________________
નં૦ ૨૬
ગુજરાતમાં ખંભાતમાંથી ઉપલબ્ધ શિલાલેખ
ગુજરાતમાં ખેડા કલેકટોરેટ નીચે એક મુસલમાન સંસ્થાનની રાજધાની ખંભાતમાં કુન્તનાથના મંદિરમાંથી આ શિલાલેખ મળી આવ્યે છે. પ્રવેશદ્વારની જમણી માનુની ભીંતમાં જડેલા ધેાળા આરસપાણુના ટુકડામાં કાતરલે છે. આ લેખમાં ખાસ નવીનતા એ છે કે તે અધુરા રહી ગયા છે. તેનું માપ ૩૧ × ૧૬ ઇંચ છે. તેમાં દેવનાગરી લિપિમાં સંસ્કૃત àાકાની ૧૯ પંકિત છે. તેમાં સેલંકી વંશની વાઘેલા શાખાના ચાર પુરૂષોનાં નામેા આપેલ છે. આમાં છેલ્લે વર્ણવેલે પુરૂષ વીસલદેવ છે, જે ગુજરાતને પહેલા વાઘેલા રાજા હતા. તે લેખ અધુરા હેાવાથી તારીખ અગર લેખના સંભવિત સમય પણ આપી શકાય તેમ નથી,
* પ્રા. સ. ઈ. પા. ૨૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com