Book Title: Hir Prashna
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 64
________________ બોધ થાય છે.' આ ન્યાય હોવાથી જ જાણવું. સૂત્રમાં જે ‘તર' શબ્દનું ગ્રહણ નથી यंत ती 'सोपस्काराणि सत्राणि''-'स्त्री ने संसारन याय हाय छ,' मा न्याय ४५॥भाट ७. २-१५-६१ टिप्पा-३६. . "तत्थ खलु पढमा इमा अंतकिरिया xxx तहप्पगारे पुरिसज्जाते दीहेणं परितातेणं सिज्झति बुज्झति मुच्चति परिणिव्वाति सव्वदुक्खाणमंतं करेइ जहा से भरहे राया चाउरंत चक्कवट्टी, पढमा अंतकिरिया xxx अहावरा तच्चा अंतकिरिया, महाकम्मे पच्चायाते यावि भवति, सेणं मुंडे भवित्ता अगारातो अणगारियं पव्वतिते, जहा दोच्चा, नवरं दीहेणं परितातेणं सिज्झति जाव सव्वदुक्खाणमंतं करेति, जहा से सणंकुमारे राया चाउरंत चक्कवट्टी ।'' (stein सूत्र, पृ. १६८) ભાવાર્થ:- કર્મ અથવા ભવના અન્ત કરવારૂપ અન્તક્રિયાના ૪ પ્રકાર છે. (૧) તથા પ્રકારનાં તપ તેમ જ તથા પ્રકારની પરિપાદિજનિત વેદના ન હોય અને દીર્ધ પ્રવ્રજ્યા પર્યાયથી સિદ્ધ થાય, (૨) વિશિષ્ટ તપ અને તથા પ્રકારની પરિષહાદિ જનિત વેદના હોય અને અલ્પ જ પ્રવ્રજ્યા પર્યાયથી મુક્તિ થાય, (૩) પ્રકૃષ્ટ તપ તેમજ પ્રકૃષ્ટ પરિપ્રહાદિ જનિત વેદના હોય અને દીર્ધ સંયમ પર્યાયથી મોક્ષ થાય, (૪) તથા પ્રકારનો તપ અને તથા પ્રકારની પરિષદાદિ જનિત વંદના ન હોય અને અલ્પ દીક્ષા પર્યાયથી નિર્વાણ પદ પામે તે છે. શું કોઈ તથા પ્રકારનો તપ તથા પ્રકારની વદના વિના દીર્ધ પર્યાયથી પણ સિદ્ધ થયા છે? આ શંકાના નિરાકરણ માટે સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે-જેમ કે ચાતુરન્ત ચક્રવર્તી, પ્રથમ જિનના પ્રથમ પુત્ર, પૂર્વભવમાં અલ્પ બનાવેલાં કર્મોવાળા એવા ભરત મહારાજા સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવીને ચક્રવર્તી તરીકે ઉત્પન્ન થઈને રાજ્યાવસ્થામાં જ કેવલજ્ઞાન ઉપાર્જીને લાખ પૂર્વના પ્રવ્રજ્યા પર્યાય પાલીને તથાવિધ તપ અને વેદના વિના જ સિદ્ધ થયા છે.” टि५५l-39. . ''अहावरे 'त्यादि कण्ट्यं , यथाऽसौ सनत्कुमार इति चतुर्थचक्रवर्ती, स . हि महातपा महावेदनश्च सरोगत्वात् दीर्घतरपर्यायेण सिद्धः, तद्भवे .. सिद्ध्यभावेन भवान्तरे सेत्स्यमानत्वादिति'' (sumin सूत्रवृत्ति, पृ. १७१/१) ભાવાર્થ:-“ચારિત્રમાં રોગો સહન કર્યા હોવાથી અને તે ભવમાં સિદ્ધ થયા નથી પણ ભવાન્તરમાં સિદ્ધ થશે, તે માટે સનકુમાર ચક્રવર્તી મહાતપવાળા અને . . ' भावनावाणा पधारे होईपर्यायी सिद्ध थया 14.' तथा-कल्पकिरणावल्यां प्रथमं प्रथमचतुर्मास्यामेव तापसाश्रमतो निर्गमाधिकारे ''नाऽप्रीतिमद्गृहे वासः' इत्यादिना पञ्चाभिग्रहग्राहित्वेन मौनग्राही भगवानुक्तः, पश्चादुत्पलस्य स्वमुखेन मालास्वप्नार्थमुक्तवान्, तथा तिलकणनिष्पत्त्यादिस्थलेष्वनेको गोशालकेनापि समं जल्पितवान् तत् कथम्? इति प्रश्नोऽत्रोत्तरम्-कल्पकिरणावल्यां प्रथमचतुर्मासके पश्चाभिग्रहधारित्वेन मौनग्राही भगवानुक्तस्तथापि दशस्वप्नाधिकारे उत्पलस्य पुरतो मालास्वप्नार्थमुक्तवान् , तथा तिलकणनिष्पत्त्यादिस्थलेषु बहुशो गोशालकेन समं जल्पितवान् तत्कथम्? इत्यारेका तु न युक्तिमती, यतस्तेन भगवता तथैव द्रव्यक्षेत्राद्यभिप्रायेण मौनाभिग्रहः कृतो भावी यथा लेशतोऽपि भङ्गप्रसङ्गो न स्यादिति ।।२-१६-६२।। उ७

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166