________________
राजा त्रिलोचनपालनुं दानपत्र વિશ્વામિત્ર, દેવરાત, એદલ તેના પ્રવર સહિત, અરથાણુ ૯૦૦( ગામ)માં ૪ર (ગામ)ના પેટા વિભાગમાં અને (વિકે) ધિલીશ્વર વિષયમાં એક ગામ પાણીના સંકલપથી આપ્યું છે. આ સમસ્ત તેની એગ્ય સીમા સહિત, વૃક્ષસહિત (પણ) દેવે અને વંશપરંપરાના બ્રાહ્મણના હક વર્ય કરીને (આપેલ છે. )
તેની પૂર્વ નાણામ્બા ગામ અને તતિકાર અગ્નિખૂણામાં વટપદ્રકા દક્ષિણે લિંગવટ શિવઃ નૈઋત્યમાં ઇન્દોત્થાનઃ પશ્ચિમે બહુનદ ધ વાયવ્યમાં તેમ્બરૂકા ઉત્તરે તલપકા ઈશાનમાં કરૂણ ગ્રામ. આમ આઠ ગામ તેની સીમા છે. આથી તે ચાર સીમાને તેના ઉત્પ સહિત, તે બ્રાહ્મણ ઉપભેગ કરશે, જેથી સાધુઓ કે શાહુકારાની જાતિના કેઈએ તેને કંઈ વિન્ન કરવું જોઈએ નહીં. અને જે કઈ લેપ કરશે તે તે તેનાથી દોષિત થશે. એના રક્ષણમાં મહાન પુણ્ય છે. લુટી લેવામાં મહાન પાપ છે, અને તેથી કહ્યું છે કે –
ધર્મસેતુ સર્વ નૃપેને સામાન્ય છે. અને હર વખતે મારા વંશના કે અન્ય વંશના કૃપાથી તેનું રક્ષણ થવું જોઈએ. આમ રામ ભાવિ નૃપેને પ્રાર્થના કરે છે. “કન્યા, ધેનુ, અને અર્ધા ઈંચ જેટલી પણું ભૂમિ જે હરી લે છે તે વિશ્વના પ્રલયકાળ સુધી નરકમાં જાય છે ધર્મ, અર્થ, કામ આદિ .... ...... .... પૂર્વેના નૃપેથી દેવાએલાં તેમને પવિત્ર માની કયે સજન પુનઃ લઈ લેશે ?
સગર આદિના સમયથી ઘણાઓએ ભૂમિને ઉપભોગ કર્યો છે. જે સમયે જે ભૂમિપતિ તેને તે સમયનું ફળ. આ મારાથી મહા સાંધિવિગ્રહીક શંકરદ્વારા લખાયું છે.
શ્રી ત્રિલેચનપાલના સ્વહસ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com