________________
''इमं च णं केवलकप्पं जम्बूदीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणे आभोएमाणे पासति'' इत्यत्र चतुष्पल्यायुषः सूर्याभस्य कथं जम्बूद्वीपावधिकमवधिज्ञानं संभवति? ''ऊणद्धसागरे संखजोअणा तप्परमसंखा'' इति वचनादिति प्रश्नोऽत्रोत्तरम्-"ऊणद्धसागरे'' इतिगाथावृत्तौ भवनपतिव्यन्तरज्योतिष्कदेवानामेवावधिक्षेत्रं व्याख्यातमस्ति, वैमानिकदेवानां तु क्षेत्रस्य ''दोपढमकप्प पढम'' इत्यादिनाभिहितत्वादिति न काचिद्विप्रतिपत्तिः ।।१-४०||
પ્રશ્નકાર પંડિત શ્રી કલ્યાણકુશલ ગણિ પ્રશ્ન- “આ સંપૂર્ણ જંબૂદીપને વિપુલ એવા અવધિજ્ઞાનથી જુએ છે”, અહિં ચાર પલ્યોપમના આયુષ્યવાળા સૂર્યાભદેવને જંબુદ્વીપ સુધીમું અવધિજ્ઞાન કેવી રીત સંભવી શકે? કારણ કે ‘Oા સાગરોપમથી ન્યૂન આયુષ્યવાળા દેવો સંખ્યાતા યોજન સુધી દેખી શકે છે અને ત્યારબાદ (અધિક આયુષ્યવાળા) અસંખ્યાતા યોજન સુધી જોઈ શકે છે,’ આ પ્રમાણે સંગ્રહણીસૂત્રમાં કહ્યું છે? * :
ઉત્તર:- '' દ્ધસાગરે' એ ગાથાની ટીકામાં ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્ક દેવોનું અવધિક્ષેત્રે જણાવ્યું છે, વૈમાનિકનું નહિ. વૈમાનિક દેવોનું અવધિક્ષેત્ર તો 'પવો પઢમÇ પઢમ'' આ ગાથાએ કરીને જણાવ્યું છે. માટે કોઈ પણ જાતનો વિરોધ નથી. ૧-૪૦ ટિપ્પણ-૨૪. ''દ્ધસાગરે સોના તપૂરમઠ્ઠT I૧૬૪|| પૂUJવસ નોમUT RÉ
. (સંગ્રહણી દેવભદ્રીય ટીકા પૃ. ૭૨) ભાવાર્થ- ‘ઉપરની ગાથાઓમાં વૈમાનિકોનું અધોવિષયક, તીર્જી, અને ઊર્ધ્વ અવધિક્ષેત્ર કહ્યું. હવે સામાન્યથી શેષ દેવાનું કહે છે – અર્ધા સાગરપમથી ન્યૂન આયુષ્યવાળા ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્ક દેવો અવધિજ્ઞાનથી સંખ્યાતા યોજન સુધી દેખી શકે છે અને તેથી અધિક આયુષ્યવાળા અસંખ્યાતા યોજન સુધી દેખી શકે છે. તેમજ દસહજાર વર્ષના આયુષ્યવાળાઓનું જઘન્ય અવધિક્ષેત્ર પચ્ચીસ
યોજનનું હોય છે.” ટિપ્પણ-૨૫. "તો પઢમÇ પઢમં, તો વો તો વીમ તમ રOિ | चउउवरियओहीए, पासंति अ पञ्चमिं पुढविं ।।१५२।।''
(સંગ્રહણી ટીકા પૃ. ૭૧) ભાવાર્થ:-“સૌધર્મ ઈશાનના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ઈન્દ્ર, સામાનિક વગેરે, અવધિજ્ઞાનથી પહેલી રત્નપ્રભા પૃથ્વીના સર્વથી નીચેના ભાગ સુધી જુએ છે. સનત્કુમાર-માણેન્દ્ર દેવલોક બીજી શર્કરામભા સુધી, એ પ્રમાણે બ્રહ્મલોક-લાન્તક દેવલોક વાલુકાપ્રભા સુધી, ત્યારબાદ ચાર દેવલોક આનત, પ્રાણત, આરણ અને
અશ્રુત પાંચમી ધૂમપ્રભા પૃથ્વી સુધી જુએ છે. तथा-पूर्णिमास्तिस्र एव पर्वत्वेन संगीर्यन्ते सर्वा अपि वा पर्वतयाऽङ्गी