________________
ટિપ્પણ-૫. 'एआरिसे पंचकुसीलसंवुडे, रूवंधरे मुणिपवराण हिडिमे ।
अयंसि लोए विसमेव गरहिजे, न से इहं नेव परत्थलोए ।।२०।।''
(ઉત્તરાધ્યયનસૂત્રના ૧૭માં પાપશ્રમણીય અ. ગા.૨૦ પૃ. ૩૨૯ ૧) ભાવાર્થ:- ‘પાપભ્રમણનાં ઉપર્યુક્ત લક્ષણો જનામાં હોય એવા પાંચ કુશીલીઆ, જેવા કે—૧ પાસન્થો, ૨ અવસન્ના, ૩ કુશીલી, ૪ સંસક્ત અને પ યથાછન્દો, આ પાંચ પ્રકારના સાધુની જેમ અસંવરવાળો, રજોહરણાદિ વેષ ધારણ કરનારો, શ્રેષ્ઠ આચાર યુક્ત સાધુઓની અપેક્ષાએ અતિ જઘન્ય સંયમ સ્થાનને સેવનાર છે, માટે અધમ સાધુની કોટિમાં આવે છે; એથી તે આ લોકમાં ઝેરની માફક ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાન્ હોવાથી સાધારણ મનુષ્યોથી પણ નિન્દાને પાત્ર બને છે અને આ
લોકમાં તથા પરલોકમાં કિંમત વિનાનો બને છે.” ટિપ્પણ-૬. અહીં આદિ શબ્દથી બીજા ભેદો નીચેની ગાથામાં બતાવેલા લેવા,
'पासत्थोसन्न कसील-नायसंसत्तं जणं अहाछंदं । . ની તે સુવિદિયા સવાયત્તેજનું વન્નતિ ||* * * *
(ઉપદેશમાલા, મુદ્રિત પૃ. ૩૪૧ગા. ૩૫૩) ભાવાર્થ-૧ પાસત્યો-જ્ઞાન, દર્શન અને ચારિત્રની પાસે રહેનાર. ૨ અવસાન્નો. ચારિત્રમાં શિથિલ આચારવાળો. ૩ કુશીલીઓ-જ્ઞાનાચાર વગેરેની વિરાધના કરનારો. ૪ સંસક્ત–જેવી સોબત મળે તેવો થઈ જાય. ૫ અહાછંદો-પોતાની બુદ્ધિથી ઉસૂત્ર પ્રરૂપણાદિ કરનાર. સુવિહિતો પાસFા વગેરેનું સ્વરૂપ જાણીને સર્વ પ્રયત્નથી તના સંગ કરતા નથી.”
પાસત્થાના બે ભેદ છે-૧ સર્વપાસત્યો અને. ૨ દેશપાસત્યો. અવસગ્નના બે ભેદ છે-૧ સર્વથી અવસાન્નો અને ૨ દેશથી અવસો. કુશિલીયાના ત્રણ ભેદ છે-૧ જ્ઞાનવિરાધક, રે દર્શનવિરાધક અને ૩ ચારિત્રવિરાધક. સંસક્તના બે ભેદ છે-૧ અસંક્લિષ્ટ અને ર સંક્લિષ્ટ. અને અહીંછંદાનો એક ભેદ છે. આ પ્રમાણે ભેદો કહ્યા છે. એ ભેદોનું વિશેષ સ્વરૂપ જાણવું હોય તો જુઓ-શ્રીહરિભદ્રીય
આવશ્યકસૂત્રની વંદનક નિર્યુક્તિ પૃ. ૫૧૬. तथा - पञ्चविंशतिभङ्गाश्रितानाम् "एआरिसे'' इतिगाथोक्तलक्षणोपेतानां च साधूनां षष्ठसप्तमगुणस्थानवर्त्तित्वम्, उत मतान्तरेण मुहूर्ताद् बहुकालस्थायिषष्ठगुणस्थानकवर्त्तित्वम्? इति प्रश्नोऽत्रोत्तरम्- पञ्चविंशतिभङ्गाश्रितानाम् ''एआरिसे पञ्च'' इतिगाथोक्तलक्षणानां च साधूनां षष्ठसप्तमगुणस्थानवर्तित्वम्। मतान्तरेण तु मुहूर्ताद् बहुकालावस्थायिषष्ठगुणस्थानवर्त्तित्वं चेत्युभयमपि भवतु, अध्यवसायानां वैचित्र्यात् तथाविधव्यक्ताक्षरानुपलम्भाच्च ।।१-३।।
પ્રશ્ન:- ૨૫ ભેદે રહેલા અને પારસે’ ' આ ગાથામાં કહેલા લક્ષણોવાળા સાધુઓને છઠું સાતમું ગુણસ્થાનક હોય છે કે મતાન્તરે મુહૂર્ત કરતાં બહુકાલ (દેશોન પૂર્વકોટિ) રહેનારું છું ગુણસ્થાનક હોય છે ?
ઉત્તરઃ- ૨૫ ભેદ રહેલા સાધુઓ અને 'ઊરિસે વ’ ' આ ગાથામાં કહેલાં