________________
૨૮૮
गुजरातना ऐतिहासिक लेख આ લેખમાં આવતે વિશોપક શખ ધ્યાનમાં લેવા જેવો છે. એ તે ચેકસ છે કે તે એક જાતને સિક્કો હતે. રાજપૂતાના, મધ્યહિન્દ અને ગુજરાતના મધ્યકાલીન ઘણાખરા લેખમાં તે આવે છે. તેને અર્થ એ થાય કે તે બીજા કેઈ સિક્કાને ૪ મો ભાગ હોય. સાધારણ રીતે સિકો પાડનારના નામ ઉપરથી તે ઓળખાવવામાં આવતું. જેમ કે દત્તવીર શિપક. પ્ર. ડી. આર. ભાંડારકર માને છે કે વિશેષક તે મૂળ દ્રમ્મ કાષપણને જ મા ભાગને ત્રાંબાના સિક્કો હવે જઈએ, પણ આ લેખમાં રાણીએ સોમેશ્વરની પૂજા માટે માત્ર બે વિશાપક રાજના દાનમાં આપેલા છે, તેથી તે રૂપાને સિકકો હવે જોઈએ, એમ સમજાય છે.
જે સેમેશ્વરના દેવળમાંથી આ લેખ મળ્યો અને જેને તેજપાળની સ્ત્રીએ સુધરાવ્યું તેનું નામ ઉદયરાજના પુત્ર અને મદન બ્રહ્મદેવના મહેટા ભાઈના નામ ઉપરથી જ પડ્યું હોય, એમે કલ્પી શકાય. વિ. સં. ૧૨૧૮ ના કિરાતુના લેખમાં તેને શૂરવીર યોદ્ધા તરીકે વર્ણવે છે અને પોતાની જિત પછી જેમ તેની યાદગીરીમાં વિ. સં. ૧૨૧૮ ની પ્રશસ્તિ લખાવી તેમ પિતાનું નામ અમર રાખવા આ મન્દિર બન્ધાવ્યું હોય.
ભીમ ૨ જા ને આ સહુથી પ્રાચીન લેખ છે. કર્નલ ટેડે તેના ગિરનારમાં મહિલનાથના મદિરમાં વિ. સં. ૧૨૩૪ પૌષ સુ. ૬ ના લેખન નેંધ કર્યો છેપણ તે મળ્યું નથી. ત્યાર પછીના વિ. સં. ૧૨૩૬ ફા. સુ. ૨ શનિવારના લેખનું વર્ણન મી. એચ. એચ. ધ્રુવે વિએના એરિએન્ટલ જર્નલ વે. ૭ ૫. ૮૭ મે કરેલ છે, પણ તેને પણ મૂળ પત્થર હજુ માન્ય નથી.
તિથિની બરાબર ઈ. સ. ૧૧૭૪ ૨૬ મી ઑકટોબર ગુરૂવાર આવે છે.
૧ મો. ડી. આર બાંડારનાં કારમાઈકલ ચર્સ એન્જર ઇડિયન ન્યુમિસ્પેટિસ ૫. ૨૧૦. ૨ તેવી જ રીત વરાહપ્રિય કિંશોપ ( એ, ઈ. વ. ૧ પા. ૧૭૪), ભીખપ્રિય વિશાપ ( એ. ઇ. વ. ૧૧ ૫.૬૮) ઇત્યાદિ. ૩ ટ્રસ ઇન વષને ઠડિયા ૩, પુરવણી ૫. ૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com