________________
•
..
•••
गुजरासना येतिहासिक लेख
ભાષાન્તર (૧) ... ... ... ... માંથી ઉદ્દભવેલું ... ... ... ... વિદ્ધ હણનાર દેવ.
(૨) શિલા(પત્થર)ના રાશિમાંથી (ઢગમાંથી ), શઠોને હણનારથી ... .. વજન અગ્નિની ... ... લક્ષમી તમને ... .
(૩) કૌમાર પાર્શ્વનાથ જિન જે કામદેવથી સ્તુતિ થએલે છે અને જેણે ફકત લીલાથી શત્રુમંડલને પરાજ્ય ક્યાં છે તેને નમન કરું છું....
(૪) નભ સમાન ગુરૂમાં અભ્યદય પામેલે, સહસ્ત્રપટ કીર્તિ સહિત ... ... ... કહ્યું ••• ... ... ... ...દિન
(૫) સંવત ૧૧૬૫ વદિ જેઠ ૭ ને સોમવારે ... ... તે વિરાજે છે ... .. જગમાં.
(૬) રમ્ય અને વિશાળ ગુર્જર મંડળમાં અતિદીપ્ત તિવાળે, અન્યથી અકલિત શ્વેત છત્રથી ઉજજવળ ચૌલુક્ય વંશ છે. ભૂમિ - • • હતી - - - - - - તેના નિજ બાહુબળથી પ્રાપ્ત કરેલી રાજ્ય શ્રીથી.
(૭) શિવના પ્રસાદથી ઉદય પામેલા શ્રીમાન લુણિગ દેવ, પ્રતાપી વિજેતા હતે. અતુલ વિક્રમવાળા અને નિજ પ્રજાને પાલક વિરધવલ તેને પુત્ર હતે. • • • • • . ... વિજેતા .. • • •••
... ... કાતના કંદ માકક નૃપને ખસેડી
• પુન: સ્થાપત (?)
(૮) પછી બળવાન શત્રુઓને હણનાર પ્રતાપમલ આવ્યું. તેને રાજ્યમાં બીજો અર્જુન (પાંડવ ભાઈઓમાંને એક) સમાન અર્જુન પુત્ર હતા.
(૯) ... .. . . રિપને વિજેતા ... ... ... જેક હોવા છતાં કામદેવ સમાન ભાસતે રામદેવ વિમલ કીર્તિવાળે પુત્ર હતે.
(૧૦) તે બન્ને પ્રજાની ધુરી ધારણ કરવા શકિતમાન હતા. તેમના પિતાની ગાદીના મુખ્ય માલિક હતા અને કહપતરૂ સમાન હતા .... ... ... • ••• તેઓ ભૂમિપર રામ અને કૃષ્ણ સમાન હતા.
_(૧૧-૧૨) સર્વ નગરના સ્તંભ સમાન હોવાથી તેઓમાં અગ્ર અને પિતાની દિવ્યતાથી તુતિ પામતું શ્રી સ્તભતીર્થ (ખંભાત) નામે વિખ્યાત નગર છે. ત્યાં સુજનેના ઉદાહરણ રૂપ સત્ય વચની ... ... ... .વશમાં રામ સમાન, ધર્મ કાર્યોની મહાસંપદવાળ, ઉજત, અતિ લક્ષ્મી પ્રાપ્ત કરનાર, અને વિવેકી ખેલા નામે એક પુરૂષ રહેતું હતું, તે પ્રૌઢ સુભૂષિત અને નૃપથી સ્તુતિ થવા લાયક મોઢ વંશને હતે.
(૧૩) તેની જ્ઞાતિમાં, રૂપ, લક્ષણ, સૌભાગ્ય ધર્મ અને દાન માટે ઉદાહરણ રૂપ તેને બાદડા પત્ની હતી.
(૧૪) અભિલાષ પ્રમાણે . .. . શેષ નામની ફણું પરના મણિ સમાન ભાસતું અથવા તેની પુણ્ય મૂર્તિ સાક્ષાત્ ન હોય (?) તેવું પાનાથ જિનનું મંદિર તે સગુણી સ્ત્રીએ બંધાવ્યું. આ
(૧૫) વિમલ અને પૂર્ણ .. .. . પ્રભાવાળા ગુણવાળા વિકલ નામને પવિત્ર પુત્ર તેણીને હવે .. ... ... ... સર્વથી પૂજિત સૂર્ય જગને પ્રકાશિત કરે છે. તેમને સર્વ જનેથી પૂજાતે હતે; તેણે માતપિતાનું ગૃહ પ્રકાશિત કર્યું.
(૧૬) તેણે આદર અને સદ્ધર્મના ભૂષણ રૂ૫ સૂર્યના મંદિરના અગ્રસ્થાનમાં મંડપ બધા તેને રતન નામની બહેન હતી. તે ધનસિંહની પત્ની હતી અને પિતાનાં બહુ રત્નવડે સૂર્યની પની જેવી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com