________________
राजा त्रिलोचनपालनुं दानपत्र
ભાષાન્તર
ૐ । વિનાયકને નમન ! સ્વસ્તિ ! જય અને અભ્યુદય ! થાઓ !
દાન દેનાર અને ભય પમાડનાર ( આઠ કરમાં) ખાણુ, વીગ્રા, માળા, કમળ, સર્પ, વિજપુર, ત્રિશૂળ અને ખાંગ`ધારનાર, સકલ રસમય ચિત્ત સ્પષ્ટ કરતા, દેવાધિદેવ શિવ )ના કર (તમારૂં કે આપણું ) રક્ષણ કરા. નહીં તે દાનવાથી પૃથ્વીનું રક્ષણ કેવી રીતે કર્યું હશે ? (Àાક. ૧). “ પદ્મ, ચક્ર, કૌસ્તુભમણિ, ગદા, શંખ, અને કમળધારનાર સર્વે( કવિતા )રસમાં પૂર્ણચિત્તવૃત્તિવાળા દેવાધિપ હરિ ભૂમિનું રક્ષણ કરા ( લેા. ૨ ).
“ કમંડલુ, સુચ,૨ અને માળા ( જેના મણુકાપર મંત્ર જપતા ) સ્વયંભૂ ( બ્રહ્મા ) ધારે છે. ( કવિત્વ )રસની વિશેષતાવાળા તે, શત્રુઓને દૂર રાખવા માનવ જાતિ સર્જે છે. ! ( લેા. ૩ )
“ એક સમયે દૈત્યાના ખેદથી ઉત્પન્ન થયેલી ચિંતા રૂપી મંદર પર્વતના મંથનથી તેના ચુલુકના સાગરમાંથી રાજરત્ન સમાન પુરૂષ પ્રકટચે. (શ્લેા. ૪).
५५
• તેણે તેને નમન કરીને કહ્યું—“ હે પ્રભુ ? હું શું કરૂં ? ” અને તેને અતિ પ્રસન્ન થયેલા સરજનહારે અર્થસિદ્ધિ માટે કહ્યું:—( શ્વે. ૫)
ડે રાજાધિરાજ ચૌલુકય | કન્યાકુબ્જના · મહારાજ રાષ્ટ્રકૂટની કન્યા ગ્રહણ કરીને તેની વતિથી પૃથ્વીને સુખી કર ! (. ૬)
“ આથી પર્વતમાંથી સરિતાના ઘણા ઝરા સમાન ચૌલુકયથી જન્મેલી ક્ષત્રિયની મહાન જાતિ ખરેખર અહીં થઈ છે. ( લે. ૭).
“ તે વંશમાં કીર્તિને અનુરાગી, સ્પર્શથી પણ ભય રાખી અરિની પત્નિઓના ત્યાગ કરનાર ( àા. ૮) લાદેશ પ્રાપ્ત કરીને નીતિવચન પ્રજાની પ્રસન્નતામાં સત્ય કરનાર, પ્રજાને અનુજી અને શત્રુઆના સંહાર કરીને સંચયની વૃદ્ધિનું નિરંતર ફળ પ્રાપ્ત કરનાર, વિખ્યાત મારાજ ( નૃપ ) હતા. ( ક્ષેા. હું ).
66
• તેનાથી વિજય જન્મભૂમિ સમાન, જેની પાસેથી સર્વ નૃપા રાજ્યધર્મ શીખેલા, જે વંશનું પ્રથમ ગૃહ હતા, પ્રજાના પાલક હતા, જેણે અતિ પ્રમળ પ્રતાપવાળા શત્રુઓના શિરપર ચરણુ મૂકયા હતા. ( લૈા. ૧૦ ) જેણે દાનવા સમાન પ્રખળ શત્રુઓથી વ્યાપી ગએલી પૃથ્વીને મહાન વિષ્ણુ માર્ક પેાતાની ભૂમિને મુક્ત કરી હતી તે ગાંગિરાજ જન્મ્યા હતા.( શ્લેા. ૧૧ )
'
તેનાથી અચ્યુતના પ્રધુમ્ર સમાન, કામદેવ જેવા રૂપવાળે, લાદેશની રાજગાદી પ્રાપ્ત કરી નિજ યશ વડે ધર્મથી દિશાઓ ઉજ્જવલ કરનાર શ્રીકીર્તિરાજ અવતર્યાં હતા. ( શ્લા. ૧૨)
“ ચૌલુકયના મૂલ્યવાન મણિ સમાન નૃપાની, સંજ્ઞાનવત્તુપરની મણિમાલામાં નાયક કીર્તિનૃપ હતા. ( લેા. ૧૩ ) ધેનુના પિણ્ડમાં પદાર્થાંના વિશ્રામસ્થાન સમાન કાઈ અકલિત નસ દૂધ આપે છે તેમ સર્વ નારીઓમાં તેની માતાએ તેને જન્મ આપ્યા. (શ્લેા. ૧૪) તેના જન્મકાળથી જ, તેના દર્શનથી સર્વે જના આનન્દથી પૂર્ણ હતા. તે એટલેા રૂપવાન હતા કે સ્તુતિબિંદુપાતથી અમૃતઘટી હાય તેમ ખાલી થઈ જતા નહીં. ( લેા. ૧૫)
તે
“ જો કે રૂપ અને પકવાન સરખાં આકર્ષેનારાં છે, છતાં તેણે પરગ્રીના ભેાગ લેાજન પછી ઉચ્છિષ્ટ અન્નના ભાગ માફ્ક વર્જ્ય કર્યાં. ( શ્લા, ૧૬) તેની છાતી પર ઉત્તમ રત્ના મજમુત
૧ ખટાંગ—ખાપરીના મથાળાવાળા એક દંડ છે, જે શિવનું શસ્ર ગણાય છે; સાધુ અને યાગીએ તેને ધારણ કરે છે. ૨ સુચ—પલારા અથવા ખદીરનાં લાકડાંમાંથી બનાવેલા હવનમાં ધી હેામવાના થાવ.
લેખ ૪૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com