________________
૧૯ કાલગ્રહણ ગ્રહણ કરાતી વેળાએ પ્રતિબંધક કારણો હોય તો તે કાલગ્રહણ
રહે કે નહિ ? અને વચમાં દિવાલોક કેમ કરાય છે ? ૨૦ પાભાઇના સ્થાને વેરત્તિનું સ્થાપન ક્યા પ્રસંગે થાય ? ૨૧ સમ્યક્ત્વ પ્રતિસાધારી અન્યદર્શનીને અન્ન વગેરે આપી શકે કે નહિ ? રર શ્રાવક કુલગુરુઓને અન્નાદિનું દાન કરી શકે કે નહિ ? ૨૩ નવમી પ્રતિમા વગેરેમાં દેશાવકાશિક કરાય ? ૨૪ શ્રાવકો કેટલી કેટલી પ્રતિમા સુધી કેવા કેવા પ્રકારની પૂજા કરી શકે અને
કઈ પ્રતિમામાં બીસ્કુલ ન કરી શકે ? ૨૫ સૂત્ર વિરુદ્ધ આચરણ કરનારાઓનાં શુભ અનુષ્ઠાન કઈ અપેક્ષાએ નિષ્ફળ
કહ્યાં છે ? " ર૬ શાસ્ત્રમાં વાર્ણવ્યંતર દેવ દેવીઓના પૂર્વ સુકૃતની જે પ્રશંસા કરવામાં આવી
છે તે આરાધક સમ્યગ્દષ્ટિની કે બીજાની ? ૨૭ પડિલેહણના આદેશ વખતે સાધુઓ ભેગા થાય તે કઈ માંડલીમાં આવે ? ૨૮ વંદિતુ સૂત્ર કોણે બનાવ્યું છે ? ર૯ છઠ્ઠો કર્મગ્રંથ કોણે રચ્યો છે ? ૩૦ શ્રાવક કેટલા પન્ના ભણી શકે ? ૩૧ સુદ દશમનું આયંબિલ કરનારા ફેવા જાણવા ? ૩ર રોહિણીના દિવસની આરાધના કરનારા માટે શું સમજવું ? ૩૩ સંવત્સરીનો ઉપવાસ પંચમીમાં ગણાય કે નહિ ? ૩૪ કાકુસ્થ એ કોનું નામ છે અને એની વ્યુત્પત્તિ કેવી થાય ? ૩૫ અર્થ મંડલીનો શો અર્થ ? ૩૬ યોગ શબ્દનો શો અર્થ સમજવો ? ૩૭ અષ્ટાપદ ગિરિરાજ ઉપર કઈ લબ્ધિથી જાય તો તે જ ભવમાં મોક્ષે જઈ શકે ? ૩૮ દિગાચાર્ય શબ્દનો શો અર્થ છે ? ૩૯ આર્ય સુહસ્તિ અને આર્ય મહાગિરિ સહોદર હોવા છતાં તેઓનું ગોત્ર
ભિન્ન કેમ ? ૪૦ સૂર્યાભદેવે અવધિજ્ઞાનથી જંબૂઢીપને જોયો તે કેમ સંભવે ? ૪૧ ચોમાસી ૧૪ પછી આવતી ત્રણ પૂનમો જ પર્વ તરીકે છે કે બધી ? ૪ર આજ્ઞા પૂર્વકના શુભ અનુષ્ઠાન સફલ છે, તો આજ્ઞા નહિ માનનાર મિથ્યાદષ્ટિએ
કરેલી તપશ્ચર્યા વગેરેનું ફલ તેને મળે કે નહિ ?