________________
નં૦ ૨૨૫ બ કર્ણ બીજાને માંગરોળને શિલાલેખ
વિ. સ. ૧૩૫+ કાઠિયાવાડમાં માંગરોળના બંદરરોડના નાકા ઉપર આવેલી જુમા મરજીદની બહાર પડેલા ચાર સ્તંભ પિકી એક ઉપર આ લેખ કતરેલો છે. લેખને નીચેનો ભાગ, જેમાં લેખને હેતુ આવે છે તે નષ્ટ થયે છે.ર ઉપયોગી હકીકતવાળી પહેલી પાંચ પંક્તિ સુરક્ષિત છે. લેખની ઉપરના ભાગમાં ૪ ઇંચના વ્યાસના ચક્રનું ચિત્ર છે. લેખવાળા ભાગની લંબાઈ ૬ ઇંચ છે, અને ઉંચાઈ ૩ ઇંચ છે.
ભાષા સંસ્કૃત છે અને લિપિ નાગરી છે. પ. ૫ માં ૬૪ ને ૬ ત્રણું ટપકાંના સ્વરૂપમાં છે. નીચેનું ટપકું જરા ડાબી બાજુ લંબાવ્યું છે.
લેખની શરૂવાતમાં વિ. સ. ૧૩૫+ ના ચૈત્ર માસની શુકલ પક્ષની સપ્તમી અને રવિવાર ની તિથિ આપી છે. સાલમાંને એકમને અંક ગુમ થયો છે. પરંતુ તે ૩ થી ૯ ની વચમાં કઈ હશે એમ ધારી શકીએ. કારણ કર્ણના પહેલાંના રાજા સારંગદેવની છેલ્લામાં છેલ્લી તિથિ વિ. સ. ૧૩૫૩ ભાદ્રપદ સુ. ૧૩ જાણવામાં છે. અને કર્ણ વિ. સ. ૧૩૬૦ સુધી રાજ્ય કર્યું અને તે સાલમાં ગુજરાત મુસલમાનોના હાથમાં ગયું. મી. એમ. પી. ખાવાટે લેખની તિથિની ગણત્રી કરી આપી છે અને તે માને છે કે એકમનો અંક ત્રણ હે ઈએ, જેથી લેખની સાલ ૧૭૫૩ ની કરે છે. તેની બરાબર ઈ. સ. ૧૨૯૭ માર્ચની ૩૧ મી તારીખ અને રવિવાર આવે છે. વિ. સ. ૧૩૫૪ થી ૧૩૫૯ વર્ષ સુધીમાં બીજા કેઈ પણ વર્ષમાં ચૈત્ર સુદિ સાતમને દિવસે રવિવાર આવતું નથી. પાંચમી પંક્તિમાં સૌરાષ્ટ્ર ઉપર નીમેલા કર્ણના સૂબાને ઉલ્લેખ છે, પણ નામ કે જે છઠ્ઠી પંક્તિમાં છે તે વાંચી શકાતું નથી.
માંગરોળમાં આ લેખ મળે છે, તેથી આટલે દૂર સુધી કર્ણને અમલ તેના રાજ્યની શરૂવાતમાં હવે જોઈએ. આ રાજાને બીજે એક જ લેખ વિ. સ. ૧૩૫૪ ને ઈડર સ્ટેટમાં જાણવામાં છે.
આપણે જાણીએ છીએ કે હિન્દુસ્તાનમાંની ઘણી ખરી મજીદે હિન્દુ મન્દિરના. અવજેમાંથી અગર હિદુ મન્દિરમાં ફેરફાર કરીને બાંધવામાં આવતી. માંગરોળની મરજીદ હિન્દ દેવળના કાટમાંથી બાંધવામાં આવી છે અને તે હિન્દુ મન્દિરમને આ લેખ તે જોઈએ.
अक्षरान्तर १ ओं ॥ [स्वस्ति] श्रीनृपविक्रम सं १३५.५० ૨ વર્ષ જૈવિવાવ૬ શ્રી[] ३ णहिल्लपत्तनाधिष्टि(ष्ठि) त [अभिनव.] ४ श्रीकर्णदेवकल्याणविज[य राज्ये ૫ ફૂદ શ્રીરામ •
૨ • • • ••• શ્રી • • • • ૧ પુના ઓરિએન્ટાલીસ્ટ, વ. ૭ નં. ૨ પા ૭૩ જુલાઈ ૧૯૩૮ ડી. બી. સ્કિલકર. ૨ અને વિશેષમાં રિ પંકિતના અંતના થેડા અક્ષર તદ્દન ભૂંસાઈ ગયા છે. અને તેથી સાલનો એકમનો અંક વાંચી શકતાં નથી. ૩ નૈષધ કાવ્યના હસ્તલિખિત ગ્રંથ ઉપરથી, ૪ “ગુજરાતી” પ્રીન્ટીંગ પ્રેમના મી. એ. બી. જાની પાસેના રબિંગ ઉપરથી. ૫ દ્વિરુપે છે. ૬ વાગે સુકૃતજ :
લેખ ૮૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com