________________
हरितकुंडिना धवलनो विजापुरनो लेख ૨૦ પિઠ ઉપર રૂ. ૧ એક; (૨) દરેક ગાડા દીઠ રૂ. એક (ગામમાંથી અગર ગામ આગળથી પસાર થાય તેવા માટે). (૩) તેલની ઘાણુમાં એક ઘડા દીઠ એક કર્ષ (૪) ભટ્ટલેકેએ ૧૩ પાનનાં બીડાં (ચોલિકા ), (૫) વ્રત રમનારાઓએ એક પલક. (૬) દરેક અરધકે (રેટવાળા ) ઘઉં અને જવાને એક આદ્રક (ચાર શેર) (૭) પેહાદીઠ પાંચ પળી. (૮) દરેક ભારે (૨૦૦૦ પલ) એક શોપક' (૯)રૂ, કેશર, ગુંદ, ઊન આદિના દરેક ભારે દસ પલ અને (૧૦) ભરીને આપી શકાય તેવી ચીજ જવ, ઘઉં, મગ, મીઠું, રાળ ઇત્યાદિના એક દેણે એક માણુક, એ પ્રમાણે દાનમાં આપવું જોઇએ. આ પ્રમાણે વિદગ્ધરાજે દાનમાં આપેલ હતું. તેને ૩ ભાગ જીન અહંતને મળે અને ! ગુરૂ બલભદ્રને વિદ્યાધન તરીકે મળે, એવી વ્યવસ્થા હતી. વિદગ્ધરાજે કરેલા દાનની તિથિ લે. ૧૯માં સં. ૯૭૩ ના આષાઢ માસમાંની હતી અને મમ્મટે તેને વિ. સં. ૯૯૬ ના માઘ વદિ ૧૧ ને દિવસે કાયમ કર્યું. છેલ્લા લેક ૨૧ માં લખ્યું છે કે આ દાન કેશવદાન સૂરિના વંશવારસ પર્વત, પૃથ્વી, સૂર્ય, ભરત
tતાલ અને સમુદ્રના અસ્તિત્વ સુધી ભગવે. છેવટે તિથિઓ અંકમાં લખી છે અને લેખ સૂત્રધાર શતગેશ્વરે કેત છે.
-
----
--
+ + +-
-
-
૧ ( આ સિક્કાનું નામ વિગ્રહરાજના હર્ષના શિલાલેખમાં (એ. ઈ. વો. ૨ પા. ૧૩૦) અને મયાદેવના રારના લેખમાં (એ. ઈ. . ૩ પા. ૨૬૪) આવે છે. વિશેષક અને વિસાવક બને સિયાણુના લેખમાં
છે. ઈ. વાં. ૧ પા. ૧૯૬) આવે છે. પ્રા. દિ૯હેન તેનો અર્થ કોઈ સિક્કાને વિસમ ભાગ એવા કરે છે. તંત્રી. ૨ (સંભવ છે કે દાનના ૯ અને દશ નંબર મમ્મટ ઉમેર્યા હોય, પણ શબ્દરચના એવી છે કે ખાતરી પૂર્વક કહી શકાય તેમ નથી.) તંત્રી
લેખ ૮૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com