________________
मोरबी ताम्रपत्र
तेती समानां शतपंचके । गौते ददावदो नृपः सोपरागेर्कमंडले ॥ लसद्वर्णालीकं समुचि
तपदन्यासरुचिरसदाम्नायेनाग्रं नृगनधु[ हु ? ]षकल्पस्य नृपतेः । मुखस्थेनामांतं द्विनमि
व शिवस्वस्तिवचसा लिखज्जज्ञाग्योद[ : ] शुचित [ र ]मना [ : ] शासनमिति संवत् १८५
फाल्गुनसुदि ५ स्वहस्तोयं श्रीजांइकस्य शंकरसुतदेद्दकेमु [ नो ]त्किरितं ॥ ६ ॥
ભાષાન્તર
પોતાના માતાપિતાના શ્રેયાર્થે પાણી અર્થ સહિત સૂર્યગ્રહણુને સમયે બ્રાહ્મણા અને સીહાત્યિના પુત્રા જજનકને હુણુ અગ્રહારમાં વસતા, શાડિય ગાત્રના અને મૈત્રાયણિ શાખાના તેને પુત્રપૌત્રાનુભાગ્ય યાવચંદ્રદિવાકરો દાનમાં અર્પણ કરેલ છે. આ દાન બ્રહ્મયજ્ઞા જેવા કે અલિ, ચરૂ વૈશ્વદેવ વિગેરે માટે આપેલું છે. કેાઈ પણ રાજપુરૂષે આ લેફ્રાને ઉપોગ કરવામાં બાધા કરવી નહીં. અને ભૂમિદાનનું ફળ સામાન્ય જોઈ ભાવિ રાજાએએ પણ, ઐશ્વર્ય અનિત્ય છે, માનુષ્ય પ્રખળ વાયુથી ચાલતાં કમલપત્ર પરનાં અશ્રુ સમાન છે, અને જીવિત દુઃખવાળું અને ક્ષણિક માનીને, મહામહેનતે ભેગી કરેલી લક્ષ્મી બળવાન વાયુથી કંપમાન દીપની પેઠે ચંચલ છે, એમ વિચારીને અને વાચ્યતામાંથી ખચવાને, અને કલંક રહિત શરા ચંદ્રથી શેલતાં નભની પેઠે શ્વેત યશથી શેશભાયમાન દેખાવવા માટે અને પવિત્ર મનેાવૃત્તિ મેળવવા માટે અમારી યાચનાથી આ દાનને અનુમેદન આપવું અને તેનું રક્ષણ કરવું, વળી, વ્યાસાદિ મુનિશ્માએ કહેલાં અને પૂર્વના ધાર્મક નૃપતિએ ખતાવેલાં પાંચ મહાપાતકા ઉપર વિચાર કરીને અમારાથી વારંવાર યાચના કરાએલા એવા ભાવિ રાજાએએ નીચેનું સ્મૃતિકારાના વચનનું સ્મરણ કરવું—
( અંહિ રીવાજ મુખના શાસનના શ્લેÎા છે )
ગુપ્તનાં પાંચસે અને પંચાશી વર્ષ પસાર થએલા સમયે, રાજાએ સૂર્યગ્રહને સમયે આ દાન કર્યું છે. રાજાનું આશાસન પત્ર નિર્મલ બુદ્ધિવાળા જન્નાગ્યે લખેલું છે, જે નૃગ અને નહુષની રિફાઈ કરતા હતા. આ શાસનપત્ર ઉચિત પન્યાસથીચિર અને શિવ અને સ્વસ્તિવચનથી પવિત્ર લાગતું હતું. સંવત ૫૮૫ ફાલ્ગુન સુદ ૫ જાઈકના સ્વહસ્ત છે. શંકરના પુત્ર દેકે કાતરેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com