________________
ध्रुष २जानु नवु दानपत्र
૧૭
સિવાય બીજે કઈ આ વલભ હવે જોઈએ નહીં. સંજાનના પતરામાં તેમજ નીલગુડના લેખમાં પૃથિવીવલલભ અને લક્ષમીવલ્લભ એવાં બે વલ્લભાત બિરૂદ તેને લગાડેલાં છે. ઈ. ૮૩૫ પછી તરતમાં મળ શાખા અને ગુજરાત શાખા વચ્ચેને નેહસંબંધ નાશ પામ્યા હતા. કાં તે અલવર્ષ કુત ની નીવડયે અને કાં તે અમેઘવષને ગાદી ઉપર પુનઃ સ્થાપનાર પોતાને પિતા હતે, એ ખ્યાલથી ધ્રુવ ૧ વધારે ઉદ્ધત થયે હે જોઈએ. બન્ને વચ્ચે યુદ્ધ થયું અને ધવ મરાયે. . ૨૩ માં લખેલ છે કે વલભના લકરને હરાવ્યું, જો કે તેમ કરતાં ધ્રુવને પોતાની જીલગી ખાવી પડી. પણ આ હકીકત તદ્દન સત્ય સંભવતી નથી. કારણ શ્લો. ૨૫ માં કહે છે કે ધ્રુવના પુત્ર અકાલવર્ષને પિતાના રાજ્યને ફરી કબજો લેવો પડે. અકાલવર્ષનું તે કામ સરળ ન હોત, કારણુ પિતાના મૃત્યુ પછી તેના કેટલાક અનુયાયીઓએ તેને તજી દીધું હતું. તેની જિત ખરેખર થઈ હોય એમ માનીએ, તેપણ તેથી તેના પુત્ર અને વારસ ધ્રુવને માર્ગ સરલ થયા ન . . ૨૮ માં કહે છે કે જોરદાર ગુર્જરનું લશ્કર તેના ઉપર ચઢી આવ્યું હતું, તેના ભાઈમાંના એક મને મળી ગયું અને વલલભ અર્થાત અમાઘવ તેને મદદ કરવા ના પી. જે ગુજએ પ્રવ ૨ જા ઉપર ચઢાઈ કરી હતી તે ચાપોત્કટ હતા, એમ બુહલરે સૂચવ્યું છે. પણ આ મત રદ કરવું જોઈએ, કારણ ઇ. સ. ૮૬૭ ના ધ્રુવ ૨ જાના તામ્રપત્રમાં ગ્લ. ૪૧ માં, ઘોડેસ્વાર માટે પ્રસિદ્ધ અને રાષ્ટ્રકટના પ્રતિસ્પર્ધી તરીકે બળવાન મિહિરને ઉલેખ છે." આ મિહિર પ્રતીહાર રાજા ભેજ ૧ લા સિવાય બીજે કઈ હોઈ શકે નહીં. આ ઉપરથી સમજાય છે કે પ્રતીહાર અને રાષ્ટ્રકૂટ વચ્ચેની જૂની અને ઇતિહાસ પ્રસિદ્ધ દુશ્મનાવટ અમેઘવર્ષના રાજપર્યંત ચાલુ હતી. મૂળ શાખા અને ગુજરાત શાખા વચ્ચેના વૈમનસ્યને લાભ લઈને
જે ગુજરાત ઉપર ચઢાઈ કરી હતી. આ દાનપત્રમાં લખેલ છે કે ગુર્જરોને હુમલો ધ્રુવ એકલે હાથે હઠાવ્યો હતે; પણ તે નાનો રાજા હતા અને ગુજરાતનું રાજ્ય ગુર્જર પ્રતીહારના હાથમાં જશે, એવી શંકાથી અમોઘવર્ષ આખરે તેની મહતમાં ધાયો હોય. બગુમરાના દાનપત્રમાંથી આપણે જાણી શકીએ છઈએ કે તેના પછીના કૃષ્ણને ગુર્જર-પ્રતીહાર સામે અમેઘવર્ષ પછીના કૃષ્ણ બીજાને મદદ કરી હતી. ધ્રુવ અને અમોઘવર્ષના સંબંધમાં પણ તેમ બન્યું હોય એ સંભવિત છે.
