________________
१ प्रत्यन्तरे किम् ।
પ્રશ્ન:- કલ્પકિરણાવલીમાં પ્રથમ પહેલા ચાતુર્માસમાં જ તાપસના આશ્રમમાંથી વિહાર કરતાં નાગપ્રતિમ દેવીસ: ''-જેના ઘરમાં રહેતાં અપ્રીતિ ઉપજે તેના ઘરમાં રહેવું નહિ” ઈત્યાદિ પાઠથી પાંચ અભિગ્રહોને ધારણ કરનારા ભગવાનને મૌન ગ્રહણ કરનાર તરીકે કહ્યા છે અને પછી તેઓએ સ્વમુખે ઉત્પલ નૈમિત્તિકને માલા સ્વપ્નનો અર્થ કહ્યો છે, તેમ જ તલની ઉત્પત્તિ વગેરે સ્થળોમાં ઘણી વાર ગોશાલાની સાથે બોલ્યા છે,’ એમ પણ જણાવ્યું છે, તો તે કેવી રીતે ઘટે?
ઉત્તરઃ- કલ્પકિરણાવલીમાં પહેલા ચોમાસામાં પાંચ અભિગ્રહો ધારણ કર્યા હોવાથી પ્રભુને મૌની કહ્યા છે, તો પણ ‘દશ સ્વપ્નના અધિકરમાં ઉત્પલની સન્મુખ માલા સ્વપ્નનો અર્થ કહ્યો છે, તેમ જ તલની ઉત્પત્તિ વગેરે સ્થળોમાં ઘણી વાર ગોશાલાની સાથે બોલ્યા છે, તે કેમ?” આવી શંકા કરવી યુક્તિયુક્ત નથી. કારણ કે–ભગવાને તથા પ્રકારના દ્રવ્ય, ક્ષેત્રાદિના અભિપ્રાયથી મૌન સ્વાકાર્યું હશે કે જેથી અભિગ્રહનો લેશ માત્ર પણ ભંગ થાય નહિ. ૨-૧૬-૬૨ ટિપ્પણ-૩૮. નાછતિમ વાર: ૧, તિયા સા રે ! ' न गेहिविनयः कार्यः३, मौनं ४ पाणौ च भोजनम्५ ।।१०।।
. (કલ્પરિણાવેલી, પૃ. ૧૦૧) ભાવાર્થ:–“ભગવાન મહાવીરે જે પાંચ અભિગ્રહો સ્વીકાર્યા હતા તે આ પ્રમાણે છે–(૧) જેને અપ્રીતિ ઉપજે તેની વસતિમાં નહિ રહેવું, (૨) હમેશાં પ્રતિમા-કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેવું. (૩) ગૃહસ્થોનો વિનય કરવો નહિ, (૪) મૌન
રહેવું અને (૫) હાથમાં ભોજન રાખીને વાપરવું.' तथा-आषाढसितचतुर्दशी ग्रीष्मचतुर्मासकवासर इति हि सिद्धान्तः, तथैवाने पर्युषणाया दिनानां पञ्चाशत्त्वव्यवस्थितेः, तथापि कल्पकिरणावल्यामाषाढसितचतुर्दश्या आरभ्य भाद्रपदसितचतुर्थी यावदित्युक्तमस्ति तत्कथं घटते दिनानामेकपञ्चशत्त्वप्राप्ते: ? इति प्रश्नोऽत्रोत्तरम्-कल्पकिरणावल्यामाषाढसितचतुर्दश्या आरभ्य भाद्रपदसितचतुर्थी यावदित्यत्राषाढसितचतुर्दश्या अवधित्वेनोपादानात्सा मध्ये न गण्यते, अतः पूर्णिमातो दिनगणने तेषां પશ્ચીશવેતિ વધ્યમ્ IIર-૧૭-૬રૂ II
પ્રશ્ન:- આષાઢ સુદ ૧૪ એ ઉનાળાની ચોમાસીનો દિવસ છે, એ સિદ્ધાંત છે. અને તે જ પ્રમાણે આગળ ૫૦ દિવસે સંવત્સરીની વ્યવસ્થા છે, તો પણ કલ્પરિણાવલીમાં અષાઢ સુદ ૧૪ થી આરંભીને ભાદરવા સુદ ૪ સુધી એમ કહ્યું છે, તે કેમ ઘટે? કારણ કે પ૧ દિવસ થાય છે. •
ઉત્તરઃ- કલ્પકિરણાવેલીમાં આષાઢ સુદ ૧૪થી આરંભીને ભાદરવા સુદ ૪
३८