________________
वळामांथी मळेलुं गासलक महाराजा वराहदासनुं दानपत्र
RR!
આ તેમ જ ખીજાં તે કુટુંબના પતરામાંથી તે વંશની નીચે મુજબ વંશાવળી ઉપજાવી શકાય.
મહારાજા ર
સેનાપતિ વરાદાસ ૧ લે
મહારાજશ્કર ૨ જો
શ્રી મહાસામન્ત વરાહદાસ ૨ ને સામન્ત મહારાજ સિંહાદિત્ય
સિંહાદિત્યના ક્રાનપત્રમાં સેનાપતિ વરાહદાસ ૧ લાથી વંશાવળી આપેલ છે, અને મહારાજા શૂરને તેમાં મહાસામન્ત ભટ્ટિર લખેલ છે.
આ રાજાએનાં વખાણુ ચાલુ શબ્દમાં કરેલાં છે. ૫. ૯-૧૦ માં એક ઐતિહાસિક હકીકત ઉપયાગી છે. વરાહદાસ ૨ જાએ દ્વારકાના રાજાને (જેનું નામ આપેલ નથી) જિત્યાનું લખ્યું છે. આ જિતના ઉલ્લેખ પાલીતાણાનાં ગુ. સ. ૨૫૫ ના તામ્રપત્રામાં પણ છે. તિથિ યુ. સ. ૧૩૦ ના માઘ સુ. ૧ ( ઇ. સ. ૫૪૯) આપેલ છે. સાલ અને તિથિ આંકડામાં લખી છે. ૫. ૧૫ માં મહારાજા ધ્રુવસેનના ઉલ્લેખઉપરથી સમજાય છે કે વરાહદાસ તેના સમકાલિન હતા. ધ્રુવસેનની મેાડામાં મેાડી સાલ ૨૨૬૧ છે. દાનપત્ર સટિલે લખ્યું છે.
૧ જ, ભેા. છે. રા. એ, સા. (ન્યુ, સી.) વા. ૧ ૫, ૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com