________________
गुजरातमा ऐतिहासिक लेख કલ્પના કરી છે તે અનુસાર આ મુંજ તે માળવાને વાકપતિ મુંજ હે જઈએ. તેની વિ. સં. ૧૦૩૧,૧૦૩૬, અને ૧૫૦ એમ સાલ મળેલી છે. ગુર્જરોને અધિપતિ તે ચાલુક્ય મૂળરાજ પહેલે હોવો જોઈએ. બીજા રાજાનું નામ ખેમાણુ વાંચીએ તે પણ તે તે મુંજ પહેલાં ઘણું કાળ ઉપર થઈ ગયો હતો તેથી સમકાલીન સંભવતો નથી. આઘાટ તે ઉદેપુરના સ્ટેશન પાસેનું હાલનું આહડ હોવું જોઈએ. તેના ઉપરથી આહડિયા નામ નીકળ્યું હોવું જોઈએ. શ્લોક ૧૧ માં લખ્યું છે કે ધવલે મહેન્દ્રને દુર્લભરાજના કિરસામાં રક્ષણ આપ્યું હતું. વિ. સં. ૧૦૩૦ ના હર્ષલેખમાં ચાહમાન વિગ્રહરાજને ભાઈ આ દુર્લભરાજ હતે. આનું નામ બિલિયા અને કિણસરિઆ લેખમાં પણ આવે છે. નાલના ચાહમાન ઉપરના લેખમાં મહેન્દ્રને વિગ્રહપાલને પુત્ર અને લક્ષમણુને પ્રપૌત્ર માન્યો છે. લે. ૧૨ માં ધવલે ધરણિવરાહને મદદ કર્યાનું લખ્યું છે. મૂળરાજે આ ધરણિવરાહની સત્તા તેડી પાડી હતી. છેલ્લે રાજા તે ચૌલુક્ય વંશને છેલ્લે રાજજ છે. ધરણિવરાહ કોણ હતા તે ચોક્કસ થઈ શકયું નથી. સંભવિત છે કે તે પરમાર રાજા હતા અને મારવાડમાં નવકેટના માલિક હતા. પિતાના ભાઇને તેણે નવકેટ વેવ્યાનું એક હિન્દી લેકમાં લખ્યું છે. શ્લેક ૧૩ થી ૧૮ માં ધવલનાં વખાણ છે. પણ તેમાંથી ઐતિહાસિક હકીક્ત કાંઈ મળતી નથી. શ્લોક ૧૯ માં વૃદ્ધાવસ્થાને લીધે રાજ્ય છોડયાની અને બાલપ્રસાદને ગાદી ઉપર બેસાયની હકીકત છે. ત્યાર પછીના બે શ્લોકમાં પણ સ્તુતિ જ છે. બાલપ્રસાદની રાજધાની હરિતકુણ્ડિકા (હાથડિ) હોવાનું સ્લો. ૨૨ માં લખ્યું છે. શ્લોક ૨૩ થી ૨૭ માં હસ્તિકુડિનું વર્ણન છે. પછીના બે શ્લેક શાન્તિભદ્ર સૂરી, જેને પ્લે. ૩૦ માં વિદગ્ધ રાજના ધર્મગુરૂ વાસુદેવને શિષ્ય કહ્યો છે તેના સંબંધી છે. લે. ૩૩ માં હકીકત આપી છે કે હસ્તિકુડિના ગોષ્ટીએ અષભનાથના મંદિરને જીણોદ્ધાર કર્યો. શ્લોક ૩૬-૩૭ માં લખ્યું છે કે મંદિર મૂળ વિદગ્ધરાજે બંધાવ્યું હતું પણ જીદ્ધર પછી વિ. સં. ૧૫૩ ના માઘ સુદિ ૧૩ ને દિને શાન્તિભઢે મર્તિની સ્થાપના કરી. તલાવખતે વિદગ્ધરાજે મન્દિરને દાન કરેલું અને પાછળથી ધવલે પિમ્પલ નામના કુવાનું દાન કર્યું હતું.
ત્યાર પછીના ગ્લૅકમાં દાન સદાકાળ ટકી રહે તેવી ઈચ્છા બતાવી છે અને તે પછીના શ્લોકમાં પ્રશસ્તિ લખનાર સૂર્યાચાર્યનું નામ છે. પછી ગદ્યમાં લંબાણપૂર્વક તિથિ આપી છે. રવિવાર વિ. સં. ૧૦૫૩ માઘ સુદિ ૧૩ પુષ્ય નક્ષત્ર છે. કીલ્લાર્નની ગણત્રી પ્રમાણે આ દિવસ ઈ. સ. ૭ ના જાનેવારીની ૨૪ મી તારીખે આવે છે. તે દિવસ તેરશ સૂર્યોદય પછી ૭ અને ૪૦ મિનિટે પુરી થાય છે. આ તિથિએ અષભનાથની પ્રતિષ્ઠા કરી હતી અને ધ્વજ ચઢાવ્યું હતું. જીર્ણોદ્ધાર પહેલાંની મૃત મૂલનાયક ગાછીનાં અમુક માણસોએ પ્રતિષ્ઠા કરી હતી. તેઓનાં નામ આપ્યાં છે.
લેખનો બીજો ભાગ સ્વતંત્ર રીતે લખાચે છે અને પ. ૨૩ થી ૩ર સુધીમાં ૨૧ શ્લોક કરે છે. પાછળથી આપેલા તે જ મંદિરને દાન સંબંધી હાઈ. આ ભાગ પાછળથી લખાયા હોવો જોઈએ. મમ્મટ સુધીની વૈશાવળી આમાં પણ આપી છે. જૈનધર્મની પ્રશંસાથી લેખની શરૂવાત થાય છે. (લે. ૨) હરિવમાં નામે રાજા હતા અને તેની પછી તેને પુત્ર વિદગ્ધરાજ આવ્યો. તે રાષ્ટ્રકટ વંશના કલ્પવૃક્ષ જેવું હતું. તેને પુત્ર મમ્મટ થયો (લે. ૪).
à. ૫ થી ૭ સુધીમાં લખ્યું છે કે પોતાના ગુરૂ બલભદ્ર માટે વિદગ્ધ ચણાવ્યું હતું અને મમ્મટે તેને અનુમતિ આપી અને તેની વિગત ઔં ૮ થી ૧૭ સુધીમાં આપે છે. (૧) દરેક
૧ એ. 6. વો. ૨ પા. ૧૧૯ ૨ એ. ઈ. વિ. ૮ પા. ૭૧ ૩ ૪M I મંડોવર (૧) સીમંત, તુ મનભેર (૨) સિદ્ધપુરા સઢ ફૂંક () અનામઢ, કુવો ચોકલૈ (૪) માન મુa | બહુ ગરજદ્દ (૧) મોગરાના जालंदर (६) गोगराज घरघाट (७) हुवो हांसु पारकर (८)॥ नवकोट किराडू (९) संजुगत, थिर, पंवारहर બિયા પછીહર મા, જદાર કૂ કૂ વિથા ૧ | ૪ જ, બૅ. એ. સે, વો. ૧૨ પાર્ટ ૧ લે પા. ૩૧૦,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com