________________
गुजरातना ऐतिहासिक लेख
જેને બન્ધુજના શિશ સમાન ગણે છે, યાચકગણ સિદ્ધિ ગણે છે, શત્રુ વિનાશના દેવતા જેવા લેખે છે, તેવા આ પુરૂષને હું કેમ વર્ણવી શકું ?
२२
“ શ્રી અને વિદ્યા ’’ પ્રભુત્વ અને પ્રણિપાત, તથા અભિમાન અને નમ્રતાનાં સ્વાભાવિક વેર શમાવનાર આ મંત્રી છે.
દ્વીપક તેલ (સ્નેહ ) ચૂસ્યાં કરે છે અને કાજળ આપે છે, ઇન્તુ સાથે સરખાવતાં ઇન્દુ સદા કળામાં ક્ષીણુ થાય છે અને સૂર્ય( મિત્ર )ના ઉદયની ઇર્ષા કરે છે, જ્યારે સૂર્ય પેાતાનાં પ્રચ’ડ કિરણાથી અન્ય તેજસ્વી પદાર્થનું તેજ સહન કરતે નથી. આથી વિખ્યાત વસ્તુપાલ
સચીવને ક્રાની સાથે સરખાવી શકાય ?
"
“ આ ભવના પંથમાં ટુંક સમય નિવાસ કરતા કેટલા પથીજના નથી આવ્યા ? કેટલા ચાલ્યા નથી જતા? અને હજી કેટલા નહીં ચાલ્યા જાય ? પણ વિસ્મય પમાડે તેવી બુદ્ધિના સાગર વસ્તુપાલ સર્વ શઠાના સંહાર કરે છે અને પુણ્ય નિધિ પેાતાના કરમાં રાખી પૃથ્વીનું પાલન કરે છે.
“તે મંત્રીશ્વરે શ્રીવીરધવલ નૃપના રાજ્યના ભાર ધારણ કરી અને વિખ્યાત તેજપાલે તેના ભાઈના ભારમાં ભાગ લીધેા.
<f
અહીં શત્રુંજયને પવિત્ર કરવા અમૃત જળનું અતુલ સરવર્ ખનાવી તેજપાલ સચીવે અમર ગણુને સંતુષ્ટ કર્યાં.
“ શ્રી મલધારિ નરચન્દ્રસુરિથી આ રચાએલા છે.
“ વાલિંગના પુત્ર સહજિગના સુત આટકના તનુ, વાડજના પુત્ર, સ્તંભપુરના કાયસ્થ ધ્રુવ જયસિંહે આ (લેખ) લખ્યું છે.
26
વિષ્ણુના મંદિર અને શિવના વૃષના શિપિએના નાયક સેામદેવના પૌત્ર બકુલવામિ ના પુત્ર પુરૂષાત્તમે આ કતર્યું છે.
“ આ મહામાત્ય વસ્તુપાલની પ્રશસ્તિ છે.
મહામાત્ય શ્રી વસ્તુપાલની ભાર્યા મહુ’શ્રી સાષુકાનું આ મંદિર છે.
66
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com