________________
૧
गुजरातमा ऐतिहासिक लेख
સીયક મીજાની સાલ ૯૫૦ ઈ. સ. ની કલ્પી છે તે કદાચ મુંજનાં તામ્રપત્ર ઉપરથી જ હશે. વિ. સં. ૧૦૨૬ નાં અમદાવાદનાં પતરાંમાંના પણ આજ સીયક છે. આમાં તેમ જ ખીજાં દાનપત્રામાં તેના બાપનું નામ વૈરિસિંહ આપેલું છે.
વાતિ મુંજના તામ્રપત્રમાં વૈરિાસંહના માપનું નામ કૃષ્ણે આપેલ છેતે અને આ તામ્રપત્રમાંના મરૈપ રાજ અને પરિમલના નવસાહસાંકચરિતમાંને અને ઉદયપુર પ્રશસ્તિમાંના વાક્ષિત ૧ લે તે બધા એક જ હાવા જોઇએ. ખગૈપ તે વાતિનું પ્રાકૃત રૂપ છે તે ધ્યાનમાં
રાખવું જોઈએ.
ઉદયપુરપ્રશસ્તિમાં વૈરિસિંહ ૧ લે અને સીયક ૧ લેા એમ બે તેના સંબંધમાં ઐતિહાસિક ઉલ્લેખ નથી. તેથી તેઓ એક બીજા પછી તેઓએ પાતાની સત્તા જમાવી હશે નહી.ર તે વંશા બûપ અગર પ્રથમ બહાર આવ્યેા હશે.
આબુ પર્વત ઉપર યજ્ઞના અગ્નિમાંથી ઉત્પન્ન થયેલ પરમાર નામના મૂળ પુરૂષના ઉલ્લેખ આ તામ્રપત્રમાં નથી, અગ્નિકુળ સંબંધી સી. સી. વી. વૈદના નિબંધમાં તેણે કહ્યું છે કે ચાર વંશમાંથી માત્ર પરમાર વંશે પેાતાની ઉત્પત્તિ અગ્નિમાંથી ૯પી છે. પરમારવંશનાં સૌથી પ્રાચીન આ તામ્રપત્રામાં તે સંબંધી કાંઈ પણ ઉલ્લેખ નથી.
વાતિ મુંજનાં બિરૂદો અમેઘવર્ષ, પૃથ્વીવલ્લભ અને શ્રીવલ્લભ વિગેરેના ખુલાસે જે હજી સુધી થયા નથી તે પણ આ વામ્રપત્રોમાં દેખાડેલા રાષ્ટ્રકૂટ સાથેના પરમારના સંબંધથી થાય છે. અમેાઘવર્ષ ૧ લે અને અકાલવર્ષ ( કૃષ્ણ ૧ એ) એ ખેનાં જ નામ આમાં આપેલાં છે તે ઉપરથી સમજાય છે કે તે એને માટે પરમારાને વધુ મળતા હશે. એ વંશે વચ્ચેના સંબંધ શે। હશે તે કલ્પી શકાતું નથી, પણ એમ અનુમાન થાય કે કાચ રાષ્ટ્રકૂટની પુત્રીમાંથી પરમારે ઉતર્યાં હાય. જેમ વાકાટક તામ્રપત્રામાં ગુપ્ત રાજા કે જેમાંથી રાણી પ્રભાવતી ઉતરેલી છે તેનું વર્ણન છે તેમ આમાં પણુ ડાય, એ સંભવિત છે. અગર એવા પણ સંભવ છે કે ઇ. સ. ૯૦૦ માં કૃષ્ણે ખીજાએ ગુજરાત ઉપર ચડાઈ કરી ત્યારે બધૈપ રાજ તેના સેનાપતિ હાય અને તે અગર તેના દીકરા વૈરિસિંહે ગુજરાતમાંથી માળામાં જઇને પેાતાના વંશનુ રાજ્ય સ્થાપ્યું હાય.
નામ આપેલ છે. પણ ગાદીએ આવ્યા હશે, પણ વાતિ અગર કૃષ્ણ જ
આ તામ્રપત્રા ઉપરથી જણાય છે કે સીયકની રાજધાની માળવામાં હતી, કારણકે તે મહીની પૂર્વમાં પંચમહાલ અને ઝાબુઆ રાજ્યમાં થઇને કુચ કરતા હતા. ગુજરાતમાં છેવટ ખેટકમંડલ સીયકના ક્બજામાં હાવું ને એ. રાડુપતિ અગર રૂદ્રપાટિના રાજાને સીયકે હરાભ્યા એમ નવસાહસ્રાંકચરિતમાં લખ્યું છે તે કદાચ આમાં લખેલેા યાગરાજ ડાય. આ લેખના સમયે ને કાઈ સર્વોપરી રાજા( કદાચ રાષ્ટ્રકૂટ રાજા )ના તાખામાં સૌયક હતા એમ માનીએ તા ઉદેપુરના લેખમાંથી જણાય છે કે રાષ્ટ્રકૂટ રાજા ખાર્ટિંગને ( આશરે ઇ. સ. ૯૭૦ માં )
હરાબ્યા હતા.
આ તામ્રપત્રાના સમય પછી વિ. સં. ૧૦૨૬ સીયકના અમદાવાદના તામ્રપત્રની તારીખ સુધી પરમારાને ગુજરાત સાથે સંબંધ હતા. જો કે અણહિલવાડના ચાલુકય વંશના સ્થાપક મૂલરાજે ઉત્તર ગુજરાતમાં પેાતાના અમલ બેસાર્યાં હતા. એમ જણાય છે કે સીયક વાતિ અને સિન્ધુરાજના સમયમાં પરમારએ ગુજરાત ખેાયું હશે. ઈ. સ. ૯૭૫ માં મૂલરાજ લાટ એટલે કે દક્ષિણ ગુજરાતના સેનાપતિ ખારપ સાથે લડતા વર્ણવ્યે છે. અણહિલવાડ અને લાટ વચ્ચે તે વખ્ત પરમાર ઢાય તે ઉપરની લડાઈ સંભવે નહીં, વિ. સં. ૧૧૦૩ ની સાલનાં પરમાર
૧ એ. ઇ.વા. ૧ મા. ૩૩૩ ૨ અગર વંશાવલિમાં તે નામે ભૂલથી આવ્યાં હશે. જીએ મદ્રાસ ઓરીએન્ટલ કૉન્ફરન્સના રીપેાર્ટ પા. ૩૭૦૩ અને સી. વી. વૈદ્યની હીસ્ટરી ઓફ મિડિયનલ ઇંડી વે, ૨ પા, ૧૧૮ રૂ જ. ખે।. ખે. રા. એ. સા. વા. ૨૬ પુ. ૧૧૦ ૪ એ. ઇ. વે।. ૧૫ પા. ૐક અને ઈ. એ. વે. ૫૩ ૫, ૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com