________________
નં૦ ૧૪૪ ઈ
૩ કુમારપાળનું દાનપત્ર
વિ. સં. ૧૨૦૧ પેા. સુ. ૨ શિન.
આ દાનપત્રનાં અને પતરાં સદ્ભાગ્યે ઉપલબ્ધ છે. દાન વિ. સં. ૧૨૦૧ પેા. સુ. ૨ શનિવારે આપ્યું છે. દાવા તરીકે કુમારપાલદેવ રાજાનું નામ આપેલ છે. પતરાંની લેખાઈ ૯ ઇંચ અને પહેાળાઈ ૮ ઇંચ છે. પહેલા પતરામાં નીચે તથા ખીજામાં ઉપરના ભાગમાં ડી માટે કાણાં છે. પહેલા પતરામાં ૧૯ પંક્તિ છે. ખીજામાં ૧૮ પંક્તિ છે. પતરાં સુરક્ષિત લાગે છે, અને આખા લેખ વાંચી શકાય છે. ખીજાં ચૌલુકયનાં પતરાંની માફ્ક જ દાનની શરુવાત થાય છે. ૫. ૧ થી ૯ સુધીમાં અનુક્રમે મૂલરાજ, ચામુણ્યરાજ, દુર્લભરાજ, ભીમદેવ, કહુંદેવ જયાસઁહદેવ અને કુમારપાલનાં નામ આપેલ છે. ૫. ૧૦ અને ૧૧ માં કુમારપાલ ગમ્ભુતા પથકમાં રહેતા અધિકારી અને પ્રજાવર્ગને જાણ કરે છે. ૫. ૧૩ અને ૧૪ માં તિથિ આપેલ છે. વિ. સં. ૧૨૦૧ ના પાષ સુદ્ધિ ૨ શનિને દિવસે દાન આપ્યું છે. પં. ૧૫–૨૩ માં લખેલ છે કે યેાગેશ્વર, સિદ્ધેશ્વર, વૈદ્યનાથ, વગેરે દેવાની પૂજા કરીને સ્નાન કરીને શિવપૂજા કરીને, સંસારની અસારતા વિચારીને, કમલદળ ઉપરના બિંદુ જેવું જીવન ક્ષણિક છે તે જાણીને, આલેક અને પરલેાકમાં પેાતાનું અને માતાપિતાનું પુણ્ય અને યશની વૃદ્ધિ થાય માટે બ્રાહ્મણુ મધુના પુત્ર બ્રાહ્મણ ... (નામ આપેલ નથી)ને ગમ્ભતા પથક્રમાં સંવત્સર ગામમાં અમુક ક્ષેત્રમાં અમુક જમીન ચાલુ મર્યાદા અને શરત અનુસાર દાનમાં આપી છે. પં. ૨૪ થી ૩૧ સુધી દાનની જમીનની સીમાનું વર્ણન છે. ૫. ૩૨ થી ૩૫ સુધીમાં ચાલુ શાપના શ્લેાકા છે. પં. ૩૬ માં લેખક તરીકે વિદ્યારામના પુત્ર ઠા. લઝ્મ—નું નામ આપેલ છે, અને પં. ૩૭ માં સાંન્નિવિગ્રહિક તરીકે શ્રીપ્રભાકરનું નામ તથા શ્રીકુમારપાલ એટલા શબ્દો છે.
...
अक्षरान्तर पतरं पहेल
१ स्वस्ति राजावली प्ल (पू) व (र्व) वत् समस्तराजावळीविराजितपरमभट्टारक महाराजाधिरा२ जपरमेश्वरश्रीमूलराजदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधि
३ राजश्रीचामुंडराजदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजश्रीदुर्ल
४ भराजदेवपादुनुध्यातपरमभट्टारकमहाराजाधिराज श्रीश्रीमदेव
५ पादानुध्यातपरमभट्टारक महाराजाधिराजश्रीमत्रैलोक्यमल्लश्रीक
६ र्णदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वर त्रिभु
७ वन गंडावंतीनाथ बबर कजिष्णुसिद्धचक्रवर्तिश्रीमज्जयसिंहदेव पा ॥
८ दानुध्यात परमभट्टारक महाराजाधिराजपरमेश्वरनिजभुजविक्र
९ मरणांगणविनिज्जित शाकंभरी भूपाल श्रीमत्कुमारपालदेवो विज
१० योदयी स्वमूज्यमानगंम्म (भू ) ता पथा (थ) कान्तः पातिनः समस्त राजपुरु ॥ ૧૨ જાન્ ત્રાસગોત્રરાં— (1) વિદ્યુતિ (f) રિબો બનવવા નોષય१२ त्यस्तुवः संविदितं यथा । श्रीमद्विक्रमादित्योत्पादित संवत्सर ।
१३ शतेष्वेकोत्तर द्वादशसु पौषमास शुक्लपक्षद्वितीयायां शनिवा
લેખ ૭૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com