ધ્રુવ ૨જો અને ત્યારપછીના કૃષ્ણ ૨ જા વચ્ચેનો સંબંધ અજ્ઞાત છે, અને આ દાનપત્રથી તેના ઉપર નવું અજવાળું પડે છે. કર્કન એ દીકરા દક્તિવર્મન જેને ઈ. સ. ૮૧૨ ના વડોદરાના દાનપત્રમાં દતક તરીકે વર્ણવ્યો છે તેને દીકરો આ કણ હોય, એ અસંભવિત નથી, એમ ડ. ભગવાનલાલ માનતા હતા. પરંતુ દક્તિવર્મનને દીકરા જે ઇ. સ. ૮૧૨ માં ઉમરલાયક યુવરાજ હતું તે, આ દાનપત્રમાં બતાવ્યા પ્રમાણે, અને તેના ભાઈના વશમાં ત્રણ પેઢી સુધી ગાદી ગયા બાદ, ૭૨ વર્ષ પછી ગાદીએ આવે તે બહુ અસંભવિત છે. બગુમરાના દાનપત્રમાં વર્ણવેલ દતિવર્મન ધ્રુવ બીજાને ના ભાઈ હતું, એ ચોકકસ છે. બગુમરા દાનપત્રમાં એમ પણ લખેલ છે કે ધ્રુવ બીજા પછી ગાદીએ આવનાર કૃષ્ણ અકાલવર્ષ, કર્કના દીકરા દન્તિવર્મન ને દીકરે હતા. પણ આ દાનપત્ર બહુ અપૂર્ણ છે અને કર્ક પછી ગુજરાત ઉપર ચોક્કસ રાજ્યકરેલ
૧ એ. ઇ.વ. ૨ પા. ૨૪૮ મે આપેલ ઇ. સ. ૮૧૧ ના પઠારીને સ્તંભ ઉપરના લેખમાં વર્ણવેલ રાષ્ટ્રઢ રાન પાગલ આ વઢળ હઈ શકે નહીં. તેમાં લખેલ છે કે પરબલના પિતામહના મોટા ભાઈએ કર્ણાટકના લકરને હરાવી હટ જિલી લીધો હતો અને પરબલે નામાવલોક નામના રાનને સખત પરાજય કર્યો હતો. પણ તેમાં પરબલ અગર તેના કોઈ પણ પૂર્વજને વલ્લભનું બિરૂદ ન હતું. ઉપર હેલી લાટની જિત ઇ. સ. ૮૩૫ પહેલાં ઘણે વખતે થઈ હતી કોઇએ. પરબત પોતે ઇ. સ. ૯૬૧ માં રાજ્ય કરતો હતો. પબલના દુશમનનું નામ નાગાવલોક હતું અને ગુર્જર શાખાના કેઈ પણું રાનનું તે બિરૂદ નહોતું. ૨ એ, ઈ. જે. ૧ પા. ૯૯, ૩ ઇ. સ. ૮૩૫ ના વકરાના ધ્રુવના
ન૫ત્રમાં વલણ સાથેના યુદ્ધનો ઉલ્લેખ નથી. ૪ ઈ. એ. . ૧૨ પા. ૧૮. ૫ ઈ. એ. વો. ૧૨ પા. ૧૭૯ ૧ ઈ. એ. જે. ૧૩ ૫ ૬૭. ૭ ઈ. એ. વો. ૧૨ પા ૧૫૮ ૮ છે. ગે, વિ. ૧ પાર્ટ ૧ લો ૫, ૧૨૭-૨૮
લેખ ૬૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com