SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ નં ૧૫૭ ૩ ગાળાના ભીમના શિલાલેખ વિ. સં. ૧૨૪૯ ધ્રાંગધ્રા સ્ટેટમાં ગાળાના ખંડિત મંદિરમાંના બારશાખ ઉપર આ શિલાલેખ છે. એ સંતિમાંથી બીજા એ લેખા પણ મળ્યા છે. લેખવાળા ભાગ ૩ પુટ ૧૦ ઈંચ લાંમા અને એક પુટ પહેાળા છે. કમનસીબે આ લેખ એટલેા બધા ઘસાઇ ગયા છે કે નીચેની ત્રુટક જ હકીકત તેમાંથી નીકળે છે. તિથિ વિ. સં. ૧૨૪૯ ના વૈશાખ સુદિ પુનમ આપેલી છે. પહેલી એ પતિમાં ભીમનું નામ મળે છે. આઠમી પંક્તિમાં શાપાત્મક ફ્લેકના પાછળના ભાગ છે. લેખ દાન ખાબત હાવા જોઇએ, પણ તેની વિગત મળી શકતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy