________________
कर्कराज सुवर्णवर्धनां सुरतनां ताम्रपत्रो
१२१
કરેલા છે. ૫. ૨૪ માં ીયતે શબ્દના શેિ અને ની ખહુ જ વિચિત્ર રીતે કાતરેલા છે અને પં. ૨૫ માં સત્તુથૈઃ માં થૈ ના ગાળા પણ બેદરકારીને લીધે જ કાતરેલા છે.
લિપિ ઉત્તર વિભાગની લિપિને મળતી અને પૈઠણુ વણી ડિšારી, અને રાધનપુરનાં ગાવિન્દ ત્રીજાનાં પતરાંમાં છે તેવી જ છે. ૫, ૮ માં રાષ્ટ્રકૂટ શબ્દના ૬ સિવાય બીજે કાંઈ દક્ષિણ વિભાગની લિપિની અસર નથી.
દાનપત્રને અંતે છેલ્લી બે પંક્તિની વચમાં એ પાદચિહ્ન ચિતરેલાં છે તે જે સંસ્થાને દાન આપેલું છે તે સંસ્થામાં પૂજાતા મહાવીરનાં પગલાં હાવા સંભવ છે.
ભાષા સંસ્કૃત છે અને તે ઘણે ભાગે શુદ્ધ છે, જો કે કયાંક કયાંક ભૂલે કરેલી છે.
.
નાગસારિકા એટલે હાલની નવસારીમાંની જૈન સંસ્થાને એક ખેતર દાનમાં આપ્યાની હકીકત આ દાનપત્રમાં છે. પં. ૪ર-૪૭ માં લખેલ છે કે ઇંદ્રરાજના દીકરા સુવર્ણવર્ષ ઠક્કરાજ વિડ્ડકામાં છાવણી નાંખીને રહ્યો હા, ત્યારે શક સંવત ૭૪૩( ગત )ના વૈશાખ માસની પૂનમે (ઈ. સ. ૮૨૧ ના એપ્રિલની તારીખ ૨૧ વાર રવિના રાજ ) તેણે હિરણ્ય ચેાગા જે દેખીતી રીતે ખેતરનું નામ હાવું ોઇએ, જે ખેતરને દ્વાપુ નામના માણુસની માલિકીની અગર તેણે ખાંધેલી વાવમાંથી પાણી પાતું હતું તે મલ્લવાદના શિષ્ય સુમતિના શિષ્ય જૈનગુરૂ અપરાજિતને આપવામાં આવ્યું હતું. મલ્લવાદ્ધિના ચેાથે। અક્ષર સ્પષ્ટ નથી. તે ‘ રિ, ’· ટ્વિ· અગર ‘ડિ’ વંચાય તેમ છે. પ્રથમ ‘રિ’ લખેલ તેને સુધારવાનેા પ્રયત્ન કરેલ છે. તેને દ્વિ બનાવ્યા કે ડિ તે સ્પષ્ટ નથી, એ નામ મલવાદિન નહીં, પણ મલ્લવાદિક્ હાવું જોઇએ. નવસારીના મઢના સ્થાપક મલ્લવાદિન્ ધર્માંત્તરાચાર્યની ન્યાયમિન્દટીકા ઉપર ધર્માંત્તર ટિપ્પણુક નામની ટીકા લખનાર મલ વાદિન જ ડૅાય એ સંભવિત છે. ડા. સતીષચંદ્ર વિદ્યાભ્ષણે મતાવ્યું છે કે આ મલ્લવાદિસ્ ૯ મી સદીના પૂર્વાર્ધમાં અગર દશમી સદીના ઉત્તરાર્ધમાં થયા હશે. આ દાનપત્ર ખતાવે છે કે પહેલી અટળ સાચી હાવી જોઇએ. ઇ. સ. ૮૨૧ ની સાલના દાનપત્રમાં દાન લેનાર મલ્લવાદિના શિષ્યના શિષ્ય લખ્યા છે તેથી મલ્લવાદિન્ દશમી સદીના ઉત્તરાર્ધમાં થયાનું સંભવતું નથી, તેને આઠમી સદીની છેલી પચીસીમાં મૂકવા જોઇએ. ડો. વિદ્યાભ્ષણના મત પ્રમાણે ધર્મોત્તરાચાર્ય કે જેની કૃતિ ઉપર મલ્લવાદિએ ટીકા લખી છે તે આશરે ૮૪૭ ઈ. સ. માં થયાનું આપણે સ્વીકારીએ, તે ઉપરના નિર્ણય ટકી શકે નહીં. પશુ તેના તે મત ખાટા છે, કારણ તેના આધાર વનપાલ રાજા મંગાળામાં ઈ. સ. ૮૪૭માં રાજ્ય કરતા હતા, એ બીન સાબિત થએલી હકીકત
ઉપર છે.
મલ્લવાહિનૢ અને તેના શિષ્યા દિગમ્બર વિભાગના મુખ્ય મૂલસંઘની શાખા સેન સંઘના હતા. પટ્ટાવલિમાં લખેલ છે કે ઇ. સ. પહેલી સદીમાં દેવસંઘ, નન્દિસંધ, અને સેનસંઘ નામના ત્રણ પેટાસંઘા મૂલસંઘમાંથી ઉત્પન્ન થયા. આ દાનપત્રમાંના વાસ્તુઃ શબ્દથી આ ચાર પેટાસંઘાના ઉલ્લેખ કરાયા છે. પટ્ટાલિને આ ઉપરથી લેખમાંથી પુરાવા મળે છે. અત્યારે નવસારીના પાર્શ્વનાથના મંદિરમાં બે મઠો છે, જેમાંના એક પુરૂષા માટે અને ખીન્ને સ્ત્રીઓ માટે છે. તે મંદિર શ્વેતાંખર પંથનું છે અને તેની મરામત થાય છે. અસલ તે ૧૩ મી સદીમાં વસ્તુપાલે બંધાવ્યું હતું, એવી માન્યતા છે. લેાકપ્રિય સંઘને માટે તે મુજબ વસ્તુપાલે મંદિર,બંધાવ્યું. હાય, એમ સંભવે છે અને તેથી શ્વેતાંબર પંથ તે મંદિરથી પણ જૂના છે, એમ સ્વીકારવું એઇએ.
૧ છાપ ઉપરથી તે શબ્દ સ્પષ્ટ રીતે મલવાદ નહીં, પણ મલધારિ વંચાય છે. ( તંત્રી ) ૨ હીસ્ટ્રો એક્ ઇન્ડિયન લેાછા પા. ૧૯૪-૪, ૩ એન્સાઈલે પીઢીઆ આક્ રલીજીયન એન્ડ એથિસ વેા, ૭ પા. ૪૯૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com