખ્ખાણો દુવિહાર, તિવિહાર, તથા ચોવિહાર કરવા કલ્પ છે.’
આ શાસ્ત્રપાઠથી સમજી શકાશે કે જે સાધુ શ્રાવકો સમયોચિત નવકારસી ચોવિહાર પોરસી તિવિહાર આદિ પચ્ચક્ખાણો કરે કરાવે છે તે શાસ્ત્ર વિરુદ્ધ નથી, પરંતુ જેઓ આ શાસ્ત્રવિધિને જાણ્યા વિના ‘નવું’ કહીને નિંદે છે, તે ખરેખર શાસ્ત્રથી વિરુદ્ધ જ છે.
अथ पुनः पण्डितकान्हर्षिगणिकृतप्रश्नास्तत्प्रतिवचांसि च यथा
श्रीमहावीरस्य वन्दनार्थं स्वविमानेन चन्द्रसूर्यौ समागतौ स्तस्तत्र तारकविमानानामन्तरालस्याल्पत्वेन महतोस्तयोर्विमानयोरागमनं कथं संगच्छते ? इति प्रश्नोऽत्रोत्तरम्-यथा तयोः स्वविमानेनागमनमाश्चर्येऽन्तर्भवति तथा तारकविमा - नान्तरालप्रवेशोऽपीति संभाव्यते ।।३-३०-१३४॥
પ્રશ્નકાર પંડિત કાન્તર્ષિગણિ
પ્રશ્નઃ- ચંદ્ર અને સૂર્ય પોતાના મૂલ વિમાનથી શ્રીમહાવી૨ પ૨માત્માને વંદન કરવા માટે આવેલા છે, તેમાં તારાઓના વિમાનનું પરસ્પર અંતર અલ્પ હોવાથી મોટા પ્રમાણવાળા તે ચન્દ્ર-સૂર્યના વિમાનોનું આગમન કેમ સંગત થાય?
ઉત્તરઃ- જેમ ચંદ્ર-સૂર્યનું મૂલ વિમાને આગમન આશ્ચર્યમાં અન્તર્ભૂત થાય છે, તેમ તારાઓના વિમાનોની વચમાં પ્રવેશ પણ આશ્ચર્યમાં અન્તર્ભૂત હોય એમ સંભાવના થાય છે. ૩-૩૦-૧૩૪
૬૭