________________
गुजरातना ऐतिहासिक लेख હેમચંદ્ર તથા તેના જૈન વિરૂદ્ધ ધાર્મિક ચળવળમાં તેણે ભાગ લીધે હવે તે હોવું જોઈએ. આ શ્રી પાલ એ વડનગરપ્રશસ્તિ વિ. સં. ૧૨૦૮ની ને કર્તા છે.
લેખોના કર્તાઓની પણ થંડી નોંધ લેવી જરૂરી છે. તેમાં કૃષ્ણરત્નને પુત્ર અને - કવલયાશ્વચરિત' ને કર્તા છે. તેની “અષ્ટાવધાન શક્તિથી તેને જ બાલસરસ્વતી » પણ લેકે કહેતા હતા. ગણપતિ વ્યાસ કરતાં તે ચઢીયાતો હતે. ગણપતિ વ્યાસે વસલદેવની માલવા સાથેની લઢાઈનું વર્ણન “ધારાāસ” માં કર્યું છે. ડે. બુલહરે કરેલી “ કીર્તિકૌમુદી” તથા “સુકત સંકીર્તન” ની શોધ ઉપરથી તથા અહિ ઉપગમાં લીધેલ એક અજ્ઞાત નામ લેખની તથા નં. ૧માં બતાવેલ “ કુમારપાલચરિત” ઉપરથી જયસિંહદેવના રાજયને અંત અને વીસલદેવના ઉદય વચ્ચેના સમય ઉપર ઘણું અજવાળું પડે છે. તે જ પ્રમાણે ઉપગનાં વસ્તુપાલચરિત, ધમરય અને પરિશિષ્ટ, પ્રબન્ધચતુર્વિશતી, ભેજપ્રબંધરાજ અને અન્ય દુર્લભ પુસ્તક આપણને નીવડે છે.
વીસલદેવને “પ્રીપાલક ” કહ્યો છે. તે સિદ્ધરાજની બરાબર છે. ચક્રવત્તિનું પણ કહ્યો છે. માલવાના રાજાને પરાજય કર્યો હતો. તેણે કેટલીક બ્રહ્મપુરીએ સ્થાપી હતી, જેમાંની એકમાં નાનાક રહેતું હતું તે બ્રહ્મપુરી સરસ્વતી અને સમુદ્રના સંગમ ઉપર પ્રભાસમાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com