________________
પ્રશ્ન- પખિ પ્રતિકમણમાં સબુદ્ધ ખામણાં આદિ કરતા ઋરિ તુ પારડી સુર3 ત રનરીર નિરીવાઘ રગુરવ સંયમયાત્રા નિરવેદ છિ '' ઈત્યાદિ પાઠ કહેવા કે નહિ ?
ઉત્તર- પખિ પ્રતિક્રમણમાં સબુદ્ધ ખામણાં આદિ કરતાં ઋારિ સુદ પારકી'' ઈત્યાદિ કહેવું અધિક લાગે છે, કેમકે સામાચારી વગેરેમાં એવા પાઠો દેખાતા નથી. ર-૪ર-૮૮ अथ पण्डितवानरगणिशिष्य-पण्डितआणन्दविजयगणिकृतप्रश्नौ
તત્વતિવવ વ યથાकरम्बकें तक्रे वा प्रक्षिप्तं सचित्तं जीरकमचित्तीभवति न वा? यदि वाऽचित्तीभवती तर्हि घटिकाद्वयाद्वा प्रहरत्रयाद्वा रात्र्यतिक्रमाद्वा भवति? इति प्रश्नोऽत्रोत्तरम्-करम्बकादौ क्षिप्तं सचित्तजीरकं प्रासुकं न भवतीति ज्ञातमस्ति Iીર-૪રૂ-૮૨II.
પ્રશ્નકાર પંડિત વાનરગણિના શિષ્ય પંડિત આનંદવિજય ગણિ પ્રશ્ન- કરંબામાં અથવા છાશમાં નાખેલું સચિત્ત જીરૂ અચિત્ત થાય કે નહિ? અને જો અચિત્ત થાય છે તો તે બે ઘડી પછી, ત્રણ પ્રહર વીત્યા પછી કે રાત્રિ પસાર થયા પછી થાય? - ઉત્તર- કરંબા વગેરેમાં નાંખેલું સચિત્ત જીરૂં અચિત્ત થતું નથી, એમ જાણ્યું છે. ૨-૪૩-૮૯
तथा-इक्षुखण्डानि छिन्नपर्वाणि सचित्तान्यचित्तानि वा? घटिकाद्वयात्सचित्तपरिहारिगृहस्थस्याऽत्तुं कल्पन्ते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-इक्षुखण्डानि छिन्नपhण्यपि सचित्तानीति ज्ञायन्ते ||२-४४-९०।।।
- પ્રશ્ન - જેનાં પર્વો-ગાંઠો છેદી નાંખી હોય એવા શેરડીના ટુકડા સચિત્ત છે કે અચિત્ત અને સચિત્તના ત્યાગવાળા ગૃહસ્થને બે ઘડી વીત્યા બાદ તે ટુકડા ખાવા કહ્યું કે નહિ?
ઉત્તર- જેની ગાંઠો છેદી હોય એવા પણ શેરડીના ટુકડા સચિત્ત હોય એમ જણાય છે. ૨-૪૪-૯૦
__ अथ पण्डितकाह्नजीगणिकृतप्रश्नौ तत्प्रतिवचसी च यथा. कश्चित्प्रातः सामायिकं गृहीत्वा घटिकामध्ये पौषधं गृह्णाति तस्य कल्पते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्-सामायिकं कृत्वाऽपूरितेऽपि सामायिके यदि कश्चित्पौषधं गृह्णाति तदा कल्पते ।।२-४५-९१।।
પ્રશ્નકાર પંડિત કાનજી ગણિ આ પ્રશ્નઃ- કોઈ એક પ્રાતઃકાલે સામાયિક ગ્રહણ કરીને ઘડીની અંદર પૌષધ ગ્રહણ કરે તો તે ગ્રહણ કરી શકે કે નહિ?