________________
TE
गुजरातना ऐतिहासिक लेख
માદ
ઉત્તર હિન્દમાં હાય, અગર મી. સી. વી. વૈદ્યના' અભિપ્રાય મુજખ મહારાષ્ટ્રમાં હૈાય તે ગુજરાત ઉપર રાજ્ય લાવનાર યુવરાને ત્યાં એકાદ સદી રહ્યા બાદ દક્ષિણ હિન્દની પ્રાચીન કૅનેરી લિપિ પેાતાની માતૃલિપિ તરીકે શી રીતે માન્ય રાખતા હશે તે સમજી શકાતું નથી. એ વાત ખરી છે કે રાષ્ટ્રકૂટ રાજ્ય ઈ. સ. ૭૭૭ લગભગ કર્ણાટક અને માઇસેારના રાજ્ય પર્યંત વિસ્તાર પામેલું હતું; છતાં જો તે વંશનું મૂળ થાન મહારાષ્ટ્ર અગર ઉત્તરહિન્દમાં હાત તા તે વંશના ગુજરાત ઉપર રાજ્ય કરવા માકલેલા રાજા, એક સદી જેટલા સમય સુધી ત્યાં રહ્યા પોતાની સહીમાં રજપૂતાના, મહારાષ્ટ્ર અગર ગુજરાતમાં ચાલતી લિપિ વાપરવાને બદલે છેક કર્ણાટકમાં વપરાતી લિપિ વાપરત નહીં. અમેઘવર્ષ પહેલાની ખાલ્યાવસ્થા દરમીઆન લાંખા વખત સુધી માલખેડનું રાજ્ય કક્ક ચલાવતા હતા. તેટલામાટે તે અને કદાચ તેના દીકરા ધ્રુવ ૧ લા ને માલડમાં ચાલતી જૂની કેનેરી લિપિ આવડતી હાય અને પેાતાનાં દાનપત્રામાં તે લિપિ વાપરી હાય, એ સંભવિત છે, પરંતુ આ દાનપત્રના સમયમાં ગુજરાતશાખાને માલખેડ સાથે કાંઈ પણ નિકટ સંબંધ હતા નહીં અને જો કૅનેરી લિપિ આ રાજાએાની માતૃલિપિ હાવ નહીં તેા આટલી લાંખી મુદત ગુજરાતમાં રહ્યા માદ ધ્રુવ બીજાએ પાતાના આ દાનપત્રમાં જૂની કેનેરી લિપિ વાપરી હાત નહીં. બુંદેલખંડની પ્રજાને પેાતાની જિતની હકીકત જાહેર કરવા ન્યુરાના લેખમાં, પ્રધાનવંશના રાજા કૃષ્ણ ૩ જાએ કેનરી લિપિ અને ભાષા વાપરી છે, તે ઉપરથી પણ એમ જણાય છે કે માલખેડના રાષ્ટ્રકૂટ રાજાએનું મૂળ સ્થાન મહારાષ્ટ્ર, તેલંગણુ અગર ઉત્તરહિન્દ નહીં, પણ કર્ણાટક હતું. આ રાષ્ટ્રકૂટના મૂળ સ્થાનના આખા પ્રશ્ન અહીં ચર્ચી શકાય નહીં. અહીં તે માત્ર ગુજરાત શાખાના રાજાઓનાં દાનપામાંની સહીની લિપિ ઉપરથી આ પ્રશ્ન ઉપર ઘેાડું અજવાળું પાડવાના ઇરાદા છે.
લિપિ સંબંધી નીચેની હકીકત નોંધ લેવા જેવી છે. શરૂવાતમાં એ ચહ્ન રૂપે છે. ‘’ અને શ’ નાં બન્ને સ્વરૂપ સાથે સાથે વપરાયાં છે. જીએ પં. ૩ રાનપુરાઽલિ, અને પં. ૭ શતઋતુ અને પં. ૮ શાળનુંલદશ:, ક્ષ ' કેટલેક ઠેકાણે બહુ જ વળાકવાળા લખેલા છે; જેમકે પં. ૧૪ માં વૈધવ્યવ્રુક્ષ અને ક્ષળવળ, પરંતુ પૃ. ૨૪ માં ક્ષ્મીમાર્ માં તેના બન્ને મૂળાક્ષરો જૂદા પાડી શકાય છે. લેખમાં ત્ અને ૬ બન્ને ખાડા મળી આવે છે. પરંતુ વિરામચિહ્ન એ રીતે લખાયું છે. પં. ૧૧માં મૃત્યુ અને ૫. ૪૪ માં ર્િ માં સ્ ને માટે ઉભા લીંટા અને તેની ડાબી બાજુએ ટપકું છે. ૫. ૨૦ માં વણમોમૂત્ર અને પં. ૬૨ માં દુઘાવ માં એક ઉપર બીજો એમ કાંસ વપરાયા છે. આ ચિહ્ન પં. ૩૭ ના ચિત્ર માં ઉંધી રીતે એટલે નાના ઉપર અને મેાટા નીચે એમ લખેલ છે. પં. ૭૧ માં મુળનામ નું વિરામ હાલની દેવનાગરી માફ્ક લખાયું છે. એક જ શબ્દ બે વાર વાંચવાના હોય ત્યાં તે શબ્દ પછી ખગડા, લખવામાં આવેલ છે. ચર્ચ ૨ એટલે યસ્યવસ્ય સમજવું, પં. ૪૭ માંના અવગ્રહ હાલના જેવા જ લખાયા છે.
દાનપત્રની ભાષા સળંગ સંસ્કૃત છે, જોકે સંધિમાં ઘેાડી લેા છે. દાનવિભાગ ગદ્ય છે, જ્યારે બાકીના બધા લેખ પદ્યમાં છે. ય ને બદલે = વાપરેલે છે. ૨ પછીના વ્યંજન એવડા લખેલે છે. અનુસ્વાર માટે ટપકું વાપરેલું છે. દંતસ્થાની વ્યંજન પહેલાં તેના ન કરેલા છે. પણ કંઠસ્થાની અને તાન્ય પહેલાં ન અગર - કરેલ નથી. સંધિ ખરાખર જાળવી છે, છતાં શ્લા. ૧૫ ૧૬, ૧૯ અને ૨૬ માં ગોટાળેા કરેલ છે.
૫. ૪૯-૫૦ માં સાલ આપેલી છે, પણ તેમાં ભૂલ છે. ભૂલ સુધારીને નીચે મુજબ વાંચી શકાય છે. રૃપાણાતીતસંચલન તેવુ વઘુત્તરેવુ. સદી મતાવનારા શબ્દ ભૂલથી રહી ગએલ છે, પણ તે પુરેપુ પહેલાં અધ્યુ હશે, એમ નિઃશંક કહી શકાય, જેથી દાનપત્રની સાલ શક ૮૦૬ છે.
૧ હીસ્ટ્રી એક્ મીડીવલ ઇંડિઆ. વેા. ૨ પા, ૧૫૨-૫૩. ૨ આ જ રાનના બગુમરાના ૪. સ ૮૬૭ ના દાનપત્રમાં ( ઈ. એ. ના, ૧૧ પા. ૧૮૧ ) તેમ જ ઇન્તિદુર્ગના તે જ સાલના દાનપત્રમાં સહી મૂળ દેવનાગરીમાં છે. એનું કારણ એમ હાવું જોઈએ કે લેખકે રા ઓએ વાપરેલી અસલ લિપિ કાતરવાના પ્રયાસ નહીં કર્યાં હાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com