________________
નં ૨૧૯ બ અનવના ગિરનારમાંના શિલાલેખ
વિ. સ. ૧૩૩૦ વૈ. મું. ૧૫ ઈ. સ. ૧૨૭૪ એપ્રિલ રર કાઠિયાવાડમાં ગિરનારની ટેકરી ઉપર નેમિનાથના મંદિરની પશ્ચિમ બાજુએ આવેલા ગણધર મંડ૫ની ઉત્તર બાજુએ દીવાલમાં ચણેલ શિલા ઉપર આ લેખ કતરેલ છે. ૯ ઇંચ લાંબા અને ૩ ઇંચ પહોળા ભાગમાં લેખ કેતર્યો છે, અને તે સુરક્ષિત છે. લેખ સંસ્કૃત ગઘમાં છે અને સુંદર નાગરી લિપિમાં કેતર્યો છે. ડણ સંબંધમાં એક હકીક્ત ધ્યાન ખેંચવા જેવી છે કે તે એક પૂર્વેના ૬ ની સાથે જોડાએલે વ્યંજન બેવડે લખવામાં આવ્યા છે, ( જો ૫. ૨, ૫,
વિ. સં. ૧૩૩૦ ના વૈશાખ સુદિ ૧૫ ની તિથિને છે અને (ચાલુક્ય રાજા) અજુનદેવના રાજ્ય સમયનો હાઈને સૌરાષ્ટ્ર ઉપર નિમેલા પાલહ સૂબાને ઉદ્દેશીને છે. - ઉદયપ્રભ સૂરિ અને બીજાઓએ તથા મહેતા ધાંધા અને સુખી છે એવા પંચલે, મેવાડ જ્ઞાતિના ગગના પુત્ર હરિપાલને પવિત્ર ગિરનાર પર્વત ઉપર નેમિનાથના મંદિર સહિત બીજા બધાં મંદિરમાં લેખ કેતરવાને હક્ક આપ્યો તે હકીકત આ લેખમાં છે. આ હક્ક હરિયાલ પોતે જ નહીં, પણ તેના વંશવારસ ભેગવે એમ પણ ( તામ્રપત્રમાં લખે છે તેમ) લખ્યું છે.
ગિરનાર ઉપર લેખ કેતરવાનો આ હક્ક કેટલે દરજજે હરિપાલે ભેગળે હતું તે જાણવા માટે બીજા ત્યાંના લેખે તપાસ્યા ત્યારે હરિપાલે કતરેલો માત્ર એક જ લેખ મો.
પાલ્ડ વિ. સ. ૧૩ર૦ પછી સૌરાષ્ટ્રને સૂખે નિમાયે હવે જોઈએ, કારણ કાંટેલાના અજુનદેવના લેખમાં સબા તરીકે સામન્તસિંહનું નામ છે. તે વિ. સં. ૧૩૩૩ સુધી સૂબો કાયમ રહ્યો હશે, કારણ અજુનદેવ પછીના સારંગદેવના સમયના આમરણના લેખમાં પણ તેનું નામ છે. અર્જુનદેવના છેલ્લામાં છેલ્લા વિ. સં. ૧૩ર૮ ના કચ્છમાંના રવના લેખનાથી પણ આ લેખ બે વર્ષ પછી છે. વિ. સં. ની બરાબર ઈ. સ. ૧૨૭૪ તા. રર એપ્રિલ રવિવાર આવે છે.
અક્ષાંતર १ भ्रातृ नरसिंहसूत्र. गोगसुत सू. हरिपालः ॥ तद्भार्या सू. रुपिणिः ॥ सू. पदमलः २ सं.१३३० वैशाख शु.१५ श्रीमदर्जुनदेवराज्ये सुराष्ट्रायां तन्नियुक्त ठ. श्रीपाल्हे ३ श्रीमदुदयप्रभसूरिभृत्याचार्यैर्महं. धांधापमुखपंचकुलेन समस्तश्रीसंघे ४ नाथ मेवाडाज्ञातीय सू. गोगसुत सू. हरिपालस्य श्रीउञ्जयंतमहातीर्थ' ५ श्रीनेमिनाथपासादादि धर्मस्थानेषु सूत्रधारत्वं सप्रसादं प्रदत्तं ॥ इद." ६ सूत्रधारत्वं म. हरिपालेन पुत्रपौत्रपरंपरया आचंद्रार्क यावदभोक्तं."
७ व्यं ॥ अन्यसूत्रधारस्य कस्यापि संबंधो नहि शुभं भवतु सूत्रधारेभ्यः॥ - ૧ પુના ઓરિએન્ટલીસ્ટ , ૩ નં ૧ ૫. ૨૧ એપ્રિલ ૧૯૩૮ ડી. બી. સિલકર ૨ જુઓ મિથિ સે. નું કવાર્ટરલી જાનલ. ૧૪.૨૪૨ ૩ રીવાઇઝડ લીસ્ટ આફ એન્ટી. રીમેઇન્સ. મ. પ્રેસીડન્સી. પા ૩૫૧ ૪ આજ પાઇ પોરબંદરના અમસિહ વિ. સં. ૧૩૩૪ ના લેખમાં પણ ઘણું કરીને છે. ૫ એન્ટીકવેરીયન રીમેઈન્સ ઈન કચ્છ ખબર1પા. ૮૯ ૬ વોટસન મ્યુઝિયમ રાજકોટમાં સંગ્રહીત થયેલ રબિગ ઉપરથી. ૭ આ પંકિત જે ખરે લેખને અંતે તરાવી જઈ તે જગ્યાને અભાવે બાંહી ઉ૫ર રાતરી છે. ૮ વાંચે વળી ૯ વાવ તીર્થે ૧૦ વાચા વં ૧૧ લાવવું શબ અહી નામ છે, તેમ જ પળ મી ૧૭ નકામું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com