________________
નિં. ૨૪૧ ક ગિરનાર ઉપર હુમડના વંડામાં ઝાડ નીચે ચોરસ ઉચી બેઠક છે, તેની કાર ઉપરનો લેખ
સં. ૫૮ (સિંહ સંવત)=૧૧૭૨ ઈ. સ. सं० ५८ वर्षे चैत्रवदी २ सोमे धारागंजे पं० नेमिचंद शिष्य पंचाणचंदमूर्ति
ભાષાન્તર સંવત ૧૮ ચૈત્ર વદ બીજ સમવારે ધારાગંજમાં નેમિચંદના શિષ્ય પંચાણ ચંદની મૂર્તિ (છે).
નં. ૨૫૦ આ
વેરાવળમાં હરસત દેવીના મંદિરમાં શિલાલેખ
વલભી સંવત્ ૧૨૭=વિ. સં. ૧૩૦૨ કાઠિયાવાડમાં વેરાવળ પાસે પ્રાચીન સોમનાથ દેવપત્તનમાં હરસત રવીના મંદિરમાં દિવાલમાં ચણી લીધેલી એક મૂર્તિની બેસણ ઉપર ડો. ભગવાનલાલ ઇંદ્રજીએ આ લેખ શોધી કાર્યો હતે. અકીઓલોજીકલ સર્વે ઓફ વેસ્ટર્ન ઇડિયા નં. ૨ (લિસ્ટ ઓફ એન્ટીકવેરીઅન રીમેઈન્સ મુંબઈ ઈલાક) પા. ૧૮૫ મે આ લેખ છપાઈ ગયા છે. મી. હરિદાસ વિહારીદાસ જુનાગઢના દિવાને મોકલેલી છાપ ઉપરથી હું તેને ફરી પ્રસિદ્ધ કરૂં છઉં. મને તે છાપ છે. ફલીટે મોકલી હતી.
લેખની પાંચ પંક્તિ છે અને ૧ ઇંચ પહેલી અને ર૩ ઇંચ ઉંચી જગ્યામાં કોતરેલ છે. તે સુરક્ષિત છે. અક્ષરનું કદ ઈંચ છે. જૈનનાં ૧૨ મી અને ૧૩ મી સદીનાં તાડપત્ર ઉપરની નાગરી લિપિ આમાં વપરાએલી છે. ભાષા સંસ્કૃત છે, પણ પ્રાકૃતની અસરથી અશુદ્ધ છે. નામની જોડણી, યોગ્ય વિભક્તિપ્રત્યનો અભાવ અને પંક્તિ પાંચમાં કારિતા બદલે કારાપિતા ઈત્યાદિ અશુદ્ધતા છે. આખો લેખ ગદ્યમાં છે.
૧ વી. લ. એ. પી. બો. પ્ર. પા. ૩૫૭ (સં. ૨૦)
૨ છે. ઈવ. ૩પા. ૩૦૨ એક કીલોન. ૩ નએ . કલીટસ ગુપ્ત લેખા, પ્રસ્તાવના ૫. ૯ ઈ. એ. વ. ૧૧ પા. ૨૧ બોમ્બે, ગેઝેટીઅર . ૮ ૫ ૧૮૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com