________________
ટિપ્પણ-૩.
ટિપ્પણ-૪.
પ્રતિસંવનાના પ્રકાર છે-૧ દર્ષિત અને ૨ કલ્પિત,
અહીં કારણપૂર્વક દોષોનું સેવન હોવાથી તે કલ્પિત પ્રતિસંવના કહેવાય. તેના ૨૪ ભદા શ્રીજીતકલ્પચૂર્ણિમાં કહ્યા છે. તે આ પ્રમાણે
"कप्पिया चउवीसविहा; तंजहा
१ २
3
४ ५
६
७
दंसण नाणचरिते तवसंजम (पवयण) समिइ गुत्ति हेउं वा ।
८
९
१०
साहम्मियवच्छल्लत्तणेण कुलओ गणस्सेव 11
१२
१४
१६
१३
१५
संघस्सायरियस्स य असहुस्स गिलाणबालवुड्ढस्स ।
११
१७ १८ १९ २० २१ २२ २३ उदयग्गिचोरसावयभयकान्तारावई
२४
वसणे
||
(મુદ્રિત જીતકલ્પચૂર્ણિ, પૃ. ૩)
ભાવાર્થ:- ‘દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, પ્રવચન, સમિતિ, ગુપ્તિ, સાધર્મિકવાત્સલ્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, અસહિષ્ણુ, ગ્લાન, બાલ, વૃદ્ધ, પાણી, અગ્નિ, ચોર, શ્વાપદ, ભય, કાન્તાર, આપત્તિ અને વ્યસન. આ ૨૪ કારણોથી દોષો સેવાય તે કલ્પિત પ્રતિસેવનાની કોટીમાં આવે છે.
કારણ વિના દોષોનું સેવન દર્પિત પ્રતિસેવનામાં આવે છે. શ્રી જીતકલ્પચૂર્ણિમાં તેના ૧૦ ભેદો આ પ્રમાણે કહ્યા છે.
१
૨. રૂ
४
५
દ
"दप्प अकप्प निरालम्ब चियत्ते अप्पसत्थ वीसत्थे ।
७
अपरिच्छिय-ऽकडज़ोगी निरणुतावी य णिस्संको ।।'”
(મુદ્રિત જીતકલ્પચૂર્ણિ, પૃ. ૩)
ભાવાર્થ:- ‘દર્પ, અકલ્પ્સ, નિરાલંબન, ત્યક્તકૃત્ય, અપ્રશસ્ત, વિશ્વસ્ત, અપરીક્ષિત, અકૃતયોગી, નિરનુતાપી અને નિઃશંક. આ ૧૦ ભેદોથી દોષો સેવાય તે દર્પિત પ્રતિસેવનાની કોટિમાં આવે છે.
तथा - ''एआरिसे पञ्चकुसीलसंवुडे रूवंधरे " इति पापश्रमणीयाध्ययनोक्तलक्षणानां साधुत्वाद्वन्द्यत्वम्, उत पार्श्वस्थादिलक्षणोपेतत्वादवन्द्यत्वम् ? इति प्रश्नोऽत्रोत्तरम्—''एआरिसे पञ्चकुसीलसंवुडे" इति गाथाव्याख्याने पार्श्वस्थादिलक्षणोपेतानामर्पि निकृष्टसांधुपदवर्त्तित्वं व्याख्यातमस्ति तदपि सालम्बनसेवित्वादेवेति તેષાવિ વન્ધત્વમેવ ।।૧-૨।।
પ્રશ્નઃ- ``મારિસે પંચસોતસંવુડે વંઘરે’' આ પ્રમાણે પાપશ્રમણીય અધ્યયનમાં કહેલ લક્ષણવાળાઓમાં સાધુપણું હોવાથી વંદનીયપણું છે કે પાસસ્થા વગેરેના લક્ષણો હોવાથી અવન્દનીયપણું છે?
ઉત્તરઃ- ```બારિસે પંઘસીતસંવુડે ’ આ ગાથાના વ્યાખ્યાનમાં પાસસ્થાદિ લક્ષણ યુક્ત સાધુઓને પણ નિકૃષ્ટ સાધુપદે રહેલા જણાવ્યા છે; કારણકે તે પણ કારણપૂર્વક દોષોને સેવતા હોવાથી તેઓનું પણ વંદનીયપણુંજ જાણવું. (અહીં સર્વપાસસ્થો અવંદનીય જાણવો.) ૧-૨