________________
१३६
गुजरातना ऐतिहासिक लेख
મદદ લેવા દક્ષિણમાં જવું પડયું હાય. ત્યાં પોતાના કુટુમ્બીએમાં હક્કદાર વારસ અમેઘવર્ષને ગાદી ન આપવાની હીલચાલ જોઈ હાય અને કુદરતી રીતે વ્યાજબી હૈદારને મદદ આપીને ગાદીએ તેણે બેસાય હાય. બદલામાં અમેઘવર્ષ પાસેથી ગુજરાતમાં ગાદી પચાવી પાડનાર ગોવિંદરાજને હરાવવા માટે મદદ માગી હેાય. વધુ વિગત ન મળે ત્યાં સુધી કાંઇ ચાકસ નિર્ણય ઉપર આવી શકાય નહીં અને ઉપરનાં એ અનુમાનમાંથી કયું ખરું છે તે ઇતિહાસના અભ્યાસીએએ પેાતપાતે તુલના કરી લેવી રહી.
કર્ક અને ગેવિંદ ખન્ને ભાઇએ એકી સાથે રાજ્ય કરતા એવી માન્યતા પણ સંભવતી નથી, કારણુ તેમ હેાય તે। દાનપત્રમાં તે હકીકત આપેલી હૈાવી જોઈએ. ખન્ને ભાઇએએ વડોદરા પાસેની જમીન દાનમાં આપી છે અને વટપદ્રક ગામ દાનમાં અપાયાનું અગર સીમા તરીકે વર્ણવ્યાનું મંન્નેનાં દાનપત્રામાં જોવામાં આવે છે. ગુજરાતના આવા બે નાના વિભાગ થઈ શકે, એ કલ્પી શકાતું નથી.
કકર્મની અને અમેઘવર્ષની બન્નેની સહી આ દાનપત્રમાં છે તેના પ્રત્યેાજન માટે ખાસ વિચાર કરવા જરૂરીયાત ઉભી થાય છે. કારણુ માન્યખેટની મૂળ શાખા અને ગુજરાત શાખા વચ્ચેના સંબંધ ઉપર તેનાથી અજવાળું પડે છે. ગુજરાત શાખાના રાજાએ હમ્મેશાં પેાતાને મહાસામન્તાધિપતિ લખે છે અને કેટલેક ઠેકાણે લાટીય અથવા લાટેશ્વર મણ્ડલના રાજા તરીકે ઓળખાવે છે. પરંતુ સૌથી પ્રથમ આ લેખમાં સામન્ત અને મહારાજા બન્નેની સહી જેવામાં આવે છે. તે ઉપરથી એમ સમજી શકાય કે કર્યું અમેાઘવર્ષને મહારાજા તરીકે સ્વીકારે છે. કર્કના સહુથી પહેલા લેખમાં તેની પોતાની જ સહી છે ( શ. સં. ૭૩૪ ). ત્યાર પછીના શ. ૭૩૮ અને ૭૪૩ માં પણ પેાતાની જ સહી છે અને મહારાજા અમેાઘવર્ષની સહી નથી. શ. ૭૩૫ ના તેરખેડેના લેખમાં તેના ભાઇ ગાવિંદરાજ પાતાને ભૂપાલ લખે છે અને બુદ્ધવર્ષ કે જેને સીંહરખ્ખી ખારગામ આપ્યાં હતાં તેને મહાસામન્ત લખ્યા છે. આમાં ગાવિંદ અગર કર્કની તેમ જ મહારાજાની કેાઈની સહી નથી. શ. ૭૩૪ થી ૭૪૬ સુધીમાં કેાઇની સહી નથી અને ત્યારબાદ શ. ૭૪૬ માં બન્નેની સહી પહેલી વાર આવે છે તે હકીકત ધ્યાનમાં રાખવા જેવી છે. ખીજા લેખેામાં મહારાજાએનાં નામ આવે છે ખરાં, પણ તેમની સહી સેવામાં આવતી નથી.
ગુજરાત શાખાના રાજાઓનાં બધાં દાનપત્ર ભૌગોલિક દષ્ટિએ વડોદરા રાજય માટે ખાસ ઉપયોગી છે, કારણ કે ઘણાંખરાં દાનમાં આપેલાં તેમજ વર્ણવેલાં ગામેા વડેદરા રાજ્યની હદમાં આવેલાં છે. તેનાં બધાં સ્થળેા આળખવાના પ્રયાસ આ લેખમાં અસ્થાને ગણાય, તેથી આંહી માત્ર કર્કના લેખેામાંનાં સ્થળેા તપાસવામાં આવશે કે જેથી આગળની ભૂલા સુધરી જાય. પહેલા( દાનપત્ર )માં વટપદ્રક અથવા વટપુર દાનમાં આપેલું છે. તે અંકેટ્ટક ચેારાશી ગામના વિષયમાં આવેલું હતું. અને તેની ઉત્તરે વશ્વાચ્છ, દક્ષિણે મહાસેનક તળાવ, પૂર્વે
૧ ઇ. એ. વે, ૧૨ યા, ૧૫૮ ૨ ૪. એ. વા. ૩ પા. ૫૩. ૩ સુરતનાં દાનપત્રામાંનાં સ્થળે હું ચર્ચતા નથી, કારણ ડે. અતેકર માને છે કે તે બધાં નવસારી મહાલમાં આવેલાં છે, પરંતુ ક'નું રાજ્ય મહી અને નર્મદા વચ્ચે હતું તેથી તે મત સ્વીકારી શકાય તેમ નથી. નવસારી માંન ના તાખામાં હોવાનું તે લેખ સિવાય ખીન્ન લેખામાંથી જણાયુ નથી, ડૉ, અતેર નાગસારિકાને નવસારી માને છે અને પૂરાવી નદીને પૂછ્યું માને છે અને વૃદ્ધિકા નદીને વડકીની ખાડી માને છે, જે નવસારીથી દક્ષિણે ૩૦ માઈલ ઉપર આવેલી છે. નાસાાિપ્રતિહ એટલે નાગસારિકાની પાસે આવેલું અમ્બાપાટક ગામને પૂર્ણાની ખીજી બાજુએ ૫ માઈલ છેટે આવેલુ` આમદપુર માને છે; અને દાતા ૩૦ માઇલ ઉપર હેવા છતાં જૈન આચાર્ચને વાપી શા માટે આપી હશે તેનું કારણ કલ્પી શકાતું નથી. ખરૂં પૂરું તે તે બધાં સ્થળે માટે મને હુ જ શંકા રહે છે, જો કે હું તેનાથી વધુ સારી રીતે તેમને શેાધી શકયા નથી, જુએ. એ. ઇ. વા, ૨૧ પા, ૧૩૩ [ ૩૪, અતેર કહે છે, કે ગુજરાતમાં ખેતરા વાવના નામથી ઓળખાતાં અને હિરણ્યયેાગાઢાસુ વાપી એ ખેતરનુ નામ છે, તંત્રી ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com