________________
ના ૨૫૭ પુષ્યણુની વળામાંથી મળેલી માટીની સીલ
આ સીલ ઉપરનો લેખ ઈ એ. . ૧૨ પા. ૨૭૪ મે ડો. બુલરે પ્રસિદ્ધ કર્યો છે.
છે. લીટે મને તેને ઉત્તમ કેટેગ્રાફ મોકલ્યો અને ફેટોગ્રાફ સાથે ફરી અક્ષરાન્ડર તૈયાર કરવા ઈચછા જણાવી તેથી તે મુજબ રજુ કરું છઉં.
લેખના અક્ષરે અંદર ઊંડા કોતરેલા છે અને તે અવળા છે. તેથી ધાતુની અગર પથ્થરની મળ અડીમાં અક્ષરો ઉપડતા હશે. ડે બુલરે લખેલ છે તે મુજબ ચેથી પંક્તિને છેલે અક્ષર ગુટક છે. બીજી પંક્તિની શરૂવાતને પહેલો અક્ષર પણ કપાઈ ગએલ છે, પણ તે તે સંબંધ ઉપરથી અટકળી શકાય તેમ છે.
3. બુલરના અક્ષરાન્તરથી આ અક્ષરાત્ર એક જ બાબતમાં જૂદું પડે છે અને તે એ છે કે પડેલી લીટીમાં પુષેણના પૂર્વજનું નામ જયસ્કન્ધ નથી, પણું જયદ્રથ છે. મહાભારતમાં આવેલ છે તે પ્રમાણે આ નામ સિંધુ સૌવીરના એક રાજાનું છે અને તેને અને માર્યાની હકીકત પણ મળે છે.
अक्षरान्तर ૨ મા કયદ્રથાવાવચ્છિન્નરાગ૨ વંરાચ શ્રીર્મહા +]ના દ] વર્ષ. . ३ सूनो महाराज महा૪ વતિ પુણેn[ ] [ ]
ભાષાન્તર જયદ્રથથી અવ્યવચ્છિન્ન ઉતરી આવેલા મહારાજ અહિવનના દીકરા મહારાજા મહાસેનાપતિ પુષ્પની (સીલ ).
૧ ઇ. એ. વ. ૩૮ પા. ૧૪૫ છે. હુલ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com