________________
૨૯૪ એકાસણા સહિત નિવિના અને એકાસણાના પચ્ચખાણમાં શું ભેદ? ૨૯૫ પૌષધ અને સામાયિક પારવાના સમય પહેલાં શરીરે દરદ થાય તો
શું કરવું ? ૨૯૬ આરતિ અને મંગલદીવો કયા ક્રમથી ઉતારાય ? તેમ જ તેનો પાઠ બતાવો? ૨૯૭ શ્રાવકોને ૧૧ અંગસૂત્રો કયા પ્રહરે સંભળાવી શકાય ? ૨૯૮ અષ્ટમંગલમાં રહેલ મત્સ્યયુગલના આકારનો ભંગ થાય તો પાપ લાગે ? ૨૯૯ જિનપ્રતિમાઓને પહેરાવાતાં આભૂષણો નિર્માલ્ય થાય કે નહિ ? ૩૦૦ વિષ્ણુકુમારનો સંબંધ ક્યાં છે ? તથા તેમણે કયા અંગુલ નિષ્પન્ન યોજનના
પ્રમાણથી લાખ યોજનનું રૂપ વિકુવ્યું ? અને પોતાના પગ ક્યાં મૂક્યા ? ૩૦૧ પ્રતિવાસુદેવ ગર્ભમાં આવે ત્યારે તેની માતા કેટલાં સ્વપ્નો જાએ ? ૩૦૨ કડાવિગઈના ત્યાગીને તે દિવસનું તળેલું પકવાન્ન કહ્યું કે નહિ ? - ૩૦૩ ચોમાસામાં સાધુ નદી ઉતરીને વંદન અને ખામણાં કરવા જઈ શકે? ૩૦૪ ક્રિયા કરનાર બે શ્રાવકોમાંથી એક બીજાનો ચરવલો પાડી નાખ્યો હોય તો
ઈરિયાવહીયાનું પ્રતિક્રમણ કોને આવે ? : ૩૦૫ શુદ્ધ ક્રિયા કરનાર ઈરિયાવહીયાનું પ્રતિક્રમણ કેટલા મુહૂર્ત કરે ? ૩૦૬ અષ્ટાપદ ઉપર હજાસુધી તેનાં તે મંદિરો અને બિંબો છે અને
શત્રુંજય ઉપર તો અસંખ્યાતા ઉદ્ધારો થયા તેનું શું કારણ ?
R
FFFFER