________________
નં ૧૫૭ ૩
ગાળાના ભીમના શિલાલેખ
વિ. સં. ૧૨૪૯
ધ્રાંગધ્રા સ્ટેટમાં ગાળાના ખંડિત મંદિરમાંના બારશાખ ઉપર આ શિલાલેખ છે. એ સંતિમાંથી બીજા એ લેખા પણ મળ્યા છે. લેખવાળા ભાગ ૩ પુટ ૧૦ ઈંચ લાંમા અને એક પુટ પહેાળા છે. કમનસીબે આ લેખ એટલેા બધા ઘસાઇ ગયા છે કે નીચેની ત્રુટક જ હકીકત તેમાંથી નીકળે છે. તિથિ વિ. સં. ૧૨૪૯ ના વૈશાખ સુદિ પુનમ આપેલી છે. પહેલી એ પતિમાં ભીમનું નામ મળે છે. આઠમી પંક્તિમાં શાપાત્મક ફ્લેકના પાછળના ભાગ છે. લેખ દાન ખાબત હાવા જોઇએ, પણ તેની વિગત મળી શકતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com