________________
गुजरातना ऐतिहासिक लेख २२ लादक्ष युधिष्ठिर [1] महीं महिमतश्रेिष्ठ दानाच्छ्योनुपालनं ॥ विन्ध्याटवीष्वतो ૨૩ વાગ]ોટવાસિન [I] કૃષ્ણામિનાયને પૂર્વતાત્તિ २४ महाप्रतिहारगोपाध्यकपापिताज्ञया सान्धिविग्रहिकरेवाध्यकदूतकं २५ लि[ खि ]तं विष्णुशेणेनेति ॥ सं. २०० ९० २ कार्तिक शु. १० ५
ભાષાન્તર છે સ્વતિ ! ભરૂકચ્છમાંથી મહાસામન્ત મહારાજ શ્રીસંગમસીહ (સિંહ) પિતાના સમસ્ત રાજસ્થાનીય, ઉપરિક, કુમારામાત્ય, વિષયપતિ, આરક્ષિ, દ્રાંગિક, કુલપુત્રક, ચાટ, ભટ, આદિ અને હુકમને અમલકરનારાઓને, કુશળ પૂછી નીચેનું શાસન કરે છે–
તમને જાહેર થાઓ કે, અમારાં માતાપિતા અને અમારા પુણ્યયશની પ્રાપ્તિ અર્થે પુણ્યવતી મહાકાર્તિકી તિથિ નિમિત્તે પાણીને અર્થથી અમારાથી અન્તર્મદા વિષયમાં આવેલું સેણુવ્વા ગામ ભરૂકચ્છના (નીચે જણાવેલા) છન્દગિ ગોત્રના, છગ સબ્રહ્મચારિ બ્રાહ્મણ અનન્તદત્ત તથા ગાલવગેત્રના છગ સબ્રહ્મચારી પ્રજાપતિશર્મ તથા લૌકાક્ષિત્રના અવષ્ણુ સબ્રહ્મચારિ શિવદેવ તથા લોહાયન ગેત્રના અવચ્ચે સબ્રહ્મચારિ ભાણદેવ તથા પçિ (?) ગોત્રના બાદ (બહુચ) સબ્રહ્મચારિ ભવરૂથિને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, હવન, પચ્ચ મહાયજ્ઞ આદિ અનુષ્ઠાન અર્થે, ચંદ્ર, સુરજ, સાગર, ગ્રહ, નક્ષત્ર, અને પૃથ્વીના અસ્તિત્વકાળ સુધી, ઉગ સહિત, ઉપરિકર સહિત, ભૂતવાત પ્રત્યાય સહિત, ચાટ અને ભટના પ્રવેશ મુક્ત, ભૂમિ, ચ્છિદ્રના ન્યાયથી, પુત્ર, પૌત્ર અને વંશજોના ઉપગ માટે અપાયું છે. આથી આ બ્રાહ્મણને
જ્યારે તેઓ દેવાએલી ભૂમિને બ્રહ્મદેય અને અગ્રતારના નિયમ અનુસાર ઉપભેગ કરે, ખેતી કરે ખેતી કરાવે, અથવા અન્યને તે સેપે ત્યારે કેઈએ કંઈપ્રતિબંધ કરવું નહીં. અને તે ગામના વાસીએાએ તેમની આજ્ઞા પાળવી અને રૂઢિઅનુસાર (હંમેશના) મેય, સુવર્ણ આદિ ઉપજ તેમને આપવી. અને ભૂમિદાનના સામાન્ય ફળની અભિલાષવાળા અને ઈન્દુ કિરણ સમી યુતિવાળા અને ઉજજવળ યશની ચિર કાળ સુધી સંચયના મુમુક્ષુ અમારા વશના કે અન્ય ભાવિ નૃપેએ લક્ષમી નાશવંત છે, જીવિત વિયેગથી અનુસરાએલું છે અને ગુણ દીર્ઘ કાળ પર્યત ટકે છે અને સજજને દાન ઉત્તમ છે, એમ માનીને આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું અને ભગવાન વ્યાસે કહ્યું છે–[ અહીં શાપ આપનાર ચાલુ ચાર શ્લેક આવે છે ] મહાપ્રતીહાર પાધ્યકના આવેલા શાસન મુજબ, ( આ દાન) જેને દૂતક સંધિવિગ્રહિક રેવાધ્યક હતું તે વિષ્ણુણથી લખાધું. સંવત ૨૦૦.૯૦, ૨ (૨૯૨) કાર્તિક શુદિ ૧૦. ૫. (૧૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com