________________
गुजरातना ऐतिहासिक लेख ા તેમ જ પ્રમાણ પ્રાન્તના ૯ પ્રજામાત્ય ' અાપવાના કરેની પણ નોંધ આ દાનપત્રમાં છે. રાઉલ ઉચ્છદેવ અને બીજા આઠ ટ્રસ્ટીઓને મંદિરની દેખરેખ રાખવાનું અને એક સમારકના તાબા નીચેની વસુલાતના વહીવટનું કાર્ય સંપવામાં આવ્યું હતું.
દાનપત્રની ભાષા અર્જુનદેવના દાનપત્ર'ના જેવા જ ખરાબ સંરકૃતમાં છે. ઘણુ નામનાં ખાસ કરીને વિશેષ નામોનાં રૂપાંતર કર્યો નથી. (પતરૂં ૧, ૫. ૧૨–૧૪પતરું ૨, ૫. ૨, અને પં. ૧૧) (પતરું , પં. ૮, ૧૪ પતરૂં ૨, ૫. ૪ થી ૬) એક વાર રમૈઝ અને વક, દ્રા -
પવને બદલે આવે છે. પુત્ર ને બદલે હંમેશાં નું ગ્રામ્ય રૂપ વાપર્યું છે.
દાનપત્રના લખાણમાં, વ્યંજનના કેટલાક સમૂહો બેદરકારીથી કતરેલા છે. માટે જૂની તથા નવી અને નિશાનીઓ વાપરી છે, એ ખાસ જણાવવા ગ્ય છે. (પતરૂં ૧ ૫. ૧૪ ). અંત્ય “” બે વાર ખેડે લખે છે, (“ઇ” માં પતરું ૨ પં. ૭, અને થાવ' માં પતરું ૨, ૫.૧૪). દાનની શરૂવાતના શબ્દ “મ' ના બન્ને અક્ષરોનું રૂપ જુની પદ્ધતિનું છે.
૫ ઈ. એવ. ૧૧ પા. ૨૪૧ ૨ સાખડા નામને રૂપાન્તર કરવા મળે જ પ્રત્યય લગાડેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com