________________
२२८
गुजरातना ऐतिहासिक लेख પ્રવેશ ન કરાય તેવી શરતે, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર અને પૃથ્વીની સ્થિતિ સુધી ચાલુ રહે તેવી રીતે પુત્ર અને પૌત્રથી ભગવાય તેવી રીતે બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર ઇત્યાદિ ક્રિયા કરવા માટે પારાશર ગોત્રના, વાજસનેય કવ શાખાના, બ્રહ્મચારી ડેમકના રહીશ ભકુના પુત્ર બ્રાહ્મણુ અ૫ સ્વામિનને આપવામાં આવ્યું છે.
તેટલા માટે અમારા વંશના તેમ જ બીજા હવે પછીના રાજાઓએ તેમ જ ભેગપતિઓ, પ્રબલ પવનથી પ્રેરિત સમુદ્રના જળના તરંગ જેવું આ જીવન ચંચળ છે તે સમજીને, (તથા) વિભવે મિથ્યા અને નાશવંત છે અને ગુણ જ લાંબા કાળ સુધી ચાલે છે એમ સમજીને આ
મિદાનના કળમાં ભાગ લેવાની ઈચ્છાથી અને ચંદ્રના કિરણ સમાન ઉવળ કીત ચિરકાળ માટે ભેગી કરવા ઉત્સુક હેઈને આ અમારા દાનને અનુમોદન આપવું અને પાળવું. અજ્ઞાનના અંધકારવાળા પડદાથી જેનું મન ઢંકાઈ ગયું છે એ છે કે દાન પાછું લેશે અગર પાછું લેવામાં સહમત થશે, તેને પાંચ મેટાં પાપ લાગશે અને ભગવાન્ વ્યાસે કહ્યું છે કે-(માંહી આગળ ચાલુ શાપાત્મક પાંચ àકે આપેલા છે.)
(પં. ૩૩) ૩૬૧ ની સાલમાં કાર્તિક વદિ ૧૫ ની તિથિએ ગોકુલસ્વામિની વિજ્ઞાપનાથીઆ (લેખ), જેમાં મહાબલાધિકૃત શ્રી પ્રસધ્ધવિગ્રહ દૂતક તરીકે હતે (તે) મહાસંધિ વિગ્રહાદ્ધિ રણુના અધિકારી શિવરાજે લખે.
સં. ૩૦૦, ૬૦, ૧ કાર્તિક વદિ ૧૦ ૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com