________________
મોનો શિકાર શ્રીવૈદ્યનાથ-કારિત
- ભાષાંતર કલેક ૨ .. ...શ્રી વૈદ્યનાથ પોતે પિતાના આઠ શરીરે વડે પ્રાણિઓનું
કલેક ૪ ... ... ... ...તેની આ અપત્યપરંપરા જેનાં સુકૃત્ય વાક્યવિશારદોથી પણ (વર્ણવાવાં) અશક્ય છે. ૪
શ્લોક ૬ શત્રુને જિતનાર રાજાના ગુણેથી ખેંચાયેલી ગુર્જરેશ્વરની [રાજ્ય]શ્રી જેમ લક્ષ્મી બાણાસુરના મારનાર વિશગુને વરી હતી તેમ, એને સ્વયંવરથી વરી હતી . ૬
લૈ. ૭ શરીરધારી વીરરસના પ્રવાહ જે એ રાજા જ્યારે મહેન્દ્ર પર્વતની] પીઠ ઉપર યુદ્ધની ઇચ્છાથી ચડે ત્યારે અંતઃપુર
. ૧૦ ધવલના પુત્ર હોવા છતાં કૃષ્ણનું અનુકરણ કરતા એ રાજાએ ગુર્જર ધરાનું રાજ્ય નિષ્કટક કયું A ૯ રાવણ જેવા રણુસિંહને રણાંગણમાં હણીને ....... ....૧૦
બ્લો. ૧૧ જયારે પોતાના પૈર્યશાળી પત્ર લવણુપ્રસાદ ગુર્જર ભૂમિભાર (ઉપાડવાને સમર્થ) થયે ત્યારે સંસારથી વિરક્ત થઈને એણે, જેમાં પોતાનું જીવિત જ દક્ષિણાને સ્થાને હતું એ રણુયશ કર્યો. ૧૧
ગ્લો. ૧૨ વિરમય પમાડે એવા પરાક્રમ ગુણથી યુક્ત એ રાજા જ્યારે આ પૃથ્વીનું રક્ષણ કરતા હતા ત્યારે ... . ક્ષીણ થયા .. . .
• • • • • • • • આ ગુર્જર રાજ્ય રામરાજ્યથી પણ અધિક બન્યું છે ૧૨
૧૩ બાહુના દથિી દુર્ધર બનેલા શત્રુના શિરમાં અધિરક્ત (આસક્ત ) એવા એ રાજાએ શ્રીવર્ધમાન (વઢવાણ) નજીક ભૂમિને લીંપીને હણાયેલા હાથીઓનાં કુંભસ્થળામાંથી ખરતાં મોતી વડે જેણે વર્ધમાન (વધતા જતા ) અભિમાનને .. . . ૧૩
લો. ૧૪ [જેણે અસિદંડવડે ગાઢ હર્યો નફુલ ] નાયક, તે નિર્ધાતથી, જાણે કે, આજે પણ ભૂભૂતે કંપે છે. ૧૪
ä. ૧૫ પૃથ્વીમાં દેવ જેવા રાજાઓ તો ખરેખર કેટલા કેટલા નથી? પણ એ સઘળા તરૂષ્ક રાજની વાત સાંભળીને જ અરવસ્થ બની જાય છે. એ તુરૂશ્કરાજ જ્યારે લડવા આવ્યો ત્યારે જે (લવણુપ્રસાદ જ) કેવળ ... ... ... ધારણ કરે છે ... ૧૫
લો. ૧૬ (જેણે) મત્કટ હાથીઓ ... ....... અને અનેક નરેન્દ્રોનાં કપાયેલાં માથાં– માંથી વહેતા લોહીથી જેણે પૃથ્વીનું સિંચન કર્યું તે એ તુરૂષ્કનૃપતિ પણ એની પાસે (લવણુપ્રસાદની સામે ) સૂકાયેલા હોઠવાળા અને ભયયુક્ત બનીને આવે અને ( લવણુપ્રસાદ) એને ખગથી ભીષણ તંભ જેવા બાહુ વડે [ સ્તંભ મુકામે ] જીત્યા. ૧૬
. ૧૮ ... ... ...તો એ એમ કેમ થયું ? જે એ મર્યો હતો તે એણે મનુષ્યથી અજેય સ્વેચ્છાધિનાથને શી રીતે જિત્યો? ધારાધીશ્વર, દક્ષિણેશ્વર, અને મભૂમિના ધણ એ ત્રણને સમૂહ જ્યારે (ત્યારે) (રેગની ચિકત્સા કરે તેમ, વિકમ ૦૫ ઔષધના ભંડાર એવા એણે (લવણુપ્રસાદે) ચિકિત્સા કરી ... ... જવર ... ... ... ... ... ... એક એ ધનવંતરિ હતો . ૧૮
કલે. ૧૯ (યુધિષ્ઠિર અને લવણપ્રસાદ) બનેને શલ્યનું ઉદ્ધરણ કરવાને પ્રભાવ એક સરખો હતે છતાં પોતાના બધુઓનો દસ કરાવનાર યુધિષ્ઠિરના કરતાં કુલને ઉદ્ધાર કરનાર આ લવણપ્રસાદ મને વધારે યશસ્વી લાગે છે ૧૯
લે. ૨૦ યાદવપતિનું એ ચારિત્રય આ ચૌલુકયચંદ્ર... ૨૦
લે. ૨૧ વર્ધમાન (વઢવાણ ] શહેરની નજીકમાં જેણે સાગરની સ્પર્ધા કરતું અને સુધાસાર ( ચક્ર ?) કરતાં ચઢિયાતું કુમા૨( મંદિર ) કરાવ્યું છે ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com