________________
નં. ૧૫૮ અ. સોમનાથ પાટણનો ભીમ ૨ જાને શિલાલેખ
વિ. સં. ૧૨૫ ૪ આ લેખ સોમનાથ પાટણમાંથી મળ્યો હતો અને ત્યાંથી ૩ માઈલ છેટે કાઠિયાવાડન, ઉપયોગી બંદર વેરાવલમાં ફોજદારી ઉતારામાં પડેલા પીળા પત્થરમાં કેતરેલો છે. શિલાની ડાબી બાજુનો ભાગ તુટી ગયે છે તેથી દરેક પંકિતના અમુક અક્ષરો ગુમ થયા છે. જમણ બાજુનો છે પણ વટ છે તેથી સાલને છેલો અંક ગુમ થયેલ છે. લેખ સુરક્ષિત છે અને તે અત્યારે ૧ ફટ ૨૩ લાંબો અને ૧ કટ ૫૩ ઉંચે છે. લેખની ૨૫ પંકિત છે અને અક્ષર સીધી લીટીમાં સુંદર રીતે કાતથી છે. લિપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત છે અને લખાણું પઘમાં છે. ૬ પછીનો વૈજન ઘણે ખરે ટેકાણે બેવડે લખે છે.
દરેક પંકિતનો અમુક ભાગ ગમે છે તેથી લેખમાં ભાવાર્થ આપી શકાતો નથી કે તે જૈન ધર્મ સમ્મીન છે એમ જાણી શકાય છે. પહેલી પંકિત કયા દેવની સ્તુતિ છે તે જાણું શકાતું નથી. બીજી અને ત્રીજી પંક્તિમાં ગુજરાતની પ્રખ્યાત રાજધાની અણહિલપાટકનું વર્ણન છે. તે ઘણું સમસ્ત થઈ ગયું હતું. ચોથી પંકિતમાં રાજ મલરાજને નામ છે. છઠી
ચથી પંકિતમાં રાજા મૂલરાજનું નામ છે, છઠ્ઠી પંકિતમાં વચમાંના રાજાઓ બધા મુકી દઈને ભીમ(૨ જા) નું નામ છે. સાતમીથી ચૌદમી પંક્તિ સુધીમાં જૈન ગણેશ્વર જેમને કુદકુદ એક હતો તેના સંઘ અગર ગ૭નું વર્ણન છે. તેમાંને કીર્તિસૂરિ શ્રી નેમિનાથની યાત્રા કરવા માટે ચિત્રકૂટથી નીકળી અણહિલપુર ગયે. ત્યાં તેને રાજાએ બહુ માન આપ્યું. સૂરિએ ત્યાં મલવસંતિકા નામનું મંદિર ચણાવ્યું. તેના પછી અજિતચંદ્ર ચારૂકીલ, યશકીર્તિ, ક્ષેમકલ અને હેમસૂરિ એમ અનુક્રમે સૂરિ થયા. જુના મંદિર રની જગ્યાએ હંમસૂરિએ નવું મંદિર બંધાવ્યું તેનું વર્ણન છે. ૧૭ થી ૨૪ મી સુધીમાં છે. પં. રર માં લખ્યું છે કે તેણે એક કુંડ બધા જેના પાણીથી કોઢ નાશ પામતે હતે. આ લેખ સોમનાથ પાટણમાંથી મળે છે તેથી એમ કહપના થાય કે આ બધાં ત્યાંજ બાંધ્યાં હશે સોમનાથ પાટણનું સ્પષ્ટ નામ નથી આપ્યું. માત્ર ૫. ૨૩ માં પશ્ચિમ સમુદ્ર એટલું લખેલું છે છેલી પંક્તિમાં લખેલ છે કે પ્રશસ્તિ પ્રવરકીર્તિએ રચી હતી. છેવટે સાલ આપી છે જેને છેલ્લે અંક વંચાતા નથી. તે ૧૫૪છે )
૧ પુના એરિએન્ટાલીસ્ટ - ૨ ને. ૪ પા. ૨૨૨ જાનેવારી ૧૯૩૮ ડી. બી. સિકલકર. ૨ અમરકાર (૫ની શિરસ્વામીની ટીકાના ગ્રંથમાં તેજ:પુર નામની જગા આપી છે ( પુના ઓરિએન્ટાલીસ્ટ નો. ૧ પા. ૨૬) સા જદુનાથ સરકાર અને મહીકાંઠ પરગણાના કટાસણ હાલમાં તેજપુર છે તે હોવાનું માને છે. (પુના આ વા. ૨ ન. ૨ ) પણ તે જાણીતી જગ્યા નથી અને જૈન અવશે ત્યાં મળતા નથી તેજપુરને પ્રભાસ માટે સોમનાથ પાટણ ૯૫વું વધારે સારું છે અને આ લેખમાં બતાવ્યા મુજબ તે જેનો ઉપયોગી સ્થળ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com