________________
कर्कराज सुवर्णवर्षनां सुरतना ताम्रपत्रो
१२३ વિચારને તેણે સ્વીકાર્યો નહીં અને કહ્યું કે યુવરાજની કહઠીથી તે સંતુષ્ટ છે. કવિનાં પતરાંમાં
પષ્ટ લખેલ છે કે રીતસર રાજ્યાભિષેકથી ગેવિંદે તેના પિતા પાસેથી રાજ્ય મેળવ્યું. અને કાનપત્રને ૩૦ મે શ્લોક કવિનાં પતરાંની હકીકતને ટેકો આપે છે કારણ તેમાં તેને યૌવરાજ્યને નહીં પણ રાજાધિરાજ પરમેશ્વરતાને ઈલ્કાબ આપ્યાનું લખેલ છે. પોતાનાં છેલ્લાં વર્ષો અગર મહિના દરમીઆન પ્રવે ગાદીત્યાગ કર્યો હતો કે નહીં તે બાબત નિશ્ચયપૂર્વક કાંઇ કહી શકાતું નથી. કવિનાં અને આ પતરાંમાં પથવિરુઃ અને પાકિસ્તાન વારતા એ શબ્દો યુવરાજ તરીકેના અભિષેક માટે વપરાયા હોય એમ સંભવ છે, તેમ જ પોતે પોતાના મોટાભાઇ ગોવૈિદ ૨ જા તરફ જે વર્તણુંક ચલાવી હતી તે યાદ હોવાથી તેમ જ માત્ર યુવરાજ તરીકે સ્થાપ્યાથી ગાદી માટેનો ઝઘડો બંધ પડતું નથી, એમ સમજી પિતાની હયાતીમાં જ ગાદી છેડી તેને ગાદીએ બેસાડ્યો હોય એમ પણ સંભવે. બીજો વધુ પુરા ન મળે ત્યાં સુધી આ બાબત કઈ હકીકત સાચી તે નિશ્ચય ઉપર આવી શકાતું નથી. શ્લોક ૩૫-૪૦ માં અમેઘવર્ષે ૧લે તેને કાકે ઈન્દ્ર અને તેનો પુત્ર કર્ક જે આ દાનને દાતા છે તેન છે. આ બધા શ્લોકો બીજાં
ત્રોમાંથી આપણું જાણવામાં આવેલ છે, પણ શ્લોક ૩૯ અને આ દાનપત્રની તિથિમાંથી ઘણી ઉપયોગી ઐતિહાસિક બીના મળે છે. તે બ્લેકમાં લખેલ છે કે જ્યારે રાષ્ટ્રકટ ખંડિયા રાજાઓએ બળ કર્યો હતો ત્યારે અમેઘવર્ષને તેના કાકાના દીકરાએ (ક) કરી ગાદીએ બેસાર્યો. નવસારીના ૮૧ ઇ. સ. ના દાનપત્રમાં બળવા સંબંધી કાંઇ ઉલ્લેખ નથી, જ્યારે તેના પુત્ર પ્રવનાં ઈ. સ. ૮૩૫ નાં વડોદરાનાં તામ્રપત્રોમાં કડક તેના કાકાને મદદ આપ્યાનું પષ્ટ લખ્યું છે. આ ઈ. સ. ૮૨૧ ના દાનપત્રમાં કર્યો તેને ફરી ગાદીએ બેસાડ્યાની હકીકત છે તેથી અનુમાન કરી શકાય કે તે બળ ઈ. સ. ૮૧૭ થી ઈ. સ. ૮૨૧ સુધીમાં થ જોઈએ. અમોઘવર્ણન કરી ગાદીએ બેસાર્યો ત્યારે તે માત્ર ૧૨ વર્ષનો હતો તેથી સંભવ છે કે કટકે ૨ાન્ય વહીવટ ચલાવતા હોય. આ દાનપત્ર મળવાના સમયનું જ છે અને તેમાં બળ સમાવવાનું માન ન આપેલ છે ત્યાર પછીનાં બીજે ગુજરાતનાં દાનપત્રોમાં પણ તેમ જ લખેલું છે. અમેઘવર્ષ ૧લાનાં તાજેતર પ્રસિદ્ધ થએલાં સન્માનનાં તામ્રપત્રોમાં આપેલ છે કે બાળરાજા, પાતાલમલની મદદથી પિતાનું રાજ્ય પાછું મેળવી શકો. આ પાતાલમલ કદાચ કોઈ સગે અગર ખંડિયે રાજ હાય જેણે કકીને મદદ કરી હોય અગર ડો. ભગવાનલાલે કર્યું છે તેમ પાતાલમલ માત્ર કર્ક બિરૂદ જ હેય.
આમાંના ઘણાખરા કે બીજા તામ્રપત્રોમાંથી જાણીતા છે. શ્લોક ૨ થી ૨૧ આજ રાજના નવસારીના તામ્રપત્રોમાંના લેક ૧ થી ૨૦ સાથે મળતા આવે છે, તથા ક ૨૩-૧૪ અને ૨૬–૨૮ તેજ દાનના શ્લોક ૨૧ થી ૩૫ સાથે મળતા આવે છે. શ્લોક ૩૯ ધ્રુવના વડેદરાનાં તામ્રપત્રામાં મળે છે અને લેા. ૨૨ અને ૪૦ ગેવિંદ ૩જાનાં પિઠણુનાં તામ્રપત્રોની ૫. ૩૮૩૯ અને ૪૧-૪૨ સાથે મળે છે. પ્લે ૨૫ જ એક નવો છે જેની ઐતિહાસિક ઉપયોગિતા બતાવી છે.
દાનવર્ણન ગદ્યમાં આપ્યા પછી શાપના ચાલકો અને અંતમાં જૈન ધર્મની પ્રશંસા છે શ્લોકમાં આપી છે. દાનમાં કર્કના હસ્તાક્ષર છે, પણ તે બીજું દાનપત્રોમાં છે તેમ કરી લિપિમાં હોવા જોઈએ. તેથી દત્તયં ઈત્યાદિ શબ્દો કકકના હસ્તાક્ષર હશે કે નહીં, તે શંકાસ્પદ છે. કક્કના સુલેહ અને લડાઇ ખાતાના મંત્રી કલપુત્ર શ્રીદુર્ગભટ્ટને પુત્ર નારાયણે આ દાનને લેખક છે. વડોદરાના ૮૧૧-૧૨ ની સાલના તેમ જ નવસારીના ૮૧૭ નાં દાનપત્રોને લેખક નેમાદિત્ય આ નારાયણને ભાઈ હતા. નારાયણ તેના પિતા પછી સુલેહ તથા લડાઈ ખાતાને મંત્રી નિમાયા હતા.
૧ ઈ. એ. વો. ૫ પા. ૧૪૭, ૨ જ, બો. બે, રા. એ, સે. ૨. ૨૦ ૫ ૧૩૫. ૩ ઈ. એ. વ. ૧૪ પા. ૧૯૯ ૪ એ. ઈ. વ. ૧૮ પા. ૪૮.
લેખ ૫૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com